Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જામકંડોરણાના અકસ્માત થતાં એકના એક ૩ વર્ષના માસૂમ પુત્રનું મોત, માતા ગંભીર

Sat, June 20 2026

જામકંડોરણાના ચિત્રાવડ ગામની ઘટના, પરિવાર વાડીએથી પરત ફરતો હતો દરમિયાન સર્જાયો અકસ્માત

જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે વાડીએથી પરત ફરતી વખતે બાઇક સ્લીપ થઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ વર્ષના માસૂમ બાળકનું રાજકોટ સારવારમાં મોત નિપજ્યું છે. જ્યારે આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી તેની માતા હાલ સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જામકંડોરણાના ચિત્રાવડ ગામમાં રહેતા સંજયભાઈ પ્રવિણભાઈ રાજગોર ગત તા. ૧૪ જૂનના રોજ પોતાના પત્ની રેખાબેન (ઉં.વ. ૨૨) અને ત્રણ વર્ષના નાના પુત્ર સંદીપને બાઇકમાં બેસાડીને પોતાના ભાઈની વાડીએ આંટો મારવા માટે ગયા હતા.વાડીએથી મુલાકાત લીધા બાદ પરિવાર જ્યારે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક જ બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર રેખાબેન અને માસૂમ સંદીપને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: સોની વેપારીએ દુકાનમાં જ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન જ ૩ વર્ષના માસૂમ સંદીપે દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા માતા રેખાબેનની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, મૃતક સંદીપ તેના માતા-પિતાનો એકનો એક જ પુત્ર હતો. હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ જતાં અને વ્હાલસોયા પુત્રની છત્રછાયા ગુમાવતા રાજગોર પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

Tags:

AccidentAwarenessChildSafetyCommunitySupportCrisisSupportFamilyTragedyGriefAndHealingHeartbreakingNewsInnocentLifejamkandoranaMentalHealthAwarenessMotherInCriticalConditionRoadSafetySupportForFamiliesTogetherInGriefTragicLoss

Share Article

Other Articles

Previous

MLC ચૂંટણીમાં વિપક્ષમાં ક્રોસ વોટિંગ, કોંગ્રેસનો 5 બેઠક પર અણધાર્યો વિજય

Next

સોની વેપારીએ દુકાનમાં જ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું
9 મિનિટutes પહેલા
હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં
53 મિનિટutes પહેલા
6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”
1 કલાક પહેલા
સોના-ચાંદીમાં નજીવો ઘટાડો: 24 કેરેટ સોનું 1,46,480 અને ચાંદી 2.55 લાખ/કિલો એ પહોંચ્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

3125 Posts

Related Posts

FIIની સતત વેચવાલી : દસ ટ્રેડિંગ સેશનમાં 30 હજાર કરોડના શેર ફૂંકી માર્યા
બિઝનેસ
2 વર્ષ પહેલા
૧૫ વર્ષથી પોલીસને ચકમો આપનારા સહિત ૩૨ ભાગેડુંને દબોચી લેવાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
શિવમ કોમ્પલેક્સ ફિટ છે કે નહીં ? સર્ટિફિકેટનું કોંકડું ગુંચવાયું !
ગુજરાત
3 વર્ષ પહેલા
રાજસ્થાનના કયા જિલ્લાઓમાં વરસાદનું તાંડવ ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર