Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે

Tue, March 3 2026

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે ટી-20 વર્લ્ડકપનો બીજો સેમિફાઈનલ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ઉપર રમાવાનો છે. જો કે જાણીને આશ્ચર્ય થશે કે ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત-ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં સળંગ ત્રીજી વખત ટક્કર થવાની છે. સેમિફાઈનલમાં જે ટીમ જીતી છે તે જ વર્લ્ડકપ પણ જીતી હોવાનો સંયોગ રચાયો છે ત્યારે આ વખતે પણ એવું બની શકે કે ભારત અથવા ઈંગ્લેન્ડ બન્નેમાંથી જે જીતે તે ફાઈનલ જીતવાની દાવેદાર ગણાશે!

ટી-20 વર્લ્ડકપના સેમિફાઈનલમાં બે વખત થયેલી ટક્કરમાં એક વખત ઈંગ્લેન્ડે 2022માં ભારતને હરાવ્યું હતું. જ્યારે 2024માં ભારતે બદલો લઈ ઈંગ્લેન્ડને સેમિફાઈનલમાં હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં પાછલી બે વખતની ટૂર્નામેન્ટમાં ભારત-ઈંગ્લેન્ડમાંથી જેને જીત મળી છે તેણે આગળ જઈને ફાઈનલમાં જીત મેળવી છે. 2024માં ભારતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું ત્યારે એ વર્લ્ડકપ ભારત જીત્યું હતું. જ્યારે 2022માં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું એ ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડે પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો :સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી

આમ તો ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં લીગ રાઉન્ડ કે સુપર-8માં 14 વર્ષથી મેચ રમાઈ નથી. છેલ્લે 2012માં બન્ને વચ્ચે નોકઆઉટ સ્ટેજ પહેલાં મેચ રમાઈ હતી. એ મેચમાં ભારત જીત્યું હતું. ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં બન્ને વચ્ચે પાંચ વખત ટક્કર થઈ છે જેમાં ત્રણ વખત ભારતે તો બે વખત ઈંગ્લેન્ડે બાજી મારી છે.

Share Article

Other Articles

Previous

હોળીની જાળ પરથી આવ્યો વર્ષ 2026નો વરતારો: ભારે વરસાદ અને આર્થિક મંદીના સંકેત, દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે

Next

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
19 મિનિટutes પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
47 મિનિટutes પહેલા
અભિનેતા સોનુ સૂદ ફરીવાર બન્યા ‘રિયલ લાઈફ હીરો’: દુબઈમાં યુદ્ધમાં ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની કરી મફત વ્યવસ્થા
1 કલાક પહેલા
અભિષેક શર્મા OUT, રિંકુ IN? આજે IND-ENG સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, વાનખેડેમાં મુકાબલો, જાણો સંભવિત પ્લેઇંગ 11
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

જય દ્વારકાધીશ…અનંત અંબાણી દ્વારકા જવા પદયાત્રાએ નીકળ્યા, કાળિયા ઠાકર સાથે ઉજવશે પોતાનો જન્મદિવસ
ગુજરાત
11 મહિના પહેલા
ચંદ્રના દ્વાર પર પહોંચ્યું ચંદ્રયાન -3
નેશનલ
3 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શાંતિપૂર્વક પસાર થશે, સારા સમાચાર મળશે ; મુસાફરીનો યોગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશના સેના પ્રમુખે પાક અને ચીન અંગે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર