Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

SIRમાં ગોટાળો! ફોર્મ નંબર-7 રજૂ કરનારા અરજદારોની તપાસ કરો: રાજસ્થાનના પ્રભારી-પૂર્વ MLA ઋત્વિક મકવાણાએ લગાવ્યા આક્ષેપ

Thu, January 29 2026

ગુજરાતમાં ચાલી રહેલી SIRની કામગીરીમાં મોટાપાયે ગોટાળા ચાલી રહ્યા છે તેવો આક્ષેપ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી અને રાજસ્થાનના પ્રભારી તથા પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ ફોર્મ નંબર-7 રજૂ કરનારા અરજદારની તપાસ કરવાની માંગણી કરી છે. એક ખાસ મુલાકાતમાં  ઋત્વિકભાઈ મકવાણાએ કહ્યું હતું કે, સરકારી તંત્ર આવા અરજદારની તપાસ કરવાને બદલે તે જેનુ ફોર્મ રદકરવા માગે છે તેને બોલાવીને પુરાવા માંગવામાં આવે છે. થાનગઢમાં રહેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ તેનો સચોટ પુરાવો છે.

ઋત્વિકભાઈ મકવાણા આજે પ્રદેશ કોંગ્રેસ ના ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે ડો. મહેશ રાજપૂત તથા કો-ઓર્ડીનેટર જીવણભાઈ કુંભારવાડિયા તથા પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ વગેરે સાથે વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને SIRની કામગીરીમાં ચાલતા ષડ્યંત્ર અંગે ચર્ચા કરી હતી.

તેમણે કહ્યુ હતું કે, થાનગઢમાં પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ રદ કરવા માટે કોઈ હિતેશ રાઠોડ કરીને અરજદારે ફોર્મ નંબર-7 રજૂ કર્યું છે. આ ફોર્મના આધારે સરકારી તંત્ર હવે શાહબુદ્દીનભાઈ રાઠોડ પાસે જુદા જુદા પુરાવા માગે છે. ખરેખર તો હિતેશ રાઠોડ કોણ છે અને તે શા માટે શાહબુદ્દીનભાઈનું ફોર્મ રદ કરાવવા માંગે છે તેના તેની પાસે પુરાવા માગવા જોઈએ. આવું જ બીજા પદ્મશ્રી હાજી રમકડુના કિસ્સામાં પણ થયું છે.  તેમણે ઉમેર્યું હતું કે, આવા ખોટા ફોર્મ રજુ કરનાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને જો એ વ્યક્તિ સાચી હોય તો જે  તે બી.એલ.ઓ. સામે પગલા લેવા જોઈએ.  તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ મતદાર યાદીમાં થોડા ઘણા નામનો ફેર હોય એ સમજી શકાય પણ ગુજરાતમાં 12.59 લાખ આવા ફોર્મ ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :અજીત પવારના મૃત્યુ બાદ હવે પત્ની બની શકે છે નાયબ મુખ્યમંત્રી: સુનેત્રા પવારને મળ્યા છગન ભૂજબળ અને પ્રફુલ પટેલ

તો તંત્ર આવા કોના નામ કમી કરવા માગે છે તેની પણ તપાસ થવી જોઈએ.  તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ  આ મુદ્દે જનઆંદોલન પણ કરશે અને લોકો સાચી વાતથી વાકેફ થાય તે માટે ઝુંબેશ પણ કરશે.  ,પ્રજા ભાજપના આ પ્રકારના ગતકડાં જાણી ગઈ છે અને તે ફરીથી કોંગ્રેસ  તરફ વળી રહ્યા છે તેવો દાવો કરતા ઋત્વિકભાઈએ કહ્યું હતું કે, કોંગ્રેસ  પ્રજામાં ફરી વિશ્વાસ ઉભો થાય તેવું વાતાવરણ ઉભુ કરી રહી છે અને તેમાં સફળ પણ થશે.

દરમિયાન પ્રદેશ ઓ.બી.સી.ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે તાજેતરમાં જ જેની વરણી થઇ છે તે ડો. મહેશ રાજપૂતે કહ્યું હતું કે, રાજ્યમાં દરેક જિલ્લામાં ઓ.બી.સી.વર્ગ મોટી સંખ્યામાં છે અને કોંગે્રસે તેમના ઉત્કર્ષ માટે ચોક્કસ કાર્યકમો ઘડ્યા છે. અમે નવી ટીમ સાથે અને જુના આગેવાનોને સાથે રાખીને તેમના લાભાર્થે કાર્યક્રમો આપશું. તેમણે આ નિમણુંક બદલ પ્રદેશના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓનો પણ આભાર માન્યો હતો.  દરમિયાન ડો. મહેશ રાજપૂતની હોદ્દાની રૂએ પ્રદેશની ચૂંટણી સમિતિમાં પણ આમંત્રિત સભ્ય તરીકે નિમણુક થઇ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના રૈયા રોડ, રેલનગર, મોરબી રોડ પર RMCના પ્લોટનું કોઇ’લેવાલ’ન મળ્યું: ઊંચી અપસેટ પ્રાઇઝ ઉપરાંત રિયલ એસ્ટેટમાં મંદી નડી ગઇ

Next

અજીત પવારના મૃત્યુ બાદ હવે પત્ની બની શકે છે નાયબ મુખ્યમંત્રી: સુનેત્રા પવારને મળ્યા છગન ભૂજબળ અને પ્રફુલ પટેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
10 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
10 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
11 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
11 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

વિશ્વમાં મંદીના સંકેત પણ ભારતનું અર્થતંત્ર સડસડાટ દોડશે
બિઝનેસ
2 વર્ષ પહેલા
ઇવીએમ અંગેના વિવાદમાં ચુંટણી પંચે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મેયરના સહિત રાજકોટમાં છ વોર્ડના રસ્તા 74 કરોડના ખર્ચે નવા બનશે : એજન્સી 5.76% ‘ડાઉન’ ભાવે કામ કરવા તૈયાર
ગુજરાત
5 મહિના પહેલા
સુપ્રીમ કોર્ટે દીલ્હીની કેજરીવાલ સરકારને કેવી ફટકાર લગાવી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર