Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મોહમ્મદ પયગંબર અંગેની ટિપ્પણી મામલે PIL સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

Tue, July 7 2026

‘સંવેદનશીલ બાબતોને સનસનાટીભરી ન બનાવો, પહેલા નીચલી અદાલત અને પોલીસ પાસે જાઓ’

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ભાજપ માઇનોરિટી મોરચાના પૂર્વ નેતા નાઝિયા ઇલાહી ખાન દ્વારા

મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં કોર્ટે સીધો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવા પર ભાર મૂકતા જણાવ્યું કે, કોઈપણ બાબતમાં સીધા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને પ્રક્રિયાને ‘શોર્ટ-સર્કિટ’ કરી શકાય નહીં.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ શીલ નાગૂની વેકેશન બેન્ચે એક મૌખિક અરજીની સુનાવણી દરમિયાન વકીલો અને અરજદારોને આકરા શબ્દોમાં ટોક્યા હતા. અદાલતે સવાલ કર્યો હતો કે, “શું તમે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે? તમને આપણી કાયદાકીય વ્યવસ્થા પર ભરોસો કેમ નથી?”

કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે ન્યાયિક પ્રક્રિયાની સર્વોચ્ચ સંસ્થા છે અને તેનું કામ વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું છે, શરૂઆતથી જ દરેક ફરિયાદની સુનાવણી કરવાનું નહીં.

સુપ્રીમ કોર્ટે વકીલોને કાયદાની મર્યાદા સમજાવીને અરજીને નકારી કાઢી હતી અને કાયદેસરની પોલીસ ફરિયાદ દ્વારા જ આગળ વધવા સૂચન કર્યું હતું.

અદાલતની મહત્વની ટિપ્પણીઓ

વ્યવસ્થા ખોરવાઈ જશે: જો દરેક નાગરિક નીચલી અદાલતો કે પોલીસને છોડીને સીધા સુપ્રીમ કોર્ટમાં આવશે, તો આખી ન્યાયિક વહેંચણીનું માળખું ખોરવાઈ જશે.

સનસનાટી ન ફેલાવો: દેશની સાંપ્રદાયિક શાંતિ અને સંવેદનશીલ મુદ્દાઓનો ઉપયોગ માત્ર સનસનાટી (ફેલાવવા માટે ન થવો જોઈએ.

શું છે સમગ્ર વિવાદ?

ઇન્સ્ટાગ્રામ પર જૂન મહિનામાં અપલોડ થયેલા એક પોડકાસ્ટ વીડિયોમાં નાઝિયા ઇલાહી ખાને  મોહમ્મદ પયગંબર  અને તેમના પરિવાર વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને મહારાષ્ટ્રના ભિવંડી, મુંબઈ તેમજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ખાન વિરૂદ્ધ બહુવિધ FIR પણ નોંધાઈ ચૂકી છે.

Tags:

ControversialCommentsCourtRulingCulturalDebateCurrentAffairsFreedomOfSpeechIndiaNewsJudicialSystemLegalNewsLegalUpdatesPILProphetMuhammadPublicInterestLitigationReligiousSensitivitySocialIssuesSupremeCourt

Share Article

Other Articles

Previous

અડધો કલાક મોતના મુખમાં રહેલા માલધારી યુવકને જીવતો છોડી સિંહણે ચાલતી પકડી

Next

બંગાળમાં 12 વર્ષની બાળાની લાશ મળ્યા બાદ એક શખ્સને ટોળાએ પતાવી દીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ચૂંટણી પંચ અને SIR વિવાદમાં 42 પૂર્વ ન્યાયાધીશોની વિપક્ષને ચેતવણી: પુરાવા વગરના પાયાવિહોણા આક્ષેપો લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ માટે ખતરારૂપ
11 કલાક પહેલા
GST કાઉન્સિલની 57મી બેઠક: અધિકારીઓની સીધી ધરપકડની સત્તા રદ, ₹10,000 થી ઓછી રકમ પર નોટિસ નહીં, ઇન્સ્યોરન્સ અને ટાવર પર ITC મંજૂર
11 કલાક પહેલા
રાજ્યમાં નશાકારક અને ગેરકાયદે દવાઓનું નેટવર્ક ઝડપાયું: FDCA દ્વારા સુરત અને કરજણમાં દરોડા પાડી ₹42.6 લાખથી વધુનો જથ્થો જપ્ત, 2 પેઢીના લાઈસન્સ રદ
12 કલાક પહેલા
રાહુલ ગાંધીની નવી ‘ગેરિલા પોલિટિક્સ’ વ્યૂહનીતિ: આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શનો અને માર્શલ આર્ટ્સ ફિટનેસના જોરે ‘બ્રાન્ડ મોદી’ સામે સીધી ટક્કર
12 કલાક પહેલા
Categories

નેશનલ

3729 Posts

Related Posts

રાજકોટ AIIMSના સભ્ય તરીકે વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની નિમણુક
Breaking
2 વર્ષ પહેલા
BGT પહેલાં ઓસ્ટ્રેલીયા સામે ભારતની હાલત ખરાબ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
એનસીપી હાથમાંથી સરકી ગયા બાદ શરદ પવારે ચૂંટણી પંચને મોકલ્યા ત્રણ નવા નામ
Breaking
3 વર્ષ પહેલા
બંગાળમાં વકફના નવા કાયદાનો અમલ નહીં થાય, અમારી સરકાર સંપત્તિઓનું રક્ષણ કરશે, મમતા બેનર્જી લડાયક મૂડમાં
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર