Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દિલ્હીમાં બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા

Wed, June 24 2026

ફૂટપાથ પર સૂતી હતી ત્યારે અપહરણ કરી: નરાધમ ઝડપાયો

દક્ષિણ દિલ્હીના મેહરૌલી વિસ્તારમાં ૧૧ વર્ષની બાળકી પર થયેલી ક્રૂરતાની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. ફૂટપાથ પર તેના પરિવાર સાથે સૂતી એક  બાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આ બાળાની લાશ ગુરુગ્રામ સીમા પાસેથી મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર,  બાળા  તેના પરિવાર સાથે મેહરૌલી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી હતી. સોમવારે સવારે ૫ વાગ્યે, તે સૂતી હતી ત્યારે આરોપી તેને ઉપાડીને પોતાની સાથે લઈ ગયો. સવારે જ્યારે છોકરી ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું, ત્યારે પરિવારે પોલીસને જાણ કરી હતી. આરોપી કેબ ડ્રાઈવર નીકળ્યો છે.

આ પણ વાંચો: ભાજપના પ્રમુખ નીતિન નવીન, રાઘવ ચઢ્ઢા સહિતના ટોચના નેતાઓને દિલ્હીનું તાકીદનું તેડું

પીસીઆર કોલ મળ્યા બાદ, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક તપાસ શરૂ કરી. પ્રારંભિક અહેવાલમાં, એક કેબ ડ્રાઇવર બાળકીને લઈ ગયો હોવાની શંકા હતી. આ પછી, પોલીસે વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ફોરેન્સિક નિષ્ણાતો પણ તપાસમાં સામેલ થયા હતા.

તપાસ દરમિયાન, પોલીસે મેહરૌલી અને હરિયાણા તરફ જતા રસ્તાઓ પર ડઝનબંધ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સ્થાનિક સ્તરે એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવા અને માહિતીના આધારે, પોલીસ આરોપીને ઓળખવામાં સફળ રહી હતી. આ ગરીબ પરિવાર પર તો અત્યારે આભ તૂટી પડ્યો છે.

Tags:

crimecrimeindelhidelhidelhicrime

Share Article

Other Articles

Previous

PoKના લોકો આક્રમક; મુનિરને 24 કલાકનું અલ્ટિમેટમ

Next

ભાજપના પ્રમુખ નીતિન નવીન, રાઘવ ચઢ્ઢા સહિતના ટોચના નેતાઓને દિલ્હીનું તાકીદનું તેડું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
49 મિનિટutes પહેલા
અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો
2 કલાક પહેલા
અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા
2 કલાક પહેલા
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
2 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

હુથી બળવાખોરો સામે અમેરિકાએ શું કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બ્રિટનમાં શાસન પરિવર્તન: 14 વર્ષ બાદ ફરી લેબર પાર્ટી સતારૂઢ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બેંગલોર ધડાકા આતંકીઓ ક્યાં રોકાયા હતા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ધૂમ મચાવશે ક્રિકેટ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર