Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

નોકરી ક્યાંક, હાજરી ક્યાંક! સફાઇનું ધ્યાન રાખનારા RMCના 45 અધિકારી-કર્મચારીને નોટિસ

Sat, February 7 2026

મહાપાલિકાના અનેક `બાબુ’ 30 મિનિટની જગ્યાએ દોઢ કલાક સુધી જમે છે ! મહાપાલિકામાં ફરજ બજાવતાં અધિકારી તેમજ કર્મચારીએ સવારે 10 વાગ્યાથી કચેરીએ હાજર થવાનું હોય છે પરંતુ આ સિલસિલો હજુ સુધી શરૂ થઈ શક્યો નથી. મહત્તમ સ્ટાફ 11 વાગ્યા બાદ કચેરીએ આવે છે. બીજી બાજુ સ્ટાફનો બપોરના ભોજનનો સમય 2ઃ30થી 3 વાગ્યા સુધીનો હોય છે પરંતુ અનેક સ્ટાફ બે વાગ્યાથી 4ઃ30 વાગ્યા સુધી જમીને પરત આવતો ન હોય લોકોએ નાછૂટકે તેમની રાહ જોઈને બેસી રહેવું પડે છે.

રાજકોટમાં સાફ-સફાઈ વ્યવસ્થિત થઈ રહી છે કે નહીં તેના પર ધ્યાન રાખવાની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સ્ટાફની બને છે. જો કે આ વિભાગમાં વારંવાર કઈ ને કઈ ગોલમાલ થયા વગર રહેતી જ ન હોય તે પ્રકારે કામમાં દાંડાઈ બાદ હવે અમુક અધિકારીઓ અને કર્મચારીઓ હાજરી પૂરવામાં રમત'રમી રહ્યાનું ધ્યાન પર આવતાં જ મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પર્યાવરણ ઈજનેર દ્વારા આવા 45 લોકોને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ 45 અધિકારીઓ-કર્મચારીઓની નોકરી જે વોર્ડમાં હતી ત્યાં હાજરી પૂરવાની જગ્યાએ અન્ય વોર્ડમાં હાજરી પૂરાવી હોવાનું ધ્યાન પર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી દ્વારા અલગ-અલગ વોર્ડમાં સફાઈ કામગીરી ઉપર ધ્યાન રાખનારા સેનેટરી ઈન્સ્પેક્ટર, સેનેટરી સબ ઈન્સ્પેક્ટર અને સેનિટરી ઓફિસર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. 45 જેટલા આ અધિકારી-કર્મચારીને જે વોર્ડમાં ફરજ સોંપવામાં આવી હતી નિયમ પ્રમાણે તે વોર્ડની ઓફિસ અથવા તો તે વોર્ડ જે ઝોનમાં આવતો હોય ત્યાંની ઝોનલ કચેરીએ જઈ મુકવામાં આવેલા ફેસ ડિટેક્શન મશીનમાં હાજરી પૂરાવવાની હોય છે પરંતુ જાન્યુઆરી મહિનામાં આ 45 લોકોએ પોતાની વોર્ડ કે ઝોન ઓફિસની જગ્યાએ અન્ય વોર્ડની ઓફિસમાં જઈ હાજરી પૂરાવી હોવાનું બહાર આવતાં કંઈકગોલમાલ’ થયાની આશંકાને પગલે આવું કરવાની જરૂર કેમ પડી તે અંગે ત્રણ દિવસમાં ખુલાસો પૂછાયો છે.

ખાસ કરીને જેમને નોટિસ અપાઈ છે તે 45 લોકો જે-તે વોર્ડની ઓફિસમાં હાજરી પૂરાવીને વ્યક્તિગત કામ માટે નીકળી ગયા હોવાનું પણ લાગી રહ્યું હોય હવે ત્રણ દિવસમાં શું જવાબ આપે છે તેના પર મીટ મંડાયેલી રહેશે સાથે સાથે જો ત્રણ દિવસમાં જવાબ નહીં આપવામાં આવે તો આગળની કાર્યવાહી કરાશે તેવો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે.

જે વોર્ડમાં ફરજ સોંપાઈ હોય ત્યાં અથવા મુખ્ય કચેરીએ હાજરી પૂરાવવાની જગ્યાએ બીજા વોર્ડની ઓફિસે જઇ મોઢું બતાવી દેતાં હોવાથી `ગોલમાલ’ની આશંકા

હાજરીમાં `સેટિંગ’ કરવા મુદ્દે જ લાંચ પણ લેવાઇ’તી

ગત 6 જાન્યુઆરીએ એસીબીએ અટિકા ફાટક પાસે વોર્ડ નં.17(બ)ની ઓફિસમાં દરોડો પાડીનેસેનેટરી સબ ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશભાઈ ગડિયલને એક હજાર રૂપિયાની લાંચ લેતાં પકડ્યો હતો. જીતેન્દ્ર દ્વારા રજા સરભર કરવાના બદલામાં પૈસા માંગવામાં આવ્યા હતા. એકંદરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં હાજરી પૂરવાનું અને હાજરીમાં સેટિંગ કરી આપવાનું દૂષણ ઘર કરી ગયું હોય તે પ્રકારે લાંચકેસ અને 45 અધિકારી-કર્મચારીને અપાયેલી નોટિસ પરથી લાગી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

બગદાણા પ્રકરણ: લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનાં પુત્ર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર, જયરાજ આહીર 14મા દિવસે જેલ બહાર આવશે

Next

ત્રણ દિ’ ‘બેભાન’ રહ્યાબાદ પાલિકાનો 155304નંબર ફરી (ભાનમા) શરૂ થયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
4 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
4 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
5 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

‘તે દિવાળીના આગલા દિવસે અમારી કારને ઓવરટેક કેમ કર્યું તું’ કહી કોન્ટ્રાક્ટર પર બે શખસોનો હુમલો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચૂંટણીના પરિણામ પછી શેરબજારમાં જોરદાર તેજી આવશે : નરેન્દ્ર મોદી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ 10 સેલિબ્રિટીના નામે થાય છે સૌથી વધુ છેતરપિંડી : ઓરીનું નામ છે ટોપ પર, વાંચો સમગ્ર લિસ્ટ
Entertainment
1 વર્ષ પહેલા
૧૫મીએ WPL માટે થશે ૧૨૦ ખેલાડીઓની હરરાજી
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર