Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

ભારત પાણી રોકે તો યુદ્ધ કરવાની “નાપાક” રક્ષા મંત્રીની લુખ્ખી ધમકી

Mon, June 22 2026

જળ સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી આલાપ્યો યુદ્ધનો રાગ

ઇન્ડસ જળસંધીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે રવિવારે ધમકીભર્યા સ્વરમાં જણાવ્યું કે જો ભારત ઇન્ડસ નદી પ્રણાલીના પાણીના પ્રવાહને રોકવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરશે અને તેનાથી પાકિસ્તાનની જળસુરક્ષાને ખતરો ઊભો થશે અને તો ઇસ્લામાબાદ ભારત સામે યુદ્ધનો રસ્તો અપનાવવામાં પણ અચકાશે નહીં.

ARY ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં આસિફે કહ્યું હતું કે પાણી પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન હિસ્સો છે અને તેની સાથે કોઈપણ પ્રકારની ચેડાં સહન કરવામાં નહીં આવે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ઇન્ડસ નદીનું પાણી પાકિસ્તાન સુધી જતું સંપૂર્ણપણે અટકાવવાની પ્રક્રિયા જૂન 2028 સુધી પૂર્ણ થઈ શકે તેવો સંકેત આપ્યો છે.ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 1960ની ઇન્ડસ જળસંધીને સ્થગિત કરી દીધી હતી.

આ પણ વાંચો: કતારના મુખ્ય ગેસ હબમાં ભીષણ વિસ્ફોટમાં 54 ઘાયલ; 18 લાપતા

ઇન્ડસ જળસંધી હેઠળ ઇન્ડસ નદી પ્રણાલીના આશરે 80 ટકા પાણીનો હિસ્સો પાકિસ્તાનને મળે છે. તેથી આ સંધી પાકિસ્તાનની ખેતી, સિંચાઈ વ્યવસ્થા અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતના નિર્ણય સામે પાકિસ્તાન સતત વાંધો ઉઠાવી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધી પણ મામલો લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાણી વગર પાકિસ્તાનની હાલત ખરાબ

પાકિસ્તાન પહેલેથી જ ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. દેશની મોટાભાગની ખેતી ઇન્ડસ નદી પ્રણાલી પર નિર્ભર છે અને પીવાના પાણીથી લઈને સિંચાઈ સુધીની જરૂરિયાતો માટે આ નદી જીવનરેખા સમાન છે. વધતી વસતી, ભૂગર્ભ જળના અતિશય ઉપયોગ, જૂની સિંચાઈ વ્યવસ્થા અને આબોહવા પરિવર્તનના કારણે પાણીની ઉપલબ્ધિ સતત ઘટી રહી છે. નિષ્ણાતોના મતે ઇન્ડસ નદીના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થાય તો પાકિસ્તાનના કૃષિ ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે. આ જ કારણસર ઇસ્લામાબાદ જળસંધીના મુદ્દાને માત્ર પાણીનો નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન ગણાવી રહ્યું છે.

Tags:

ConflictAlertCrisisManagementDefenseMinisterDiplomaticRelationsGeopoliticalTensionsIndiaPakistanIndiaRelationsInternationalRelationsMilitaryPosturingNationalSecurityNefariousThreatWaterCrisisWaterPoliticsWaterWar

Share Article

Other Articles

Previous

તંગ વાતાવરણમાં ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાલાપ આગળ ધપાવવા સંમતિ

Next

કતારના મુખ્ય ગેસ હબમાં ભીષણ વિસ્ફોટમાં 54 ઘાયલ; 18 લાપતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
લખનૌની આગમાં 14 યુવાનોના મોત: જીવ બચાવવા યુવકો છત પરથી કૂદ્યા
2 કલાક પહેલા
નીટ-યુજી રિ- ટેસ્ટ; બિહારમાં 9 મુન્નાભાઈ સહિત 30 ઝડપાયા
3 કલાક પહેલા
ભારત , અમેરિકા ટ્રેડ ડીલ માટે દિલ્હીમાં ફાઇનલ બેઠક
3 કલાક પહેલા
ઈરાની પ્રતિનિધિઓ મુલાકાત પડતી મૂકી ચાલતા થયા, વેન્સ અને શરીફ અવાચક
3 કલાક પહેલા
Categories

નેશનલ

3137 Posts

Related Posts

માધાપર ચોકડી: એક તરફનો સર્વિસ રોડ ન બનતા મુશ્કેલી ભોગવતા વાહનચાલકો
રાજકોટ
2 વર્ષ પહેલા
સોનિયા ગાંધીની તબિયત લથડી, છાતીમાં ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
એર માર્શલ અમરપ્રીત સિંહ બન્યા વાયુ સેનાના નવા વડા : 30મી સપ્ટેમ્બરે સંભાળશે ચાર્જ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
૧૭મીએ કાશ્મીર માટે શરુ થશે વંદે ભારત ટ્રેન સેવા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર