Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મોદી કેબિનેટમાં કેટલાક અકલ્પ્ય ફેરફારોની રાજધાનીમાં ભારે ચર્ચા

Sat, July 4 2026

અમિત શાહ નાયબ વડાપ્રધાન બનશે ? સ્મૃતિ ઈરાનીને ફરી એન્ટ્રી મળી શકે  છે, રાજનાથ, ગડકરીને નવી જવાબદારી સોંપાઈ શકે  તેવી અટકળો

કેન્દ્રની મોદી સરકારની કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરબદલ થવાન અટકળોએ ફરીથી  જોર પકડ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને મંત્રી પદેથી હટાવીને સંગઠનમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા તેઓ પદ પર યથાવત રહેશે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને પણ મોટી ચર્ચા છે કે વડાપ્રધાન મોદી તેમને સરકારમાં કોઈ નવી અને મોટી જવાબદારી આપી શકે છે. એવું જ રાજનાથ સિંહ વિષે પણ સંભળાય છે. જો કે  સૌથી વધુ ચર્ચા એવી છે કે સ્મૃતિ ઈરાની ફરીવાર કેબિનેટમાં આવી શકે છે.

એવા અહેવાલો પણ તરતા મુકાયા છે કે ગૃહમંત્રી અમિત શાહને પણ પ્રમોશન મળી શકે છે અને એમને નાયબ વડાપ્રધાન તરીકેની જવાબદારી સોંપાય તેવી શક્યતા  છે. આ ઉપરાંત અનુરાગ ઠાકુરનું નામ  ચર્ચામાં રહ્યું છે. આમ અત્યાર સુધીમાં અનેક નામો અંગે  અટકળો વહેતી થઈ છે. 

આ પણ વાંચો: માતા, પિતાએ જ કરી હતી યુવાન પુત્રની હત્યા, બન્નેની ધરપકડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિન ગડકરીને એક કરતાં વધુ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં તેઓ છેલ્લા 12 વર્ષથી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળી રહ્યા છે. કેબિનેટમાં આ ફેરફાર ક્યારે થશે તે અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ 18 જુલાઈથી શરૂ થઈ રહેલા મોન્સૂન સત્ર (ચોમાસુ સત્ર) પહેલાં આ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

આ ઉપરાંત  RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની કેબિનેટમાં એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે, કારણ કે વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સિવાય, ‘આપ’માંથી ભાજપમાં જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ, તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા સાંસદો સુખેન્દુ શેખર રે અને સંદીપ બંદોપાધ્યાયના નામો પણ ચર્ચામાં છે.

Tags:

CabinetExpansionCabinetReshuffleCurrentAffairsGovernmentUpdatesIndianPoliticsIndiaPoliticsIndiaUpdatesModiCabinetModiGovernmentModiLeadershipNewsInIndiaPoliticalAnalysisPoliticalChangesPoliticalDiscussionPoliticalNews

Share Article

Other Articles

Previous

EPFનાં 31 લાખ ખાતાં નિષ્ક્રિય,9330 કરોડની જંગી રકમનું કોઈ લેવાલ નથી!

Next

માતા, પિતાએ જ કરી હતી યુવાન પુત્રની હત્યા, બન્નેની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જાફરાબાદમાં દરિયામાં કરંટ: 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં, 700 બોટને લોકડાઉન, કિનારે 3 નંબરનું સિગ્નલ
38 મિનિટutes પહેલા
ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા
52 મિનિટutes પહેલા
ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર
2 કલાક પહેલા
ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

ગોલ્ડન ટ્રેક: સોનું પ્રથમવાર રૂ.1.50 લાખને પાર, ચાંદી રૂ3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
કીમ જોંગએ પુતિનને શું આપી અનોખી ભેટ ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
VIDEO : અક્ષયકુમારે નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી, હાટકેશ્વર મંદિરમાં દર્શન કરી પુરાતત્વ સંગ્રહાલય નિહાળ્યુ
Entertainment
9 મહિના પહેલા
રાજકોટના હરિહર ચોકમાં વોંકળો પાક્કો કરવાનું કામ હજુ દોઢ મહિનો ચાલશે
રાજકોટ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર