Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘બદસૂરત’ રાજકોટ સિવિલ હોસ્પિટલ : મુખ્ય ગેઈટ સોનાની લગડી જેવો, અંદર બધું ભંગાર જ ભંગાર! જુઓ તસવીરો

Mon, June 30 2025

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓ સાજા થવાની અપેક્ષાએ જતાં હોય છે પરંતુ અફસોસ એ વાતનો કરવો પડે કે અહીં બીમાર દર્દીઓ પગ મૂકે એટલે તેમની ઉપાધિ શરૂ થયા વગર રહેતી નથી. આ તસવીરો રાજકોટ સિવિલ હોસ્પિટલની `બદસૂરતી’ની રીતસરની ગવાહી પૂરી રહી છે.



સિવિલ હોસ્પિટલના તંત્રવાહકોએ તાજેતરમાં જ મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો મુક્યો હતો જે એકદમ અફલાતૂન છે. હજુ આ ગેઈટ નવો છે એટલે અત્યારે સારો લાગી રહ્યો છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થતાં જશે તેમ તેમ તેની દશા કેવી થાય છે તે જોવું રહ્યું. જો કે મુખ્ય ગેઈટથી જેવા અંદર પ્રવેશો એટલે ઠેકઠેકાણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભંગાર જ ભંગાર જોવા મળશે.

આ પણ વાંચો : વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા


પોસ્ટમોર્ટમ રૂમ પાસે જાવ એટલે ત્યાં તૂટી ગયેલો સામાન જોવા મળી રહ્યો છે તો એટલા પણ તૂટી ગયા છે. અહીં કચરાપેટીની દિશા અને દશા બન્ને બદલાઈ ગયા છે.


આ પછી ટ્રોમા સેન્ટર સામે નજર કરો એટલે ત્યાં બાંકડો છે પરંતુ તેના ઉપર બેસવાની હિંમત કોઈ કરી ન શકે તેવી સ્થિતિ છે.


આવું જ કંઈક પોલીસ ચોકીની સામે જોવા મળી રહ્યું છે જ્યાં રસ્તો છે પરંતુ ત્યાં રસ્તો ઓછો અને થીગડા વધુ દેખાઈ રહ્યા છે.

ઓપીડી બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટીના સાધન તો છે પરંતુ તે ચાલું છે કે બંધ તે જોવાની તસ્દી કોઈ લેતું ન હોય અત્યારે તો તેને ભંગાર જ ગણવો પડે !


વળી, દર્દીના દાંતના એક્સ-રે જ્યાં થાય છે ત્યાં અત્યારે શ્વાન આરામ ફરમાવી રહ્યો છે.



આટલું ઓછું હોય તેમ કોવિડ બિલ્ડિંગના સેલરમાં દવાના બોક્સ વેરવિખેર પડ્યા છે તો બિલ્ડિંગ પાસે જ બાંકડો ઉંધો પડ્યો છે છતાં તેને કોઈ દૂર કરી રહ્યું નથી.

કોવિડ બિલ્ડિંગના સેન્ટરમાં ભંગાર હાલતમાં સામાન પડ્યો છે તો એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઈ રહેલી જોવા મળી રહી છે.

Share Article

Other Articles

Previous

સુમસામ રસ્તા અને છેવાડાના વિસ્તારોમાં હવે SHE ટીમ ડ્રોનથી રાખશે બાજ નજર : દરેક શહેરમાં મહિલા ડ્રોન સર્વેલન્સ યુનિટ કરાશે શરૂ

Next

વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
21 મિનિટutes પહેલા
આઇ-વે પ્રોજેકટનો ઇ-ચલણમાં ભગો? ફોટોમાં એકટીવા ચાલક યુવતી, મેમો નીકળ્યો જ્યુપીટરના માલિકનો
47 મિનિટutes પહેલા
રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલો સોલાર પેનલથી સજ્જ થશે : 250થી વધુ આરોગ્ય કેન્દ્રમાં પ્રોજેક્ટ અમલી બનશે
54 મિનિટutes પહેલા
રાજકોટ એરપોર્ટની પાણી-વાઇફાઇની ફરિયાદ કેન્દ્રીય મંત્રીના કાન સુધી પહોંચી: રામભાઇએ મંત્રી નાયડુને રૂબરૂ મળી કરી રજૂઆત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

ઠંડી ‘માપસર’ રહેતાં ઉજવણીમાં ઔર મોજ પડી શહેરની તમામ હોટેલ-રેસ્ટોરન્ટસ ચીક્કાર
રાજકોટ
11 મહિના પહેલા
લગ્નના 37 વર્ષ બાદ ગોવિંદા અને સુનીતા લેશે છૂટાછેડા ?? 6 મહિના પહેલા એક્ટરની પત્નીએ શું કર્યું હતું ?? વકીલે કર્યો ખુલાસો
Entertainment
10 મહિના પહેલા
હિઝબુલ્લા સંગઠનનો વડો નસરલ્લાહ તેના કમાન્ડર સાથે ઠાર મરાયો : ઇઝરાયલ ડીફેન્સ ફોર્સે કરી જાહેરાત
Breaking
1 વર્ષ પહેલા
સૌથી વધુ GST ચોરી આ વેપારમાં..
ટ્રેન્ડિંગ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર