Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

બાબા રામદેવને સુપ્રીમ કોર્ટથી શું લાગ્યો ઝટકો ? વાંચો

Wed, April 10 2024

અદાલતે શું કહ્યું ?

કોરોનાની દવા કોરોનીલને લઈને પતંજલિ આયુર્વેદ દ્વારા ભ્રામક જાહેરાત આપવાના કેસમાં બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ આજે ફરી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે ફરી એકવાર કોર્ટમાં માફી માગી હતી, પરંતુ તેઓની મુશ્કેલી ઓછી થઈ નથી.

જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હીમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે, ‘તમે ત્રણ ત્રણ વખત આદેશની અવગણના કરી છે. હવે તેના પરિણામ ભોગવવા પડશે. અમે આંધળા નથી.’ આ સાથે જ કેન્દ્ર સરકારના જવાબ સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે તમારું માફીનામું રદ કરવામાં આવે છે. માનહાનિ અંગે કાર્યવાહી થશે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકાર્યા બાદ કેન્દ્ર સરકારે પણ જવાબ આપવો પડ્યો છે. આ અંગે જસ્ટિસ કોહલીએ કહ્યું છે કે, ‘આયુષ મંત્રાલય અત્યાર સુધી કાર્યવાહી માટે રાહ કેમ જોઈ રહ્યું હતું. અત્યાર સુધી કોઈપણ કોર્ટ સમક્ષ તેની સામે અરજી કેમ ના કરી?’
બીજી તરફ, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે, ‘પતંજલિએ તમારી સમક્ષ આપેલા નિવેદનનું ઉલ્લંઘન કર્યું તો તમે શું કર્યું? બેસી રહ્યા તમે, અમારા આદેશની રાહ જોતા રહ્યા? તમે કોઈ કાર્યવાહી કેમ ન કરી. આવું 6 વખત થયું છે. વારંવાર લાઈસન્સિંગ ઈન્સપેક્ટર મૌન રહ્યા. અધિકારીઓ તરફથી પણ કોઈ રિપીટ નથી. ત્યાર પછી નિમણૂક અધિકારીએ પણ આવું જ કર્યું. આ ત્રણેય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.’

Share Article

Other Articles

Previous

ધોરાજી નજીક ઠુમ્મર અને કોયાણી પરિવાર પર કાળ ત્રાટક્યો..વાંચો શું થયું..

Next

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો ડંકો કેવી રીતે વાગ્યો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
અજિત અગરકરના કાર્યકાળનો અંત: BCCI દ્વારા સિનિયર સિલેક્શન કમિટીનું પુનર્ગઠન, પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા બન્યા નવા ચેરપર્સન
15 કલાક પહેલા
અવાજ કરતાં અનેક ગણી ઝડપ અને રડારથી અદ્રશ્ય: DRDOની લોંગ રેન્જ હાઈપરસોનિક મિસાઈલનું મોટા પાયે નિર્માણ શરૂ, 2027 થી 2029 વચ્ચે સેનામાં થશે સામેલ
15 કલાક પહેલા
અમેરિકામાં ભવિષ્યમાં ઈઝરાયલ વિરોધી શાસનની ભીતિ વચ્ચે નેતન્યાહૂની નવી સુરક્ષા નીતિ: ભારત અને લેટિન અમેરિકા સાથે ગઠબંધન મજબૂત કરવા આહ્વાન
20 કલાક પહેલા
રશિયન તેલ મુદ્દે ભારત-ચીન પર 100% ટેરિફ કેમ ન લાગ્યો? યુરોપના ઇનકાર બાદ ટ્રમ્પ પ્રશાસને લીધો યુ-ટર્ન, નાણામંત્રીનો મોટો ઘટસ્ફોટ
20 કલાક પહેલા
Categories

નેશનલ

3774 Posts

Related Posts

ઊભા રહો હું પોલીસ કમિશનરને ફોન કરું…ધુળેટીમાં રાજકોટ પોલીસ પર રુઆબ છાંટવો કથિત પત્રકારને પડ્યો ભારે! જાણો શું છે મામલો
ક્રાઇમ
8 મહિના પહેલા
રૂ. ૪ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા 
રાજકોટ
3 વર્ષ પહેલા
દિવાળી પર 400 વર્ષ પછી બની રહ્યો છે મહાયોગ, જાણો પૂજનવિધિ
રાજકોટ
3 વર્ષ પહેલા
કિંગ કોહલીએ ચેપોક સ્ટેડિયમમાં મોટી સિદ્ધિ કરી હાંસલ : સચિન તેંડુલકર સાથે વિશેષ યાદીમાં સ્થાન મેળવ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર