Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

`રામાયણ’ ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચશે: કાજલ

Mon, June 8 2026

૪,૦૦૦ કરોડના બજેટની ફિલ્મમાં રણબીર બનશે શ્રીરામ અને યશ નિભાવશે રાવણની ભૂમિકા: કાજલ અગ્રવાલ જોવા મળશે મંદોદરીની ભૂમિકામાં નિર્દેશક નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ રામાયણને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ ભારતીય સિનેમામાં અત્યાર સુધી ક્યારેય ન જોવાયેલો અનુભવ સાબિત થશે.

આ પણ વાંચો: કોઈના જવાબો, કોઈના માર્ક્સ અને ભોગ બનતા લાખો વિદ્યાર્થીઓ!

એક ઇન્ટરવ્યૂમાં કાજલે જણાવ્યું હતું કે રામાયણ માત્ર ફિલ્મ નહીં પરંતુ ટેક્નોલોજી અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સના ક્ષેત્રમાં એક ભવ્ય પ્રયાસ છે. તેમના મતે આ પ્રકારનું કામ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગાઉ ક્યારેય થયું નથી અને સમગ્ર ટીમ આ પ્રોજેક્ટને લઈને અત્યંત ઉત્સાહિત છે.

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત સની દેઓલ હનુમાનજી, રવિ દુબે લક્ષ્મણ અને અરુણ ગોવિલ દશરથનું પાત્ર ભજવશે.

બે ભાગમાં બનનારી આ ફિલ્મનો અંદાજિત કુલ ખર્ચ ૪,૦૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પ્રથમ ભાગ દિવાળી-૨૦૨૬માં અને બીજો ભાગ દિવાળી-૨૦૨૭માં રિલીઝ થશે. ફિલ્મમાં રાવણના ઉદય અને લંકાના સત્તાસંગ્રામને પણ મહત્વપૂર્ણ રીતે દર્શાવવામાં આવશે.

Tags:

BlockbusterBollywoodCinemaLoversCinematicHistoryCulturalHeritageEpicTalesFilmAnnouncementFilmIndustryFilmNewsIndianCinemaIndianHistoryKajalAggarwalKajalSaysMovieMagicMovieProductionMythologyInCinemaramayanaStorytelling

Share Article

Other Articles

Previous

રાજ્યસભાની ચુંટણી પહેલા કેવા ખેલ શરૂ થયા, શું થયું ? જુઓ

Next

કોઈના જવાબો, કોઈના માર્ક્સ અને ભોગ બનતા લાખો વિદ્યાર્થીઓ!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના: 1500°C ઉકળતું લિક્વિડ સ્ટીલ મજૂરો પર ખાબકતાં 8ના મોત, અનેક ગંભીર
2 કલાક પહેલા
શાળાઓ ખુલતા જ વાલીઓને મોંઘવારીનો ડામ
2 કલાક પહેલા
ભારત પાસે હવે પરમાણુ બોમ્બની સંખ્યા  કેટલી થઈ ? વાંચો
2 કલાક પહેલા
ખૂબ સરસ: હવે રાજકોટમાં જ થશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3059 Posts

Related Posts

32 વર્ષના સ્ટાર લોકપ્રિય કોરિયન એક્ટરનું હાર્ટ એટેકથી નિધન : ચાહકોમાં શોક
Entertainment
2 વર્ષ પહેલા
દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ હવે ભારત પર: ટેરિફ 18 ટકા થતાં ચીન-બાંગ્લાદેશ,પાકિસ્તાન સામે નિકાસમાં મોટો ફાયદો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
કાળીચૌદશની કાળરાત્રિએ રાજકોટ બન્યું રક્તરંજિત : વાહન અથડાવા જેવી સામાન્ય બાબતમાં 3 લોકોની હત્યા, વાંચો સમગ્ર ઘટના
ક્રાઇમ
8 મહિના પહેલા
નથી ભરવો ઈ-મેમો : 1.38 લાખ લોકો પાસે પોલીસની 12.91 કરડોની ‘ઉઘરાણી’ બાકી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર