Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

તમે તમારો UAN નંબર ભૂલી ગયા છો ?, તો જાણો સરળ પ્રક્રિયા

Sun, February 4 2024

નોકરી કરતો દરેક વ્યક્તિ તેના પગારમાંથી એક હિસ્સો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં જમા કરાવે છે. આ પૈસા કર્મચારીની નિવૃતિ પછી મળે છે. અને તેમાં ખાતાધારકની જીંદગીની કમાણી જમા થાય છે. દરેક EPF મેમ્બરને 12 આંકડાનો એક યૂનિક આઈડી આપવામાં આવે છે. જેના થકી તે પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ જોઈ શકે છે અને ખાતુ ઓપરેટ કરી શકે છે.

એક વાત ધ્વાનમાં રહે કે વારંવાર નોકરી બદલવાથી આ 12 આંકડાનો યૂનિક નંબર બદલાતો નથી. આ નંબર તમારી પાસે હોવો જરુરી છે. કેટલીક વાર લોકો તેમનો UAN નંબર ભૂલી જવાના કારણે હેરાન થઈ જાય છે. પરંતુ આવા સમયે કેટલાક સરળ સ્ટેપ ફોલો કરીને ફરી UAN નંબર મેળવી શકો છો.

શું કામ આવે છે UAN નંબર

ઓનલાઈન પીએફની રકમ ટ્રાન્સફર કરવા માટે UAN નંબરની જરુર પડે છે
બેલેન્સ ચેક કરવા માટે UAN નંબરની જરુર પડે છે
જમા રકમ ઉપાડવા માટે UAN નંબરની જરુર પડે છે


EPFO પોર્ટલ પરથી આ રીતે મેળવી શકાય છે UAN નંબર

  1. EPFO પોર્ટલ પર જઈને કોઈ પણ EPFO મેમ્બર તેનો UAN નંબર સરળતાથી શોધી શકે છે
  2. તેના માટે તમે https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર ક્લિક કરો.
  3. તે પછી તમારે Our Services વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યાં For Employees ના વિકલ્પ પર ક્લિક કરો.
  5. આ પછી તમારે Member UN/Online Services પર ક્લિક કરવાનું રહેશે.
  6. એ પછી તમારે UAN પોર્ટલ પર ક્લિક કરવું પડશે.
  7. અહીં તમારો મોબાઈલ નંબર અને પીએફ મેમ્બર આઈડી એન્ટર કરવાનું રહેશે.
  8. આ પછી તમારે Get Authorization Pin ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  9. હવે અહીં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તે અહીં દાખલ કરવાનો રહેશે.
  10. હવે Validate OTP પર ક્લિક કરો.
  11. આટલું કર્યા પછી તમને થોડીવારમાં UN નંબર મળી જશે.

Share Article

Other Articles

Previous

છગન ભૂજબળે રાજકીય બોમ્બ ફોડ્યો, વાંચો શું કહ્યું

Next

માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી 360° કેમેરા વ્યૂ’, પર્વતારોહીઓની ટીમે કેપ્ચર કર્યો અદ્ભૂત નજારો; જુઓ વીડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
12 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
12 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
13 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
13 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અરેરે…મોબાઈલ બેટરી સેવરમાં રાખવા છતાં બેટરી ખાલી જ થઇ જાય છે…શું કરું..?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
બેંગ્લોરમાં આતંકવાદી ષડયંત્ર અંગે એનઆઇએની મોટી કાર્યવાહી, કર્ણાટક સહિત 7 રાજ્યોમાં 44 સ્થળે દરોડા
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે બે કાર ધડાકાભેર અથડાઈ, જુઓ..CCTV
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર