Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

જાપાનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી

Mon, November 27 2023

ટોકિયામાં વસતા ગુજરાતી સમાજ, ભારતીય સમુદાય સાથેના સ્નેહમિલનમાં હાજરી આપી

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ -2024 ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જાપાન અને સિંગાપોરના પ્રવાસે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. તેઓ બુલેટ ટ્રેન મારફતે ટોકિયોથી યોકોહામા પહોંચ્યા હતા. યોકોહામાના શેન્કેઈન ગાર્ડનની પણ તેમણે મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળે પણ બુલેટ ટ્રેનની સફર કરી હતી. યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.

અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ભારત વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત રાષ્ટ્ર’ બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિવિધ ‘ફ્યુચરિસ્ટિક પોલિસી’ ના અમલ થકી વિકાસને એક નવી દિશા આપવા સજ્જ છે.

ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાન સ્થિત ગુજરાતી-ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ભારત વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત રાષ્ટ્ર’ બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ઉપસ્થિત સૌને આગામી વાઇબ્રન્ટ સમિટમાં થવાનું આમંત્રણ આપ્યું હતું

જાપાન પ્રવાસના પ્રથમ દિવસે ટોકિયોમાં વસેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાપાન એ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે કહ્યું કે, ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની ખ્યાતિ પ્રસરાવવામાં ગુજરાતીઓ બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે.

ટોકિયામાં વસતા ગુજરાતી સમાજ, ભારતીય સમુદાય સાથેના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની વિસ્તૃત વિગતો પણ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાત હવે ગ્રીન હાઈડ્રોજન-સેમીકંડક્ટર અને ઈ-મોબિલિટી જેવા નવા ઊભરતા સેક્ટર્સનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની લીધેલી મુલાકાતથી ગુજરાત-જાપાન વચ્ચે બિઝનેસ એન્ડ કલ્ચરલ રિલેશન્સનો વ્યાપ વધ્યો છે. આ અવસરે તેમણે G20ના સફળ આયોજનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં G20 ના સફળતાપૂર્વકના આયોજનને કારણે ભારત વૈશ્વિક સ્તરે લીડર તરીકે ઉભરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન તેમ જ જાપાન સાથેનો સંબંધ સેતુ વધુ મજબૂત કરવા જાપાનના પ્રવાસે છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ગુરુનાનક દેવની 554મી જન્મજયંતી ધૂમધામથી ઉજવવામાં આવી..જુઓ વિડિયો..

Next

રાજસ્થાનમાં બે ગુજરાતીના અકસ્માતમાં મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું વધુ એક દુર્ઘટનાની જોવાતી હતી રાહ!? રાજકોટના કેસરી હિન્દ પુલનું આયુષ્ય એક દસકા પહેલા જ પૂર્ણ, છતાં તંત્ર નિંદ્રાધીન
9 કલાક પહેલા
Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
9 કલાક પહેલા
હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું  
10 કલાક પહેલા
PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2250 Posts

Related Posts

Flaming Tiki Slot Trial and Remark Highest Limit Business
ગુજરાત
5 મહિના પહેલા
સિગ્નેચર બ્રીજ બનતા “હનુમાન દાંડી” મંદિરના દર્શન માટે પ્રવાસીઓ વધશે
ગુજરાત
1 વર્ષ પહેલા
સાબરકાંઠાના પ્રાંતિજમા બે કલાકમાં 5 ઈંચ, ગાંધીનગરમા માણસામા ત્રણ ઇંચ વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
PM મોદી અમેરિકાથી દિલ્હી જવા રવાના: ટ્રમ્પે કહ્યું- મોદી મારાથી ઉત્તમ નેગોશિએટર, ‘અવર જર્ની ટુગેધર’ પુસ્તક ભેટમાં આપ્યું
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર