Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

બંગાળમાં 12 વર્ષની બાળાની લાશ મળ્યા બાદ એક શખ્સને ટોળાએ પતાવી દીધો

Tue, July 7 2026

ભાજપના કાર્યકર સહિત 5 શખ્સોની અટકાયત

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરુઇપુરના સુર્યાપુર વિસ્તારમાં 12 વર્ષની બાળા પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ ભારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળાની લાશ મળ્યા બાદ આક્રોશિત પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોપી ગણાતા એક શખ્સને માર મારતાં તેનું મોત થયું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. પોલીસે ભાજપના એક કાર્યકર સહિત પાંચ શખ્સોની અટકાયત કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બાળા શનિવારે બપોરે મિત્રના જન્મદિવસ માટે ભેટ ખરીદવા ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી નહોતી. પરિવારજનોએ ચાર શખ્સો બાળાને જબરદસ્તી લઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારનું કહેવું છે કે તેમણે આખી રાત બાળાની શોધખોળ કરી હતી, પરંતુ પોલીસ તરફથી સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

રવિવારે સવારે સ્થાનિક લોકોએ એક શંકાસ્પદ શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે બાળાની લાશ ક્યાં ફેંકવામાં આવી હતી તેની માહિતી આપી હોવાનું કહેવાય છે. ત્યારબાદ સુર્યાપુર હાટ નજીક તળાવ પાસેથી કોથળામાં ભરેલી હાલતમાં બાળાની લાશ મળી આવી હતી. લાશ મળતાં જ આક્રોશિત બનેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોપી શખ્સ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા શખ્સનું બાદમાં મોત થયું હતું.

હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા

ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકોએ બરુઇપુર-જોયનગર માર્ગ પર ચક્કાજામ કર્યો, ટાયર સળગાવ્યા અને પોલીસના અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે મોટા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પ્રેસિડન્સી રેન્જના આઈજીપી કંકરપ્રસાદ બરુઇએ સ્થળ પર પહોંચી દેખાવકારોને તમામ આરોપીઓને ઝડપીને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ દેખાવકારોએ બાળાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા મંજૂરી આપી હતી.

મમતા બેનરજી હાઉસ એરેસ્ટ

આ ઘટના બાદ પીડિતાના પરિવારજનોને મળતાં રોકવા માટે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી ને હાઉસ એરેસ્ટ કર્યા હોવાનો આક્ષેપ થતાં રાજકારણ ગરમાયું છે.મમતા એ સવાલ કર્યોં કે તેમના નિવાસસ્થાન ફરતે આટલી મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળો અને પોલીસ કેમ તૈનાત કરવામાં આવી છે.મમતાએ સુવેન્દુ અધિકારીના શાસનમાં મહિલાઓ અસલામત હોવાનો આક્ષેપ કર્યો હતો.

Tags:

BengalCrimeBengalLynchingBengalNewsChildSafetyCommunityOutrageCrimeAwarenessEndMobViolenceHumanRightsJusticeForTheInnocentJusticeForVictimsProtectChildrenSocialJusticeSpeakOutAgainstViolenceStopLynchingTragicLoss

Share Article

Other Articles

Previous

મોહમ્મદ પયગંબર અંગેની ટિપ્પણી મામલે PIL સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

Next

મણિપુરમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે ફરી ગોળીબાર, મહિલા અને પુત્રી ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
બસની રાહ જોતા પરિવારને ટ્રેલરે કચડ્યો, 3 બાળકોના મોત, માતા-પિતા ગંભીર
2 કલાક પહેલા
બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 મીએ પેટાચુંટણી
2 કલાક પહેલા
અડધો કલાક મોતના મુખમાં રહેલા માલધારી યુવકને જીવતો છોડી સિંહણે ચાલતી પકડી
2 કલાક પહેલા
મોહમ્મદ પયગંબર અંગેની ટિપ્પણી મામલે PIL સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3230 Posts

Related Posts

રાજકોટના ભારતીનગર ખાતે દિવ્ય કળશ યાત્રા નું કરાયું ભવ્ય સ્વાગત જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
નીટ કાંડ : CBIનું ગુજરાતમાં વીજળીક ઓપરેશન ; આણંદ, ગોધરા, અમદાવાદ, ખેડામાં 7 સ્થળે દરોડા
ગુજરાત
2 વર્ષ પહેલા
જાળવજો ! આજથી સોમવાર સુધી વાતાવરણ સુકું રહેશે: પાણી પીધાં જ કરજો
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ મધ્યસ્થ જેલમાં ભાવુક દ્રશ્યો : 725 બહેનોએ ભાઈઓને રડતી આંખે રાખડીઓ બાંધી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર