Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

EPFનાં 31 લાખ ખાતાં નિષ્ક્રિય,9330 કરોડની જંગી રકમનું કોઈ લેવાલ નથી!

Sat, July 4 2026

દેશભરમાં કર્મચારીઓના 30.91 લાખ નિષ્ક્રિય EPF ખાતાંમાં અંદાજે રૂ. 9,330 કરોડ બિનદાવેદાર પડ્યા હોવાનું RTI હેઠળ મળેલી માહિતીમાં સામે આવ્યું છે. ઇન્ડિયા ટુ ડે ના અહેવાલ મુજબ 31 માર્ચ, 2026 સુધીના આંકડા મુજબ ગયા વર્ષની સરખામણીએ નિષ્ક્રિય ખાતાંની સંખ્યામાં આશરે 92 હજારનો ઘટાડો થયો છે, જ્યારે બિનદાવેદાર રકમ પણ રૂ. 10,181 કરોડથી ઘટીને રૂ. 9,330 કરોડ થઈ છે. તેમ છતાં લગભગ 31 લાખ ખાતાંમાં કર્મચારીઓની નિવૃત્તિની બચત હજુ સુધી કોઈએ ક્લેમ કરી નથી.આ આંકડો દર્શાવે છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ અથવા તેમના વારસદારો સુધી PFની રકમ હજુ પહોંચી શકી નથી.

આ પણ વાંચો: મોદી કેબિનેટમાં કેટલાક અકલ્પ્ય ફેરફારોની રાજધાનીમાં ભારે ચર્ચા

સરકારે નવી પેન્શન સ્કીમ અમલમાં મૂકી છે ત્યારે કરવામાં આવેલી RTIમાં છેલ્લા પાંચ-છ વર્ષના નિષ્ક્રિય EPF ખાતાંના વર્ષવાર આંકડા, આધાર સાથે જોડાયેલા નિષ્ક્રિય ખાતાંની સંખ્યા અને તેમાં રહેલી રકમ, ઓટો-સેટલમેન્ટની સ્થિતિ તેમજ રૂ. 5 લાખથી વધુ જમા રકમ ધરાવતા નિષ્ક્રિય ખાતાં અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. જોકે EPFOએ અગાઉના વર્ષોના આંકડા ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આધાર-લિંક ખાતાંની વિગતો વિશ્વાસુ (ફિડ્યુશિયરી) સંબંધનો હવાલો આપી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. રૂ. 5 લાખથી વધુ બેલેન્સ ધરાવતા નિષ્ક્રિય ખાતાં અંગેની માહિતી પણ માંગેલા સ્વરૂપમાં ઉપલબ્ધ ન હોવાનું EPFOએ જણાવ્યું.

રૂ. 9,330 કરોડમાંથી શું થઈ શકે?

આ રકમ કેન્દ્ર સરકારની ઉડાન (UDAN) પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના પર અત્યાર સુધી થયેલા કુલ ખર્ચની લગભગ બરાબર છે.

કેન્દ્ર સરકારે 2026-27માં આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) માટે ફાળવેલી રકમની પણ લગભગ સમકક્ષ છે.

ત્રણ નવી IIT સ્થાપી શકાય અને ત્યાર બાદ પણ અંદાજે રૂ. 500 કરોડથી વધુ રકમ બચી શકે.

Tags:

EPFEPFAccountsEPFUpdateFinancialAwarenessFinancialEducationFinancialLiteracyGovernmentSchemesInactiveAccountsIndiaFinanceInvestmentAwarenessMoneyMattersRetirementPlanningRetirementSavingsSavingsMatterWealthManagement

Share Article

Other Articles

Previous

અરજદારના 16 દસ્તાવેજોને નાગરિકતાના પુરાવા માનવાનો ગૌહાટી હાઇકોર્ટનો ઇનકાર

Next

મોદી કેબિનેટમાં કેટલાક અકલ્પ્ય ફેરફારોની રાજધાનીમાં ભારે ચર્ચા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની ચેતવણી
52 સેકન્ડ પહેલા
બદરીનાથમાં દાન-ચઢાવા મામલે ગેરરીતિના આક્ષેપ થતાં BKTC એક્શન મોડમાં: તપાસના આદેશ
1 કલાક પહેલા
કાશી વિશ્વનાથ મંદિરમાં PAC જવાનની બંદૂકમાંથી ભૂલથી છૂટેલી ગોળીથી 3 લોકોને ઈજા, સુરક્ષા સઘન
2 કલાક પહેલા
પાકિસ્તાનમાં ભવ્ય વેદિક યુગના સ્થાપત્યો ભૂંસી નાખવાનો ખેલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3214 Posts

Related Posts

રાહુલની રણજીમાં ટી-૨૦ જેવી સટાસટી !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
મદદ કરવી પ્રૌઢને ભારે પડી ! દવાખાનાનું કામ છે કહી સ્કૂટર ઉભું રખાવ્યું’ને ગઠિયો 10 હજાર લઈ ફરાર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
વ્યાજખોરીના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી ખામી સર્જાઇ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર