Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મણીપુરમાં ફરી ક્યાં થઈ હિંસા, શું થયું ? જુઓ

Thu, June 11 2026

મણીપુરમાં નાગા સમુદાયના 6 લોકોની હત્યાથી ફરી ટેન્શન

24 કલાકના બંધનું એલાન; હિંસાગરસ્ત કાંગપોન્ગ જિલ્લામાં ચારેકોર જવાનો ગોઠવાયાં  જવાનો ગોઠવાયાં; વધુ હિંસા ભડકવાનો ખતરો

મણિપુર થોડા સમય શાંત રહ્યા બાદ  ફરી ભડકે બળી રહ્યું છે.  કાંગપોકપી જિલ્લાના લેઇલોન વૈફેઈ ગામમાંથી છ લોકોના અત્યંત ખરાબ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે રાજ્યમાં ફરીથી મોટો તણાવ ઊભો થયો છે. આ મૃતદેહ ગત 13 મેના રોજ કોન્શાખુલથી પાછા ફરતી વખતે અપહરણ કરાયેલા છ નાગા નાગરિકોના હોવાની આશંકા છે. નાગા વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન કરાયું છે. હજુ પણ ભારે હિંસા ભડકી શકે છે.

મણિપુર પોલીસ, સીઆરપીએફ  અને આસામ રાઇફલ્સના 450 જવાનોની 15 ટીમોએ સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક ટીમની મદદથી સતત 24 કલાક સુધી મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશન પછી બુધવારે બપોરે આ લાશ મળી આવી હતી. જોકે, મૃતદેહ એટલી હદે સડી ગયા છે કે તેને માત્ર જોઈને ઓળખવા મુશ્કેલ છે. મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર માહિતી આપીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી ૧૩ તારીખથી પાંચ દિવસની  વિદેશ યાત્રાએ

ગામમાંથી શવ મળવાની વાત વાયુવેગે ફેલાઈ જતાં જ નાગા સમુદાયના લોકો અને મૃતકોના સંબંધીઓ મોટી સંખ્યામાં  હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. ધીમે-ધીમે આ ભીડ ઉગ્ર બનવા લાગી હતી અને હોસ્પિટલને ઘેરી લીધી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે તાત્કાલિક બેરિકેડ્સ લગાવી દીધા હતા અને ઉગ્ર બનેલી ભીડને વિખેરવા માટે  ટીયર ગેસ છોડવો પડ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે બુધવાર સાંજે સેનાપતિ જિલ્લામાં એક ઉગ્ર ટોળાએ બે ટ્રકોને આગ ચાંપી દીધી હતી, જોકે સદનસીબે આ આગજનીમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ભયાનક હત્યાકાંડ સામે નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા ‘યુનાઇટેડ નાગા કાઉન્સિલ’ એ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને નાગા પ્રભુત્વવાળા વિસ્તારોમાં 24 કલાકના બંધનું એલાન આપ્યું છે.અહીં વધુ હિંસા થવાનો ખતરો છે.

Tags:

breakingnewsCommunitySafetyCrisisInManipurCurrentAffairsEducationalContentFactsMatterHumanRightsManipurBlastManipurUpdatesManipurViolenceNewsReportPublicAwarenessRecentEventsSeeTheTruthStayInformedViolenceAlertWatchNowWhatHappenedInManipurWhereDidViolenceHappen

Share Article

Other Articles

Previous

હવામાન ખાતાએ ચોમાસાની પ્રગતિ અને મિનિ વાવાઝોડા અંગે શું કહ્યું ? વાંચો

Next

વડાપ્રધાન મોદી ૧૩ તારીખથી પાંચ દિવસની  વિદેશ યાત્રાએ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવામાન ખાતાએ ચોમાસાની પ્રગતિ અને મિનિ વાવાઝોડા અંગે શું કહ્યું ? વાંચો
3 કલાક પહેલા
મણીપુરમાં ફરી ક્યાં થઈ હિંસા, શું થયું ? જુઓ
3 કલાક પહેલા
વડાપ્રધાન મોદી ૧૩ તારીખથી પાંચ દિવસની  વિદેશ યાત્રાએ
3 કલાક પહેલા
ભારત, પાક સીમા પર હવે એન્ટી-ડ્રોન દીવાલો ઊભી થશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

3075 Posts

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે મેક્સિકો બાદ હવે કેનેડાને પણ આપી રાહત : 2 એપ્રિલ સુધી મુક્તિ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વેનેઝુએલા બાદ હવે ટ્રમ્પ મેક્સિકોમાં ડ્રગ સિન્ડિકેટ ઉપર પ્રહારના નામે મોટો હુમલો કરશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટમાં તસ્કરોના ડેરાતંબુ: પંચાયતનગરમાં બંધ પડેલા મકાનને નિશાન બનાવી 14 લાખની મત્તા ઉસેડી ગયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી શાહિદ લતીફ પાકિસ્તાનમાં જ ઠાર
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર