Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝનેશનલ

ઓગસ્ટમાં UPI;નો રેકોર્ડ, પ્રથમ વખત 10 અબજને પાર થયા ટ્રાન્ઝેક્શન

Fri, September 1 2023

હોટલથી લઈને શાકભાજીના વિક્રેતાઓએ હવે UPI દ્વારા પેમેન્ટ લેવાનું શરૂ કર્યું છે, જેના કારણે યુપીઆઈનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં UPIમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. પહેલીવાર UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા 10 બિલિયનને વટાવી ગઈ છે.

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં ઓગસ્ટમાં એક જબરદસ્ત રેકોર્ડ બન્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ જણાવ્યું છે કે ઓગસ્ટમાં પહેલીવાર UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા 10 બિલિયનને વટાવી ગઈ છે. UPI એ એક વાસ્તવિક સમયની ચુકવણી સિસ્ટમ છે જે NPCI દ્વારા વિકસિત કરવામાં આવી છે, જે ભારતમાં તમામ છૂટક ચુકવણી સિસ્ટમો માટેની અગ્રણી સંસ્થા છે. NPCIના ડેટા અનુસાર, UPI દ્વારા માસિક ટ્રાન્ઝેક્શનનો આંકડો 10 અબજને વટાવી ગયો છે.

રિપોર્ટ અનુસાર 30 ઓગસ્ટ સુધીમાં UPIથી માસિક લેવડદેવડનો આંકડો 10.24 અબજ સુધી પહોંચી ગયો હતો. જો આપણે મૂલ્ય પર નજર કરીએ, તો કુલ ટ્રાન્ઝેક્શનનો આંકડો 15,33,645.20 કરોડ રૂપિયા હતો. જુલાઈમાં UPI ટ્રાન્ઝેક્શનનો આંકડો 9.96 બિલિયન (996.4 કરોડ) હતો અને જૂનમાં આ આંકડો 9.33 બિલિયન હતો. દેશમાં UPI દ્વારા પેમેન્ટનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. હોટલથી લઈને શાકભાજીના વિક્રેતાઓએ હવે UPI દ્વારા પેમેન્ટ લેવાનું શરૂ કર્યું છે. જેના કારણે યુપીઆઈનો વ્યાપ સતત વધી રહ્યો છે.

વિદેશોમાં પણ UPIની સ્વીકૃતિ વધવા લાગી છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે ગયા હતા. ત્યાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની બેઠક બાદ બંને દેશો વચ્ચે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIને લઈને ડીલ કરવામાં આવી હતી. તેનો ઉપયોગ ફ્રાન્સમાં પણ થઈ શકશે, એટલે કે ભારતીય પ્રવાસીઓ ફ્રાન્સમાં પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે.

આ મહિને MPCની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નરે UPIને લઈને મોટી જાહેરાત કરી હતી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન પેમેન્ટ કરી શકાશે. UPI ચૂકવણીને પ્રોત્સાહન આપવાનાં પગલાંની જાહેરાત કરતાં, ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નરે કહ્યું હતું કે UPI લાઇટ પર ટ્રાન્ઝેક્શન મર્યાદા 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવશે. શક્તિકાંત દાસે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય બેંક UPILite દ્વારા નિયર ફિલ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને UPIમાં ઑફલાઇન ચુકવણી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય યુપીઆઈ પ્લેટફોર્મ પર કન્વર્સેશનલ પેમેન્ટ સક્ષમ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

IPO માટે બદલાયા નિયમ, હવે આઈપીઓની અરજીથી લઈને ફાળવણી સુધીની પ્રક્રિયામાં માત્ર ત્રણ દિવસનો સમય લાગશે

Next

સારંગપુર વિવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત નૌતમસ્વામીએ શું ખુલાસો કર્યો…સાંભળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
39 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

રાજકોટ : મારવાડી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીલોર પરથી પટકાતા યુવકનું મોત
ગુજરાત
8 મહિના પહેલા
એઆઈથી દુનિયામાં શું થશે નુકસાની ? વાંચો
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
એક અધિકારી છત સુધી પહોંચી ગયો હતો પણ ગનમેને રાયફલ તાકતાં નીચે ઉતરી ગયો
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
અક્ષય-ટાઈગરની ‘બડે મિયાં છોટે મિયાં’ ઓટીટી પર રિલીઝ થવા તૈયાર
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર