Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingક્રાઇમગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

પૂજારીના વેશમાં આવેલા 70 વર્ષીય વૃદ્ધે સગીરા પર આચર્યું દુષ્કર્મ

Wed, July 8 2026

વડોદરાના અકોટા વિસ્તારમાંથી માનવતાને કલંક લગાવતો બનાવ સામે આવ્યો છે. પોતાની 17 વર્ષની દીકરીનું મન શાંત કરવા માટે મંદિરમાં મળેલા એક વૃદ્ધની મદ માંગનારા માતા-પિતાને તેનો ભારે મોટો ભોગ ભોગવવો પડ્યો. “વિધિ કરવાના” બહાને ઘરે આવેલા 70 વર્ષીય નરેન્દ્ર ભટ્ટ નામના હવસખોરે સગીરા સાથે બે વાર દુષ્કર્મ આચર્યું. ધરમના ભાઈએ હિંમત આપતા જ આખો ભાંડો ફૂટ્યો અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે.

મંદિરમાં ઓળખાણ, ઘરે બોલાવીને કરી હેવાનિયત 

પોલીસ ફરિયાદ મુજબ, અકોટામાં રહેતા માતા-પિતા થોડા દિવસો પહેલા મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાં તેમની મુલાકાત 70 વર્ષીય નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ સાથે થઈ. માતા-પિતાએ પોતાની 17 વર્ષની દીકરીનું મન અસ્થિર રહેતું હોવાની ચિંતા વ્યક્ત કરી અને તેને શાંત કરવાનો ઉપાય પૂછ્યો. 

આરોપી નરેન્દ્રએ પોતે “વિધિ” કરવાનું કહીને ઘરે આવવાની વાત કરી. માતા-પિતા પણ દીકરીના ભલા માટે તૈયાર થઈ ગયા.

રૂમમાં લઈ જઈને 20 દિવસમાં 2 વાર દુષ્કર્મ 

આશરે 20 દિવસ પહેલા નરેન્દ્ર ભટ્ટ પહેલી વાર પીડિતાના ઘરે આવ્યો. વિધિના નામે તેણે પરિવારના અન્ય સભ્યોને બહાર બેસાડી દીધા અને સગીરાને રૂમમાં લઈ ગયો. હાથમાં લીંબુ અને પૂજાનો સામાન લઈને તે અંદરથી દરવાજો બંધ કરી દેતો હતો. 

આ દરમિયાન તેણે સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ આગામી 20 દિવસમાં તે વધુ 3-4 વાર ઘરે આવ્યો અને આ જ બહાને વધુ એક વાર દુષ્કર્મ આચર્યું.

ધરમના ભાઈએ હિંમત આપતા જ ખુલ્યો ભાંડો 

પીડિતાએ ડરના મારે શરૂઆતમાં કોઈને વાત ન કરી. પરંતુ બાદમાં તેણે હિંમત કરીને પોતાના ધરમના ભાઈને સમગ્ર ઘટના જણાવી. ધરમના ભાઈએ તરત જ પીડિતાના માતા-પિતાને વિશ્વાસમાં લઈને પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી, આરોપી જેલમાં 

પરિવાર અકોટા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને PI ડી.વી. બલદાનિયાને સમગ્ર હકીકત જણાવી. DCP મંજીતા વણઝારાની સૂચનાથી પોલીસે તુરંત ગુનો નોંધ્યો. 

આરોપી નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ, રહે. જ્ઞાનસુધા ફ્લેટ્સ, ગોકુળ નગર ટાઉનશિપ પાસે, ગોત્રીની ધરપકડ કરવામાં આવી. તેનું મેડિકલ અને સેમેન ટેસ્ટ કરાવીને વધુ પુરાવા માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

પોલીસનું અપીલ: 

પોલીસે વાલીઓને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની “વિધિ” કે “ઉપાય” માટે અજાણ્યા વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. સગીર બાળકો સાથે એકલા રૂમમાં કોઈને ન જવા દેવા.

આ ઘટનાએ ફરી એકવાર સમાજને વિચારતા કરી દીધો છે કે શ્રદ્ધાના નામે થતા શોષણથી કેવી રીતે બચવું.

Tags:

crimeCrimeNewsvadodra

Share Article

Other Articles

Previous

ઈરાનના 80 લક્ષ્યો પર અમેરિકાના પ્રચંડ હુમલા : ઈરાની ઓઇલ પર ફરી પ્રતિબંધ

Next

ટ્રમ્પનું મોટું નિવેદન: ‘ઈરાન સાથે વાત કરવી સમયનો બગાડ’, હુમલા બાદ કરાર રદ કરવાની કરી જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
12 મિનિટutes પહેલા
મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ
19 મિનિટutes પહેલા
24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ
32 મિનિટutes પહેલા
વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3236 Posts

Related Posts

લોધીકા મામલતદારે સતત બીજા દિવસે બુલડોઝર ચલાવ્યું
રાજકોટ
2 વર્ષ પહેલા
હરિયાણા વિધાનસભા ચૂંટણી:90 બેઠકો માટે સવારે 9:00 વાગ્યા સુધીમાં 9.53 ટકા મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોલેજના પ્રિન્સીપાલોના પેન્ડીંગ પ્રશ્નોનો ઉકેલ લાવવા શિક્ષણ મંત્રીને રજૂઆત
ગુજરાત
3 સપ્તાહs પહેલા
IPLની બે મેચની તારીખમાં ફેરફાર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર