Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં પકડાયો તે પહેલાં ચાર વખત હાઈબ્રિડ ગાંજો વેચાઈ ગયો: ગાંજો સાચવવા ખાસ ફ્લેટ રાખ્યો’તો, નશાનું મોટું નેટવર્ક ખુલશે

Fri, March 20 2026

રાજકોટના પુષ્કરધામ મેઈન રોડ પર જે.કે. ચોકમાં પટેલ રેસ્ટોરન્ટ નજીકથી એસઓજીએ ધ્રુવ સંજયભાઈ જોષી (ઉ.વ. 26) ને 2.42 લાખની કિંમતના 69.380 ગ્રામ હાઈબ્રિજ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પાંચ દિવસના રિમાન્ડ પર લીધા બાદ વધુ 10.36 લાખની કિંમતનો 269 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અને કુલ 13 લાખનો ગાંજો અત્યાર સુધીમાં કબજે થયો છે.

તપાસ દરમિયાન ધ્રુવે કબૂલ્યું કે તે પહેલાં અંદાજે 4 વખત ગાંજાની ખેપ મારી ચૂક્યો છે. પોલીસ ફ્લેટ પર પહોંચી ત્યારે શરૂઆતમાં કશું મળ્યું નહોતું, પરંતુ કબાટમાં બનાવેલા ચોરખાનામાંથી ગાંજો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટના જંગલેશ્વરના 1358 દબાણકારો મામલે હવે ગમે ત્યારે થશે ધડાકો: મહેસુલ પંચ દ્વારા ગમે ત્યારે ચૂકાદો જાહેર કરશે

ધ્રુવનું કહેવું છે કે તે ગાંજો મુંબઈથી લાવ્યો હતો અને સપ્લાયર સુધી પહોંચવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે. તેણે આ પણ સ્વીકાર્યું કે તે પહેલાં અંદાજે 200 ગ્રામ જેટલો ગાંજો કોલેજીયનને વેચી ચૂક્યો છે.

એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા અને પીએસઆઈ વી.વી. ધ્રાંગુની ટીમે ધ્રુવને ઝડપી પાડ્યો હતો. તેણે પોતાનું સરનામું શિવતલ પાર્ક, શેરી નં. 2, શિવશક્તિ સોસાયટી, બ્લોક નં. 9 બતાવ્યું હતું. રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછમાં ધ્રુવે જણાવ્યું કે કાલાવડ રોડ પર અમરનાથનગર મેઈન રોડ, ગીરીરાજ હોસ્પિટલ પાછળ પિતાંબરભાઈ સાથે ભાડે લીધેલા ફ્લેટમાં 269 ગ્રામ ગાંજો છુપાવ્યો હતો.

Share Article

Other Articles

Previous

યોગના નામે ભોગ? પ્રદીપ ગુરુજીની કાર પર સેન્ટ્રલ ગવર્નમેન્ટ આયુષ મંત્રાલયનું રેડ બોર્ડ, કોની મંજૂરી? AIનો ઉપયોગ કરીને આબેહૂબ નોટ છપાતી

Next

રાજકોટના જંગલેશ્વરના 1358 દબાણકારો મામલે હવે ગમે ત્યારે થશે ધડાકો: મહેસુલ પંચ દ્વારા ગમે ત્યારે ચૂકાદો જાહેર કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
9 મિનિટutes પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
25 મિનિટutes પહેલા
‘ભારત જ કરાવી શકે છે યુદ્ધનો અંત…’: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, સંઘર્ષ પાછળ સ્વાર્થ-પ્રભુત્વ કારણભૂત
38 મિનિટutes પહેલા
જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

ટીબી ગંભીર છે પણ અસાધ્ય નથી : ગેરસમજણો દુર કરવી જરૂરી
હેલ્થ
2 વર્ષ પહેલા
સોલાર રુફટોફના વીજ ઉત્પાદનના આંકડામાં ગોલમાલ : રાજકોટના જાગૃત નાગરિકે PGVCLની પોલ ખુલ્લી પાડી
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટ : બે વર્ષમાં રોડ-રસ્તા પાછળ અધધ ૩૦૦ કરોડનું આંધણ !!
ગુજરાત
2 વર્ષ પહેલા
હવે વડાપ્રધાન સમક્ષ મંત્રીઓ આપશે કામનો હિસાબ: 2 માર્ચ સુધી અહેવાલ આપવો ફરજિયાત, આગામી કેબિનેટ બેઠકમાં પરીક્ષા
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર