Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો

Fri, March 13 2026

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી માતબર રકમની છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોય તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. 150 ફૂટ રિંગરોડ પર ઈસ્કોન મોલના ત્રીજા માળે સનરાઈઝ નામે કંપની ચલાવતાં યુવકનું બે શખસોએ 1.51 કરોડ રૂપિયાનું સ્ટીલ લેવર જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે પંચવટી મેઈન રોડ પર કસ્તુરી પ્રાઈડમાં રહેતા અને આર.પી.સ્ટીલ નામની કંપની ચલાવતા સંજયભાઈ વલ્લભભાઈ પાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે માર્ચ-2025માં તેમની ઓફિસે ઋષિકેશ પેંકજભાઈ મહેતા તેમજ કિશોર નામના શખસે ફોન કરી સ્ટીલની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. આ પછી બન્નેએ ઓફિસ પર આવી પોતે આર.પી.સ્ટીલ નામે પેઢી ધરાવતા હોવાનું અને તેમની ઓફિસ વાવડી રોડ પર શ્રીજી ગૌશાળાવાળી શેરીમાં આવેલી હોવાનું કહ્યું હતું.

ઋષિકેશ અને કિશોર સાથે સંજયભાઈએ સ્ટીલનો વેપાર આગળ વધારવાનું નક્કી કર્યું. શરૂઆતમાં 12.08 લાખ રૂપિયાનું સ્ટીલ મોકલતાં તેના પૈસા સમયસર ચૂકવ્યા હતા. આ પછી જે પણ ઓર્ડર આપે તેના પૈસા બે-ચાર દિવસમાં આપી દેતા હતા. વિશ્વાસ થઈ જતાં 3-4-2025થી 4-1-2026 સુધીમાં કુલ 3,74,31,353 રૂપિયાનો માલ બન્નેને આપ્યો હતો, જે પૈકી 2,23,21032 રૂપિયા ચૂકવી દીધા હતા, જ્યારે બાકીના 1.51 કરોડ રૂપિયા પરત ચૂકવ્યા નહોતાં. તેમને ફોન કરતાં પૈસા ઉપર સલવાઈ ગયા હોવાનો જવાબ મળ્યો.

આ પણ વાંચો:14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?

આ પછી પણ વારંવાર બહાના કાઢી રહ્યા હતા. આખરે સંજયભાઈએ કિશોર અને ઋષિકેશની પેઢી તપાસ કરવા ગઇ ત્યારે ત્યાં ડેલો બંધ હતો અને અંદર સ્ટીલ પણ પડ્યું નહોતું. આ ઉપરાંત ઋષિકેશનું મકાન પણ બંધ હતું. આ બન્નેએ ગોંડલ, શાપર, અમદાવાદમાં પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી હોવાની માહિતી મળી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ કિશોર અને ઋષિકેશ સામે ગુનો નોંધ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી.

સોનામાં ઉંચો નફો બતાવી બિલ્ડર સાથે 39 લાખની છેતરપિંડી

રાજકોટના કોઠારિયા રોડ પર આદર્શ શિવાલય-21માં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા યુવકને ફેસબુક પર આરોહી અગ્રવાલ નામની યુવતીની રિકવેસ્ટ આવી. તેને એક્સેપ્ટ કરતાં કથિત આરોહી નામની યુવતીએ સોનામાં રોકાણ કરાવી ઉંચો નફો આપવાની લાલચ આપી, વેપારીએ સાત મહિનાની અંદર 39.22 લાખનું રોકાણ કર્યા. વધુ પૈસાની માંગણી થતાં વેપારીએ છેતરાયો હોવાનો અહેસાસ કર્યો અને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

Share Article

Other Articles

Previous

ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો

Next

14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
“મહિલાઓને કોઈ નોકરી પર રાખશે નહીં…” માસિક ધર્મની રજા ફરજિયાત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-કરિયર પર અસર પડશે
24 મિનિટutes પહેલા
ઈરાન ગમે તે ઘડીએ કરશે સરેન્ડર: G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, જો કે ઈરાન તો યુદ્ધ વધુ તીવ્ર કરવાના મૂડમાં
38 મિનિટutes પહેલા
સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા
53 મિનિટutes પહેલા
શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2986 Posts

Related Posts

ઓપરેશન રેટ ! સિવિલ  હોસ્પિટલમાં 40 ખૂંખાર આતંકી (ઉંદર) ઝડપાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટને હાઇકોર્ટની બેંચની માંગણી ઉપર મૌન…રાજકીય મુદ્દો નહીં પણ સર્વપક્ષીય મુદ્દો બને તો ફળદાયી પરિણામની આશા
ગુજરાત
7 મહિના પહેલા
રાજકોટમાં શેતાન શિક્ષકે સાથી શિક્ષિકાનો સાથ લઈ મહિલાનું શિયળ લૂંટ્યું : 4.25 લાખ પડાવ્યા, વાંચો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
4 મહિના પહેલા
પાકિસ્તાનમાં પણ નોટબંધી ? હાઈ સિક્યુરિટીવાળી નવી કરન્સી જાહેર થશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર