Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા

Fri, June 5 2026

વાહન ખાનગી હોય તો પાર્કિંગ પણ ખાનગી જગ્યામાં જ થવું જોઇએ

પાર્ક કરેલા વાહનો ૩૦% રોડ સ્પેસ રોકે છે અને પાર્કિંગ પેરેલિસિસ થાય છે

પ્રથમ પ્રયોગ અમદાવાદમાં અને ત્યારબાદ રાજકોટ, વડોદરા અને સુરતમાં થશે

રાજ્યમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે અને તેને કારણે શહેર હોય કે હાઈ-વે બધી જગ્યાએ ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો માથાના દુખાવારૂપ બની જાય છે. અમદાવાદમાં તાજેતરમાં થયેલા સર્વેમાંથી એવું તારણ નીકળ્યુ છે કે, દિવસ હોય કે રાત્રી જે વાહનો પાર્ક કરેલા હોય છે તે વાહનો રસ્તાનો ૩૦ ટકા ભાગ રોકી લ્યે છે.આવી સ્થિતિમાં આવા વાહનો પાસથી પણ પાર્કિંગ ફી વસુલવાનુ વિચારણા હેઠળ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ આવનારા સમયમાં આ જ પ્રયોગ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ અમલમાં મુકાઈ શકે છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે, કોઈપણ વ્યસ્ત દિવસે અમદાવાદનાં રસ્તાઓ પર ૨૦ લાખથી વધુ ટુ-વ્હીલર અને ૪ થી ૫ લાખ અન્ય વાહનો હોય છે. આવી સ્થિતિમાં અને આવનારા સમયની વિકાસ યોજનાઓના ભાગરૂપે ખાસ નીતિ તૈયાર કરવાની જરૂર છે. આ નીતિ હેઠળ જાહેર રસ્તા ઉપર દિવસે કે રાત્રે પાર્ક થતા અથવા પડ્યા રહેતા વાહનનો પાર્કિંગ ચાર્જ વસુલાશે.

આ પણ વાંચો: તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ

સુત્રોએ કહ્યુ હતું કે, એક વખત અમદાવાદ માટે ચાલી રહેલો સર્વે પૂરો થઇ જાય અને એક ચોક્કસ માળખુ તૈયાર થઇ જાય પછી વડોદરા, સુરત અને રાજકોટ માટે આ જ નિયમ લાગુ કરવામાં આવશે. અત્યારે જે રીતે વાહનોની સંખ્યા વધતી જાય છે તે જોતા આવનારા સમયમાં રસ્તા ઉપરના પાર્કિંગની મોટી સમસ્યા ઉભી થવાની છે.

કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન તૈયાર કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે જાહેર જગ્યાને ખાનગી ગેરેજ જેવી જગ્યા ગણીને પાર્કિગ કરવામાં આવે છે અને તેને લીધે “પાર્કિંગ પેરાલિસિસ” ઉદ્ભવે છે.

“વાહનો ખાનગી છે તો પાર્કિંગ પણ ખાનગી હોવું જોઈએ તેમ જણાવતા આ અધિકારીએ જણાવ્યું હતું કે વાહન માલિકોએ વાહન પોતાની જ જગ્યામાં પાર્ક થાય તેની જવાબદારી લેવી જોઈએ.

રાજકોટવાસીઓને થશે મૂંઝવણ

એક તરફ રાજ્ય સરકાર ચાર મોટા શહેરોમાં રોડ ઉપર દિવસ-રાત પાર્ક થતા અને પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગચાર્જ વસુલવા માટે તૈયારી કરી રહી છે ત્યારે બીજી બાજુ રાજકોટમાં મેયર નેહલ શુક્લ પેઈડ પાર્કિગની સીસ્ટમ કાઢી નાખવા માગે છે. મેયરે આ પહેલા અને તાજેતરમાં પણ આ નિર્દેશ આપ્યો હતો કે લોકોને પાર્કિંગ માટે જગ્યા આપવાની જવાબદારી મહાપાલિકાની છે. આવા પાર્કિંગનો ચાર્જ વસૂલવો વ્યાજબી નથી. સરકારની વિચારણા અને મેયરનું થિંકિંગ અલગ અલગ છે ત્યારે રાજકોટવાસીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

Tags:

CityPlanningCommunitySafetyFeeCollectionInfrastructureDevelopmentMotoristAwarenessParking spacesParkingFeesParkingPolicyParkingReformParkingSolutionsRoadManagementRoadSafetySmartCitiesTrafficControlTrafficRegulationUrbanDevelopmentUrbanTrafficVehicleRegistration

Share Article

Other Articles

Previous

પુતિને ભારતને આપી સૌથી શક્તિશાળી ઓફર, ચીન-પાક. સહિત અમેરિકાની ચિંતા વધી

Next

તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદ: નરોડા GIDCમાં કંપનીના રિએક્ટર વેસલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, અફરાતફરી
9 મિનિટutes પહેલા
પુતિને ભારતને આપી સૌથી શક્તિશાળી ઓફર, ચીન-પાક. સહિત અમેરિકાની ચિંતા વધી
31 મિનિટutes પહેલા
રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા
58 મિનિટutes પહેલા
તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3045 Posts

Related Posts

અમદાવાદ : શેર સોદાગરના ફ્લેટમાંથી મળ્યો સોનાનો ખજાનો, બંધ ફલેટમાંથી 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આજથી તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી વધશે
રાજકોટ
2 વર્ષ પહેલા
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની 5 સૌથી સરળ રીત
હેલ્થ
2 વર્ષ પહેલા
રાજકોટની આજી નદીના કિનારે આવેલા શિવ મંદિરની રસપ્રદ આધ્યાત્મિક કહાની
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર