Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હવામાન ખાતાએ ચોમાસાની પ્રગતિ અને મિનિ વાવાઝોડા અંગે શું કહ્યું ? વાંચો

Thu, June 11 2026

ઉત્તરના કેટલાક રાજ્યોમાં મીની વાવાઝોડાની આગાહી

હવામાન વિભાગ કહે છે, 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે; જો કે પશ્ચિમી વિક્ષોભ વરસાદની આગેકૂચને રોકી પણ  શકે છે તેવો ભય

દેશમાં ચોમાસું હવે આગળ  વધીને ક્યાંક મિનિ વવાઝોડાનું રૂપ પણ લેશે.  ભારતીય હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ, દેશના ઘણા ભાગોમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની અપેક્ષા છે. વિભાગે પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે ઉત્તરપશ્ચિમ ભારતમાં જોરદાર વાવાઝોડાની આગાહી કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઝડપી વાવાઝોડાની શક્યતા છે; કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાક સુધીના પવન ફૂંકાઈ શકે છે. અતિ ભારે વરસાદ સાથે અનેક રાજ્યોમાં મિનિ આંધી ફૂંકાઈ શકે છે.  જો કે સાથે એમ પણ કહ્યું  છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની ચાલને અવરોધી પણ શકે છે.

યુપી અને બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે, અને વીજળી પડવાનું પણ જોખમ છે. વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં આગામી 5-7 દિવસ સુધી હવામાન બગડવાની શક્યતા છે.

આ પણ વાંચો: મણીપુરમાં ફરી ક્યાં થઈ હિંસા, શું થયું ? જુઓ

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તૂટક તૂટક વરસાદ પડી શકે છે.  હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા પડવાની શક્યતા છે.  છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં છૂટાછવાયા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, તમિલનાડુ અને કર્ણાટકમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના છે.

Tags:

ClimateChangeClimateNewsCycloneAlertFloodWarningMeteorologicalDepartmentMiniCycloneMonsoonProgressMonsoonUpdateNaturalDisastersNatureNewsRainForecastRainySeasonRealTimeWeatherStayInformedStormWatchWeatherFactsWeatherForecastWeatherInsightsWeatherUpdate

Share Article

Other Articles

Previous

આજે વિમાન દુર્ઘટનાની વરસી: બ્લેક બોક્સનું રહસ્ય હજુ હમણાં નહીં ખૂલે

Next

મણીપુરમાં ફરી ક્યાં થઈ હિંસા, શું થયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
વાંગચુકના કાર્યની પ્રશંસા સાથે અનશન સમાપ્ત કરવા આમિર ખાને કરી અપીલ
11 કલાક પહેલા
તમન્ના ભાટિયાએ શરૂ કર્યું `રાગિની ૩’ની શૂટિંગ
12 કલાક પહેલા
એકદંત શરાફી સહકારી મંડળીના સંચાલકોએ વૃદ્ધ દંપતીના 5.12 લાખ હડપ્યા
12 કલાક પહેલા
‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ નો વૈશ્વિક કાયદો ભારતમાં ક્યારે આવશે?
12 કલાક પહેલા
Categories

નેશનલ

3279 Posts

Related Posts

મિડલ ઈસ્ટના સંકટનો ગુજરાત પર પ્રભાવ: પોલીસ-એજન્સીઓ સતર્ક, ધાર્મિક સંગઠનો-સોશિયલ મીડિયા સહિત આ સ્થળો પર ખાસ નજર
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
કેનેડામાં સતાધારી લિબરલ પાર્ટીના જ 23સાંસદોએ જસ્ટિન ટુડો નું રાજીનામું માગ્યું
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડની આવક રૂ.૧૨ કરોડ વધી
રાજકોટ
2 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કંગના રનૌત સામે કોંગ્રેસ વતી વિક્રમાદિત્ય સિંહ મેદાને ઉતરશે, પ્રતિભા સિંહે કરી જાહેરાત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર