Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી

Tue, March 3 2026

આગામી મહિનાઓમાં રાજકોટ મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે જેને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ શહેર-જિલ્લાના પ્રભારીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા પ્રભારીઓ ટૂંક સમયમાં જ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બની જશે.

રાજકોટ શહેરના પ્રભારી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, જિલ્લાના પ્રભારી તરીકે પાટણના ભરતભાઈ આર્યની પસંદગી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જૂનાગઢ જિલ્લો, ધનસુખભાઈ ભંડેરીને જામનગર શહેર, કશ્યપ શુક્લને અમદાવાદ જિલ્લો અને કમલેશ મીરાણીને ભાવનગર શહેરની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો :રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યો: કિશોરે આપવીતી વર્ણવી, જાણો શું છે મામલો

આ ઉપરાંત ડાંગ, વલસાડ, સુરત શહેર-જિલ્લો, વડોદરા શહેર-જિલ્લો, અમદાવાદ શહેર-જિલ્લા સહિતના તમામ શહેર-જિલ્લાના પ્રભારીઓની યાદી પણ જાહેર કરવામાં આવી હતી.

વિવિધ મોરચાના પ્રભારી પણ જાહેર

પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની પસંદગી પણ કરવામાં આવી હતી જેમાં યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલ (જૂનાગઢ જિલ્લો), મહિલા મોરચાના પ્રભારી તરીકે શબ્દશરણ બ્રહ્મભટ્ટ (વડોદરા), ઓબીસી મોરચાના પ્રભારી તરીકે નટુજી ઠાકોર (પાટણ), એસ.સી.મોરચાના પ્રભારી તરીકે હિતેશ પટેલ (સાબરકાંઠા), એસ.ટી.મોરચાના પ્રભારી તરીકે ગીતાબેન રાઠવા (છોટાઉદેપુર), કિસાન મોરચાના પ્રભારી તરીકે ભરત પંડયા (અમદાવાદ જિલ્લો) અને લઘુમતિ મોરચાના પ્રભારી તરીકે રસિક પ્રજાપતિ (વડોદરા જિલ્લા)ને જવાબદારી સોંપાઈ હતી.

Share Article

Other Articles

Previous

ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે

Next

રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યો: કિશોરે આપવીતી વર્ણવી, જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
4 મિનિટutes પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
28 મિનિટutes પહેલા
હોળીની જાળ પરથી આવ્યો વર્ષ 2026નો વરતારો: ભારે વરસાદ અને આર્થિક મંદીના સંકેત, દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે
58 મિનિટutes પહેલા
ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2948 Posts

Related Posts

રાજકોટ જિલ્લા તથા તાલુકા પંચાયતનું નવું રોટેશન જાહેર : અનેકના ગણિત બદલાશે, જાણો તાલુકા-જિલ્લા પંચાયતની કઇ બેઠકો બદલાઇ?
ગુજરાત
3 મહિના પહેલા
શેરબજારમાં સતત બીજા દિવસે મંદી : રોકાણકારોના ૨.૨૫ લાખ કરોડ સ્વાહા
ગુજરાત
2 વર્ષ પહેલા
માધવી પૂરી બુચે કઈ ખોટું કર્યું નથી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોલ્ડ્રીફ કફ સીરપમાં ભારોભાર ઝેરી રસાયણ : 23 બાળકોનાં મોત મામલે ડ્રગ ટેસ્ટિંગમાં ગંભીર બેદરકારી ખુલી
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર