Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે

Fri, March 13 2026


રાજકોટમાં દિવસેને દિવસે હોટેલ, રેસ્ટોરન્ટમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે દરેક વિસ્તારમાં ખાણીપીણીની રેંકડીઓ વધી રહી છે ત્યારે અનેક સ્થળે ભેળસેળયુક્ત ખોરાક ધાબડવામાં આવી રહ્યાનું ફૂડ શાખાના ચેકિંગ દરમિયાન સામે આવી ચૂક્યું છે. સાથે સાથે ખાણીપીણીના અન્ય ખોરાકમાં પણ ભેળસેળ થયાનું ખુલ્યું છે. આ પ્રકારની ભેળસેળને અટકાવવા તેમજ ભેળસેળ કરનારા લોકો સામે ઝડપથી કાર્યવાહી થઈ શકે તે માટે ફૂડ લેબોરેટરીની તાતી જરૂરિયાત હોવાથી 2 વર્ષ પહેલાં રાજકોટમાં ફૂડ લેબોરેટરી બનશે તેવી જાહેરાત કરાયા બાદ આખરે આ લેબોરેટરીનું મુહૂર્ત આવી ગયું છે.

મહાપાલિકા દ્વારા વોર્ડ નં. 10માં સયાજી હોટેલની બાજુમાં આવેલા પ્લોટમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રની સૌપ્રથમ ફૂડ લેબોરેટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડરમાં જણાવ્યા પ્રમાણે ફૂડ લેબોરેટરી ઉપરાંત એક જ બિલ્ડિંગમાં આરોગ્ય કેન્દ્ર અને મેલેરિયા સેન્ટર પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: નિવૃત્ત શિક્ષકને ‘હનીટ્રેપ’નો શિકાર બનાવનાર 3 પકડાયા, રાજકોટની હોટેલમાં લઇ જઇ યુવતીએ પરાણે શરીર સંબંધ બંધાવ્યો, વિડીયો ઉતારી 12 લાખ પડાવ્યા

લેબોરેટરી માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ હવે 25 માર્ચ સુધીમાં રસ ધરાવનાર એજન્સી નક્કી થઈ જશે. જો કે હાલ મહાપાલિકામાં વહીવટદાર શાસન લાગુ હોવાથી ટેન્ડર મંજૂર કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન છે. આમ છતાં નવી બોડી ચૂંટાઈ ગયા બાદ દરખાસ્તને મંજૂરી મળ્યાના 18 મહિનામાં આ લેબોરેટરી તૈયાર કરી લેવામાં આવશે.

આ લેબ બની જવાથી મહાપાલિકાએ ખાણીપીણીના નમૂના ગાંધીનગર અને વડોદરા ખાતે મોકલવા પડશે નહીં. અત્યારે ફૂડનો નમૂનો 3 મહિને આવતો હોય ત્યાં સુધીમાં ઢગલાબંધ ફૂડ વેચાઈ જતું હોવાથી ભેળસેળ હોવા છતાં તેને અટકાવી શકાતું નથી.

જો કે રાજકોટમાં લેબ બની ગયા બાદ ફૂડના નમૂનાનું પરિણામ ઝડપથી આવી જવાને કારણે ભેળસેળ ઉપર અંકુશ લગાવી શકાશે સાથે સાથે ભેળસેળીયા તત્ત્વો ઉપર પણ ગાળિયો કસી શકાશે.

Share Article

Other Articles

Previous

14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?

Next

નિવૃત્ત શિક્ષકને ‘હનીટ્રેપ’નો શિકાર બનાવનાર 3 પકડાયા, રાજકોટની હોટેલમાં લઇ જઇ યુવતીએ પરાણે શરીર સંબંધ બંધાવ્યો, વિડીયો ઉતારી 12 લાખ પડાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાન ગમે તે ઘડીએ કરશે સરેન્ડર: G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, જો કે ઈરાન તો યુદ્ધ વધુ તીવ્ર કરવાના મૂડમાં
2 મિનિટutes પહેલા
સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા
17 મિનિટutes પહેલા
શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
41 મિનિટutes પહેલા
કચ્છના ગાંધીધામમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન ઝડપાયું: 30 કૉમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની પોલીસે કરી અટકાયત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2985 Posts

Related Posts

આપ અને કોંગ્રેસ વચ્ચે શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, કેવી રીતે અપાયો ઓપરેશન સિંદુરને અંજામ? વાંચો સમગ્ર માહિતી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
બગીચો બનાવાનો હતો તે ૧૪.૧૩ કરોડની જમીન પર બબ્બે રૂમ તૈયાર થતા’તા !
રાજકોટ
2 વર્ષ પહેલા
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત : 35 લાખ ભાવિકો ઉમટે એવી શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર