Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો

Thu, March 5 2026

શહેરના કે.કે.વી. હોલ બ્રિજ નીચે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વાત કર્યા બાદ મોબાઈલ ફોન પરત ન આપવા જેવી સામાન્ય બાબતમાં 27 વર્ષીય નેપાળી શ્રમિક યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. માલવીયાનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ અંગેની વિગતો મુજબ, મૂળ નેપાળી અને હાલ ભગતસિંહ ગાર્ડન પાસે રહેતા સાહિલ વિશ્વકર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો મોટો ભાઈ રાહુલ પ્રેમસિંગ વિશ્વકર્મા (ઉ.વ. 27 ) જે હોટલમાં મજૂરી કામ કરતો હતો ગત તા. 4 માર્ચના રોજ રાત્રે સાડા દસ વાગ્યે “કામ પર જાઉં છું” તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. ૫ માર્ચના વહેલી સવારે પોલીસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી કે, રાહુલ લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

બનાવની જાણ થતાં પરિવાર હોસ્પિટલે દોડી જતાં જાણવા મળ્યું હતું કે,રાહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે બેભાન અવસ્થામાં છે. જોકે વહેલી સવારે સારવાર કારગત ન નીવડતા રાહુલે દમ તોડી દીધો હતો.ઘટનાની ગંભીરતાને જોતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઈ. જે.આર. દેસાઈ અને પી.એસ.આઈ. કે.ડી. મારુ સહિતના કાફલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોળા ગામનો વતની અક્ષયરાજસિંહ જાડેજા (ઉ.વ. 23) ને દબોચી લીધો હતો.

આ પણ વાંચો :ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, કે.કે.વી.બ્રિજ નીચે રાહુલ અને તેની વચ્ચે મોબાઈલ ફોન બાબતે બોલાચાલી થઈ હતી. રાહુલે વાત કરવા માટે અક્ષયરાજસિંહનો મોબાઈલ માંગ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ફોન પરત આપવા આનાકાની કરતો હોવાથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ આવેશમાં આવીને અક્ષયરાજસિંહે પથ્થરના ઘા ઝીંકી રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.વધુમાં મૃતક રાહુલના પિતા છેલ્લા 10 વર્ષથી અલગ રહેતા હોવાથી ઘરની જવાબદારી તેના પર અને તેની માતા પર હતી. રાહુલના અકાળે અવસાનથી નેપાળી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Share Article

Other Articles

Next

ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
3 કલાક પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
3 કલાક પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
4 કલાક પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
4 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

વેનેઝુએલા આતંકી છે, હવે યુદ્ધ માટે તૈયાર રહે, ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
US સંસદમાં મોદી–પુતિનની તસવીરથી બબાલ:સાંસદે ટ્રમ્પ સરકારને ઘેરી!
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
લોરેન્સ ગેંગ પાસે 700 શૂટર, આધુનિક હથિયારો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વોટ્સએપમાં નવા વરસે આવશે નવા અપડેટસ, જુઓ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર