Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દૂધાત્રા નકશો લઈને કચેરીએ દોડી આવ્યા !

Tue, June 23 2026

`અંદર’ની બાજુએ પ્લોટ ખાલી પડ્યો હોવા છતાં રોડટચ `મોંઘેરા’ પ્લોટ ઉપર ટાઉન પ્લાનિંગ શાખાએ આવાસનો નિર્ણય લેતાં દોડધામ

ટૂંક સમયમાં શહેર ભાજપ પ્રમુખ સાથે બેઠક કરી ટેન્ડર રદ્દ કરવા સરકાર સુધી `છેડો’ લંબાવાશે

કટારિયા ચોકડીએ ૧૬૭ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો આઈકોનિક બ્રિજ ૨૦૨૭માં બની જવાનો છે. આ ઉપરાંત બ્રિજની આસપાસના વિસ્તારોના રસ્તા પહોળા કરવા સહિતની કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે ત્યારે એક વર્ષ બાદ આ રોડનો `જમાનો’ આવશે તે વાત નિશ્ચિત બની ગઈ છે. આ બધાની વચ્ચે મહાપાલિકા દ્વારા ગત ૧૪ મેએ કાલાવડ રોડ પર ૧૫૦ ફૂટ રિંગરોડ કે જે કટારિયા ચોકડીથી એકદમ નજીક છે ત્યાં આવાસ યોજના બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું. ટેન્ડર ભરવાની મુદ્દત પણ પૂર્ણ થઈ ચૂકી છે બરાબર ત્યારે જ આ આવાસ યોજનાને લઈને ભાજપમાં જ વિરોધ શરૂ થઈ જતાં ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

મહાપાલિકા દ્વારા કટારિયા ચોકડી નજીક ૨ રૂમ, હોલ, કિચન સહિતની સુવિધા ધરાવતી ૫૭૬ આવાસની યોજના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના રોડ સાઈડ મતલબ કે મોકાની જગ્યાનો પ્લોટ છે ત્યાં બનાવવાનું ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય સોમવારે ઉઘડતી કચેરીએ જ શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દૂધાત્રા નકશા સહિતનું સાહિત્ય લઈને સેન્ટ્રલ ઝોન કચેરીએ દોડી આવ્યા હતા અને અહીં પદાધિકારીઓ સાથે બંધબારણે બેઠક પણ કરી લીધી હતી.

આ પણ વાંચો: ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી

બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે જ્યાં આ યોજના આકાર પામવાની છે તે રોડ સાઈડનો પ્લોટ છે એટલા માટે ત્યાં યોજના ન બનાવીને તેને અંદરની બાજુએ પણ મહાપાલિકાના પ્લોટ આવેલા છે ત્યાં બનાવવી જોઈએ. જો કે હાલ આ યોજનાનું ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયું હોય અને તેને ભરવાની મુદ્દત પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી તાત્કાલિક અસરથી કોઈ નિર્ણય લેવાઈ શકે તેમ ન હોવાથી હવે ટૂંક સમયમાં આ મહત્ત્વના મુદ્દે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે સહિતના હોદ્દેદારો સાથે બેઠક કર્યા બાદ ટેન્ડર રદ્દ કરવા માટે સરકાર સુધી છેડા લંબાવવામાં આવી શકે છે. એકંદરે ભાજપમાં જ આવાસ યોજના માટે પસંદ કરાયેલા પ્લોટને લઈને વિરોધ થઈ રહ્યો હોય સ્થળ બદલાવવામાં આવી શકે છે !

ભવિષ્યમાં કોઈ મોટી હોટેલ કે અન્ય પ્રોજેક્ટ માટે પ્લોટ `અનામત’ રાખવાનો મત !

આ અંગે બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યું કે જે પ્લોટ પર આવાસ યોજના બનવાની છે તે અત્યંત મોકાનો પ્લોટ છે. આવાસ યોજના બનાવવા સામે કોઈ વિરોધ નથી પરંતુ તે બનાવવા માટે જે પ્લોટ પસંદ કરાયો છે તેના સામે વિરોધ છે. જ્યાં યોજના બનવાની છે તે પ્લોટને ભવિષ્યમાં કોઈ મોટી હોટેલ કે અન્ય પ્રોજેક્ટ માટે `અનામત’ રાખીને અંદરની બાજુએ પણ મહાપાલિકાના ઘણા પ્લોટ આવેલા છે ત્યાં યોજના બનાવવામાં આવે તો લોકોને ઘરનું ઘર મળી જ રહેશે સાથે સાથે મહાપાલિકાને પણ પ્લોટનું વેચાણ કરીને નોંધપાત્ર આવક થઈ શકે છે.

Tags:

BJPBJPGeneralSecretaryBJPUpdatesCityDevelopmentCityPoliticsCivicIssuesCommunityEngagementGujaratPoliticsLeadershipInActionLocalLeadershipMapInHandPoliticalNewsPoliticalStrategyUrbanPlanningVallabhDudhatra

Share Article

Other Articles

Previous

શિક્ષણ વ્યવસ્થા કથળતા વિદ્યાર્થીઓ હતાશામાં મોતનો માર્ગ અપનાવે છે ?

Next

ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CSKના નવા હેડ કોચ બન્યા ઝહીર ખાન, IPL 2027 પહેલા ટીમની જવાબદારી સોંપાઈ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન
6 કલાક પહેલા
IIT બોમ્બેમાં હવે પ્રોફેસરોનું પ્રદર્શન, વિદ્યાર્થી આપઘાત મામલે હટાવાયેલા પ્રોફેસરના સમર્થનમાં ઉતર્યા
7 કલાક પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
8 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
10 કલાક પહેલા
Categories

નેશનલ

3624 Posts

Related Posts

VIDEO : Google Maps ફરી દગો દીધો! મેપના ભરોસે રહેલી મહિલાની કાર ખાડીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાભારત સીરીયલમાં કર્ણની દમદાર ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન: 68 વર્ષની ઉંમરે કેન્સર સામે જંગ હાર્યા
Entertainment
11 મહિના પહેલા
રાંચીમાં કેવી રીતે અશાંતિ સર્જવાનું કાવતરું થયું? જુઓ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજકોટ વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે ઉજાગર: બુલેટ ટ્રેઈન,એરબસ અને સ્પેસ ટેક.નાં બેનમૂન મોડેલનું આકર્ષણ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર