Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સુરક્ષા માટે આપો સાથ: રહેણાંક સોસાયટીઓને સીસીટીવીનું કવચ અપાવવા પોલીસની અપીલ

Tue, July 7 2026

સોસાયટીના પ્રમુખ કે જવાબદારોને સંબંધિત પીઆઇ પત્ર પાઠવી ટીમ રૂબરૂ જઇ સીસીટીવી માટે સમજાવશે: ડીસીપી રાકેશ દેસાઇ દ્વારા અંગત રસરૂચિ સાથે આરંભાયુ અભિયાન

સીસીટીવી કેમેરા એ તિસરી આંખ જેવું ગુનો બનતા અટકાવવા કે કોઈ ઘટના બને તો તુરંત જ ઉકેલવા સુધી આશીર્વાદરૂપ સાધન છે. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ માટે તો સીસીટીવી અને મોબાઈલ ફોન બન્ને અમોદ્ય હથિયાર ખરા અર્થમાં સાથી જેવા છે. વ્યવસાયિક સ્થળો, સંકૂલોમાં તો નિયમ મુજબ સીસીટીવી કેમેરા ફરજિયાત છે જ પરંતુ રહેણાંક વસાહતો, સોસાયટીઓને પણ સીસીટીવીનું સુરક્ષા કવચ પ્રદાન થાય તેવા રાજકોટ શહેર પોલીસ દ્વારા હકારાત્મક પ્રયાસ શરૂ કરાયા છે. ઝોન-૨ વિસ્તારમાં આવતા એરિયામાં સીસીટીવી ઈન્સ્ટોલ કરાવવા માટે ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા અંગત રસરૂચિ દાખવી અભિયાન આરંભાયું છે.

શહેર પોલીસ ઝોન-૨ એરિયામાં આવતા પોલીસ મથકો માલવિયાનગર, એ-ડિવિઝન, ગાંધીગ્રામ, તાલુકા, પ્ર.નગર તથા યુનિવર્સિટી રોડ વિસ્તાર પોલીસ સ્ટેશનના અન્ડરમાં આવા એરિયાઓમાં સરકારના નિયમ પ્રમાણે કોમર્શિયલ પ્રોપર્ટી, દુકાનો, સંકૂલોમાં સીસીટીવી ફરજિયાત છે જ ન હોય ત્યાં કેસ પણ નોંધાય છે. પ્રવર્તમાન સમયમાં સીસીટીવી એ એક પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સિસ્ટમરૂપ છે. સીસીટીવી હોય ત્યાં કોઈ ચોર, બદમાશ કે આવા ગુનેગારો ગુના કરતા ખચકાય છે. ચોરીચપાટી, ઘરફોડી આવી ઘટનાઓ ઓછી બને છે અને જો બની હોય તો આવી જે તે વસાહતો, સોસાયટીઓમાં સીસીટીવી હોય તો પોલીસ સીસીટીવીની મદદથી ગુનેગારને શોધી શકે કે ગુનાનો ભેદ ઉકેલી શકે છે.

આ પણ વાંચો: ગર્ભ રાખવો કે નહી તેનો અંતિમ નિર્ણય મહિલા જ લઈ શકે, પતિ નહી

ડીસીપી રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ સીસીટીવી હવે જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. કોમર્શિયલમાં તો નિયમ મુજબ ફરજિયાત છે જ પરંતુ જો રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ કવર થાય તો ચોરી કે અન્ય આ પ્રકારની કોઈપણ ગુનાખોરી અટકી શકે. ગુનાખોરી તો અટકે એ છે જ સાથે જો કોઈ પાડોશીઓને કોઈ આંતરિક ઈસ્યુ થયા હોય અને મારામારી કે ઝઘડો કર્યાના સાચા-ખોટા બ્લેઈમ કે ફરિયાદ કરે તો સીસીટીવીથી અન્ય બહાર આવી શકે. ખાસ તો સુરક્ષા, સલામતિને ધ્યાને લઈને પોલીસ મથકોના પીઆઈને સૂચના અપાઈ છે કે તમારા વિસ્તારમાં આવતી તમામ રહેણાંક સોસાયટીઓ કે જ્યાં સીસીટીવી ન હોય તેવા રહેણાંક બિલ્ડિંગોમાં પ્રમુખ કે જવાબદાર એસોસિએશનને પત્ર લખીને સીસીટીવીથી તેઓની વસાહતો સુરક્ષિત કરાવવાના પ્રયાસો છે. આ માટે અપીલ પત્ર સાથે જે તે પોલીસ મથકોની ટીમ રૂબરૂ મળીને પણ સમજાવટ કરે છે, કરાવે છે કે સીસીટીવી શા માટે જરૂર છે. સરવાળે પોલીસનો ધ્યેય પ્રજાની જાન માલની સુરક્ષા સલામતિ માટેનો છે અને મહદ્અંશે સોસાયટીઓમાંથી સારો સહયોગ મળી રહ્યો છે. દર મહિને દરેક પીઆઈ પાસેથી પર્સનલી ડેટા પણ લેવાય છે કે ક્યા વિસ્તારોને સીસીટીવીથી કવર કરાવાયા, કેટલા કેમેરા નખાવાયા.

પુરી સોસાયટી કવર થાય તેવો હેતુ

રહેણાંક વસાહતો, સોસાયટીમાં કોઈ કોઈ મિલકત ધારકો, આરોપીઓ પોતાની રીતે પોતાની મિલકત કવર થાય એ રીતે સીસીટીવી ઈન્સ્ટોલ કરાવાના હોય છે. આ બાબત જાગૃતિ કે સુરક્ષાની દૃષ્ટિએ સારી જ છે પરંતુ પુરી સોસાયટી કે તમામ માર્ગો, શેરીઓ બધી કે મહત્તમ મિલકતો મુખ્યત્વે એન્ટર-એક્ઝિટ પોઈન્ટ્સ તથા બ્લેક પોઈન્ટ્સ કવર થાય તે રીતે પુરી સોસાયટીની સીસીટીવીનું કવચ મળે કે કવર થાય તેવા હેતુસર પોલીસ દ્વારા આ અભિગમ અપનાવાયો છે.

Tags:

CCTVAwarenessCCTVForSafetyCommunityCollaborationCommunitySecurityCrimePreventionNeighborhoodWatchPoliceAppealPoliceSupportProtectYourCommunityPublicSafetyResidentialSafetySafetyFirstSafetyInNumbersSecureYourHomeSurveillanceMatters

Share Article

Other Articles

Previous

બદલાતી ઋતુમાં લાંબા સમય સુધી રહેતી કફ-ઉધરસને સામાન્ય ન ગણશો

Next

ગર્ભ રાખવો કે નહી તેનો અંતિમ નિર્ણય મહિલા જ લઈ શકે, પતિ નહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
બસની રાહ જોતા પરિવારને ટ્રેલરે કચડ્યો, 3 બાળકોના મોત, માતા-પિતા ગંભીર
2 કલાક પહેલા
બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 મીએ પેટાચુંટણી
2 કલાક પહેલા
અડધો કલાક મોતના મુખમાં રહેલા માલધારી યુવકને જીવતો છોડી સિંહણે ચાલતી પકડી
2 કલાક પહેલા
મોહમ્મદ પયગંબર અંગેની ટિપ્પણી મામલે PIL સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

3230 Posts

Related Posts

કોંગી નેતા ખેડાની મુશ્કેલી વધી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટમાં દરરોજ પકડાઈ રહેલા ૩૪ ઢોર: હજુ રખડતાં કેટલા હશે ?
રાજકોટ
3 વર્ષ પહેલા
શ્રાવણ મહિનામાં રાજકોટના મવડી,મોરબી રોડને ગોંડલમાં તેજી-તેજી : સ્ટેમ્પડયુટી-નોંધણી ફીની રૂ.64 કરોડની આવક
ગુજરાત
10 મહિના પહેલા
ભારતનો GSAT-N2 સેટેલાઇટ ISROને બદલે એલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા કેમ અવકાશમાં તરતો મુકાયો ??
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર