આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મુસાફરીનો યોગ, દિવસ અત્યંત શુભ રહેશે
આજની રાશી : મેષ 10:21PM વૃષભ
મેષ (અ,લ,ઇ)
કામમાં મહેનત વધું અને પારીણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
અટકાયેલા નાણાં પરત મળી શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
કર્ક (ડ,હ)
વેપાર-ધંધમાં સારો નફો થઇ શકે છે. નજીક મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે સમાજ સેવાના કાર્યોમાં સમય વધુ પસાર કરી શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ આનંદમય રહેશે.
તુલા (ર,ત)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
જમીન-મકાનને લગતા કાર્ય પુર્ણ કરી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. અણધાર્યા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
મહત્વના કામોમાં ઉતાવળ ન કરવી જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.