Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?

Fri, March 13 2026

શનિવારે રાત્રે 1.04 કલાકેથી મીનારક કમુહૂર્તનો પ્રારંભ થશે. ફાગણ વદ દશમને શનિવાર તા. 14 માર્ચના રાત્રે 1.04 કલાકે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને મીનારક કમુહુર્તાનો પ્રારંભ થશે. મીનારક કમુહૂર્તા દરમિયાન લગ્ન સિવાયના બધા જ શુભકાર્યો થઈ શકે છે.

મીનારક કમુહુર્તા તા. 15 એપ્રિલના વહેલી સવારે 6.25 કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતાની સાથે પૂર્ણ થશે. ત્યારબાદ 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત છે.

આ વર્ષે ચૈત્ર મહિનાનો પ્રારંભ ફાગણ વદ અમાસને ગુરૂવારથી થશે. તા. 19 માર્ચને ગુરૂવારે અમાસ તિથિ સવારના 6.54 સુધી છે, ત્યારબાદ આખો દિવસ એકમ તિથિ છે. જ્યારે બીજા દિવસે શુક્રવારે બીજ તિથિ છે. આમ, એકમ તિથિનો ક્ષય હોતા તથા ગુરૂવારે આખો દિવસ રાત્રી એકમ તિથિ હોતા આ વર્ષ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ તા. 19 માર્ચને ગુરૂવારે થશે. શ્રીપંચમી તા. 23 માર્ચે, રામનવમી તા. 26 માર્ચે અને હનુમાન જયંતી તા. 2 એપ્રિલે છે.

આ પણ વાંચો: રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે

કમુહૂર્તા શા માટે આવે છે?

ગુજરાતમાં સૂર્ય જ્યારે ધન રાશિમાં અને મીન રાશિમાં આવે ત્યારે કમુહૂર્તા ગણાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગો થતા નથી. સૂર્ય જ્યારે ગુરૂની રાશિમાં આવે ત્યારે ગુરૂ તેનું બળ ગુમાવી બેસે છે. આથી આ દિવસોને કમુહૂર્તા કહેવાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો

Next

રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
10 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
10 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
10 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
10 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

રાજકોટમાં 5 વિકેટ લીધા બાદ વરુણ ચક્રવર્તીએ ICC રેન્કિંગમાં લગાવી છલાંગ : 5માં ક્રમે પહોંચ્યો, તિલક વર્મા નં 2 બેટ્સમેન બન્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું અજમેર શરીફની દરગાહમાં પહેલા શિવ મંદિર હતું ?? ક્યા પુસ્તક પરથી કરાયો દાવો ?? જાણો તેમ શું લખ્યું છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉનડકટના ભાગ્ય ખૂલ્યા: IPL પછી કાઉન્ટી રમશે
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આજે રાધષ્ટમી : પૂજામાં આ વસ્તુનો ભોગ લગાવવાથી રાધારાની થશે પ્રસન્ન, દરેક મનોકામના પૂર્ણ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર