Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

MLC ચૂંટણીમાં વિપક્ષમાં ક્રોસ વોટિંગ, કોંગ્રેસનો 5 બેઠક પર અણધાર્યો વિજય

Sat, June 20 2026

 કર્ણાટક વિધાન પરિષદની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની પાંચેય બેઠકો જીતતા ચૂંટણી પહેલાંથી ચાલી રહેલી ક્રોસ વોટિંગની અટકળો આખરે સાચી સાબિત થઈ હતી. કોંગ્રેસને અપેક્ષા કરતાં 11 વધારાના મત મળ્યા હોવાનું સામે આવ્યું છે, જે ભાજપ અને જેડીએસ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.

કર્ણાટક વિધાન પરિષદની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષમાં થયેલા ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારો વિજયી થયા હતા.ભાજપને બે બેઠક મળી છે.કોંગ્રેસને તેના કુલ ધારાસભ્યોની સંખ્યા કરતાં 11 મત વધારે મળતાં વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

આ પરિણામ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ તેમની આગેવાની હેઠળની આ પ્રથમ મોટી ચૂંટણી હતી, જેમાં કોંગ્રેસે પોતાની સંખ્યાબળ કરતાં વધુ મત મેળવી રાજકીય શક્તિનું પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: જામકંડોરણાના અકસ્માત થતાં એકના એક ૩ વર્ષના માસૂમ પુત્રનું મોત, માતા ગંભીર

કોંગ્રેસના પાંચમા ઉમેદવાર વિનય કાર્તિકને 32 મત મળતા  તેમને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.ભાજપ માટે આ પરિણામ શરમજનક માનવામાં આવી રહ્યું છે. પાર્ટીના ઉમેદવાર લિંગરાજ પાટીલને ફાળવાયેલા 30 મત સામે માત્ર 27 મત મળ્યા હતા. વિપક્ષના નેતા આર. અશોકે સ્વીકાર્યું કે ભાજપના ઓછામાં ઓછા ત્રણ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સાબિત થયું છે.

જેડીએસ-ભાજપ વચ્ચે તડાં,વધારાના મત પર વિવાદ

વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને જેડીએસ વચ્ચે તણાવ ઊભો થયો છે. ભાજપનો દાવો છે કે તેના ચાર ધારાસભ્યોએ જેડીએસ ઉમેદવાર ગોવિંદરાજુને મત આપ્યા હતા, પરંતુ જેડીએસે આ દાવાને નકારી કાઢ્યો છે. ગોવિંદરાજુને માત્ર 14 મત મળ્યા, જ્યારે જેડીએસની વિધાનસભામાં સંખ્યા 18 છે. કોંગ્રેસને મળેલા ચાર વધારાના મત ક્યાંથી આવ્યા તે અંગે હજુ પણ ગૂંચવણ યથાવત છે. પરિણામે એનડીએના બંને સાથી પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે.

Tags:

CongressVictoryCongressWinsCrossVotingDemocracyInActionElection2023ElectionResultsElectionStrategyIndiaPoliticsMLCElectionsOppositionUnityPoliticalAnalysisPoliticalCampaignPoliticalNewsStateElectionsVoterTurnout

Share Article

Other Articles

Previous

વારાણસીમાં ભગવાન પરશુરામના સ્વરૂપમાં રાહુલના પોસ્ટરની પૂજા

Next

જામકંડોરણાના અકસ્માત થતાં એકના એક ૩ વર્ષના માસૂમ પુત્રનું મોત, માતા ગંભીર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું
31 મિનિટutes પહેલા
હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં
1 કલાક પહેલા
6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”
2 કલાક પહેલા
સોના-ચાંદીમાં નજીવો ઘટાડો: 24 કેરેટ સોનું 1,46,480 અને ચાંદી 2.55 લાખ/કિલો એ પહોંચ્યું
4 કલાક પહેલા
Categories

નેશનલ

3125 Posts

Related Posts

બિહારના મૂંગેરમા હોળીના સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થતા વચ્ચે પડેલા એએસઆઇની એક જૂથ દ્વારા હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેન્કો સોમવારે શરૂ રહેશે, જ્યારે કચેરીઓમાં કામગીરીનો કાલે છેલ્લો દિવસ
રાજકોટ
3 વર્ષ પહેલા
લેબેનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયલની સેના, હીઝબુલ્લાહના ઠેકાણા ઉપર હુમલા, સુરંગોમાં તલાશી અભિયાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટવાસીઓ માટે ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર