Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સ

રાજકોટમાં હાર્દિક પંડયાની શાનદાર બેટિંગ: વિજય હઝારે ટ્રોફીમાં વડોદરા વતી 68 બોલમાં સદી ફટકારી બોલરોને હંફાવ્યા

Sat, January 3 2026

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રાજકોટમાં પોતાના `હાર્ડહિટિંગ’થી હરિફ ટીમના બોલરોને રીતસરના હંફાવ્યા હતા. વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં વડોદરા વતી પોતાની પહેલી જ મેચ રમવા ઉતરેલા હાર્દિકે 68 બોલમાં સદી તો 92 બોલમાં 133 રન બનાવ્યા હતા. તેણે એક જ ઓવરમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગો લગાવીને 34 રન પણ લીધા હતા. જો કે તેની આ ઈનિંગ એળે ગઈ હતી કેમ કે વિદર્ભ વતી અમન મોખાડાએ અણનમ 150 રન બનાવી ટીમને શાનદાર જીત અપાવી હતી.

હાર્દિકે 39મી ઓવરમાં સ્પિનર પાર્થ રેખડેની બોલિંગમાં સળંગ પાંચ છગ્ગા અને એક ચોગ્ગો લગાવી 68 બોલમાં સદી પૂર્ણ કરી હતી. મેચમાં બરોડાની શરૂઆત અત્યંત ખરાબ રહી અને ટીમ 71 રને પાંચ વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. આવામાં હાર્દિક પંડ્યાએ મોરચો સંભાળ્યો અને ટીમને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે તેના ભાઈ કૃણાલ સાથે મળીને 65 રનની ભાગીદારી કરી હતી. આ પછી વિષ્ણુ સોલંકી સાથે 45રન ઉમેર્યા હતા. હાર્દિકની દમદાર ઈનિંગની મદદથી જ બરોડા 50 ઓવરમાં 293 રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

આ પણ વાંચો :સિનિ. IPS શમશેરસિંઘ બેક ટુ હોમ રાજ્યના DGP બનાવાશે? ભારે કુતુહલ સાથે ઇંતજાર

જો કે લક્ષ્યાંક હાંસલ કરવા બીજો દાવ લેવા ઉતરેલા વિદર્ભે 41.1 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી 296 રન બનાવી લીધા હતા. વિદર્ભ વતી અથર્વ ટાયડે અને અમન મોખાડે વચ્ચે 127 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. આ વેળાએ અથર્વ 65 રન બનાવી આઉય થયા બાદ અમન અને ધ્રુવ શૌર્યએ પોતાની વિકેટ ગુમાવ્યા વગર ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી હતી. અમન મોખાડેએ 121 બોલમાં 17 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 150 અને ધ્રુવ શૌર્યએ 76 બોલમાં 65 રન બનાવ્યા હતા. બોલિંગમાં હાર્દિક પંડ્યાએ બે ઓવરમાં 15 રન આપ્યા પરંતુ વિકેટ મેળવી શક્યો ન્હોતો.

Share Article

Other Articles

Previous

દેશના નાના નિકાસકારોને કેન્દ્ર સરકારે આપી મોટી રાહત: ધિરાણની સુલભતા સુધારવા માટે રૂ.7295 કરોડના નિકાસ સહાય પેકેજની જાહેરાત

Next

સાઉદીએ વિક્રમ સર્જ્યો: એક વર્ષમાં 356 લોકોને ફાંસીના માંચડે લટકાવ્યા, મૃત્યુદંડ પામેલા મોટાભાગના ગુનેગારો વિદેશના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: અમેરિકામાં વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અબજો ડોલરનું રોકાણ કરશે
1 મિનિટute પહેલા
સ્ટ્રેટ ઓફ હોરમુઝ પાસે સુરંગ પાથરતી ઈરાનની 16 બોટનો નાશ કર્યાનો અમેરિકાનો દાવો
49 મિનિટutes પહેલા
અમેરિકામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અબજો ડોલરનુ રોકાણ કરશે, 50 વર્ષ બાદ નવી ઓઇલ રિફાઈનરી ખુલશે, ટ્રમ્પે કરી જાહેરાત
50 મિનિટutes પહેલા
વિદેશ મંત્રી જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાતચીત કરી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી
51 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2971 Posts

Related Posts

રાજકોટ : રેલનગરમાં સિટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા અનેક વાહન અને રેંકડીચાલકને ઉડાડ્યા, 1નું મોત
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
બિગ-બી બનાવશે અયોધ્યામાં ઘર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એરો ઇન્ડિયા 2025 : વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ કંપનીને ભારતના નાના-મધ્યમ કદના ઉદ્યોગની જરૂર છે !!
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
કર્ણાટકના સેક્સ કાંડ વિશે રાષ્ટ્રીય મહિલા આયોગે શું આક્ષેપ કર્યો..વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર