Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

રાજ્યસભાની ચુંટણી પહેલા કેવા ખેલ શરૂ થયા, શું થયું ? જુઓ

Mon, June 8 2026

રાજ્યસભાની ચુંટણી પહેલા રિસોર્ટ પોલિટીક્સના ખેલ શરૂ

ક્રોસ વોટિંગની શંકાથી ઇન્ડી ગઠબંધનના 16 ધારાસભ્યો તેલંગણા પાર્સલ થશે

ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાગઠબંધન એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યો તેલંગાણા શિફ્ટ થઈ શકે છે. અહીની 2 બેઠકો માટે સંઘર્ષ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાગઠબંધનના ધારાસભ્યોને મતદાનના એક દિવસ પહેલા ઝારખંડ પાછા લાવવામાં આવી શકે છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન 18 ઓગસ્ટે છે. ઝારખંડમાં એક બેઠક જીતવા માટે 28 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. મહાગઠબંધન પાસે કુલ 56 ધારાસભ્યો છે, જે બંને બેઠકો જીતવા માટે ગાણિતિક રીતે પૂરતા છે.

આ પણ વાંચો: `રામાયણ’ ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચશે: કાજલ

જોકે, પરિમલ નથવાણીના પ્રવેશ પછી, કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે અને ક્રોસ વોટિંગની આશંકાને ધ્યાનમાં રાખીને, ધારાસભ્યોને એકસાથે રાખવાની રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, NDA પાસે 24 ધારાસભ્યો છે, જેના કારણે રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે.

એમપીની 3 જી બેઠક પણ ભાજપ લઈ શકે છે, , ક્રોસ વોટિંગનો ભય પરિમલ નથવાણીની એન્ટ્રી બાદ કોંગીની ચિંતા વધી

દરમિયાનમાં મધ્ય પ્રદેશમાં 3 બેઠકો માટે રસપ્રદ જંગ છે. જોકે ભાજપ દ્વારા  એવો દાવો કરાયો છે કે 2 બેઠકો તો સ્યોર છે  પણ ત્રીજી બેઠક પણ અમારા હાથમાંથી ક્યાંય જવાની નથી. અહીં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજન  મેદાનમાં છે. જો કે કોંગ્રેસનું ક્રોસ વોટિંગ થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. ભાજપે પહેલા જ 2 સીટ માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્રીજી સીટ પર પણ ઉમેદવાર ઉતારી દીધા છે. એમનું નામ મહેશ કેવટ છે.

Tags:

BehindTheScenesCurrentAffairsElectionGamesElectionStoryElectionsUnfoldedElectionWatchGameOnIndiaElectionsIndiaPoliticsPoliticalAnalysisPoliticalDramaPoliticalGamesPoliticalInsightsPoliticalStrategiesPolls2023RajyaSabhaElectionsVoteSmartWatchNowWhatHappened

Share Article

Other Articles

Previous

યુધ્ધના સંકટ વચ્ચે પણ દેશમાં વાહનોનું વેચાણ કેવું રહ્યું ? જુઓ

Next

`રામાયણ’ ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચશે: કાજલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના: 1500°C ઉકળતું લિક્વિડ સ્ટીલ મજૂરો પર ખાબકતાં 8ના મોત, અનેક ગંભીર
54 મિનિટutes પહેલા
શાળાઓ ખુલતા જ વાલીઓને મોંઘવારીનો ડામ
1 કલાક પહેલા
ભારત પાસે હવે પરમાણુ બોમ્બની સંખ્યા  કેટલી થઈ ? વાંચો
1 કલાક પહેલા
ખૂબ સરસ: હવે રાજકોટમાં જ થશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3059 Posts

Related Posts

લા નીનાની જુનથી અસર શરુ થશે : આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
2025નો મહાકુંભ સુવ્યવસ્થા, શ્રદ્ધા અને આધુનિકતાના ભવ્ય મેળાવડા તરીકે ઓળખાશે: સીએમ યોગી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
છાતી પકડવી, પાયજામાની દોરી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઈકોર્ટ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારી નોકરી વિશે શું ટકોર કરી…વાંચો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર