Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિના પ્રતિક સમાન તરણેતર લોકમેળો 14 થી 17 સપ્ટેમ્બરે યોજાશે

Fri, August 14 2026

શ્રાવણ માસના પ્રારંભે તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે ત્યારે સાતમ-આઠમના તહેવાર પર રાજકોટમાં ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે. જ્યારે શ્રાવણ માસ પુરો થતાની સાથે ભાદરવી સુદ ત્રીજથી ભાદરવી સુદ છઠ્ઠ દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન તરણેતર લોકમેળો યોજાઈ છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સૌથી મોટા પ્રાચીન તરણેતરના લોકમેળાની તારીખ જાહેર કરી છે જેમાં ૧૪ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન તરણેતર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રંગબેરંગી છત્રીઓ અને ભાતીગળ પહેરવેશ માટે વિશ્વભરમાં પ્રચલિત તરણેતરનો લોકમેળો દર વર્ષે ભાદરવી સુદ ત્રીજથી ભાદરવી સુદ છઠ્ઠ દરમિયાન આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામ પાસે આવેલ વિશ્વપ્રસિધ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં આ ભાતીગળ લોકમેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: સમય રૈના-રણવીરને સુપ્રીમ કોર્ટની રાહત

તરણેતરના મેળામાં સ્થાનિક લોકનૃત્ય, લોક સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાસ-ગરબાની રમઝટ જોવા મળે છે. આ સાથે પ્રવાસન નિગમ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા તરણેતરના મેળામાં દેશ-વિદેશમાંથી લાખો લોકો સૌરાષ્ટ્રની પરંપરા અને લોકસંસ્કૃતિની ઝલક જોવા ઉમટી પડે છે ત્યારે આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં સુરેન્દ્રનગર કલેક્ટરની અધ્યક્ષતામાં તરણેતરના મેળાના આયોજન માટે બેઠક મળી હતી જેમાં મુલાકાતીઓ માટે પાયાની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, સ્ટોલ, યાંત્રિક રાઈડના પ્લોટ, રોડ-રસ્તા અને સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

કાલથી શ્રીલંકાને તેના જ ઘરમાં પડકારશે ભારત

Next

સમય રૈના-રણવીરને સુપ્રીમ કોર્ટની રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અગ્નિવીર બનવા નેપાળમાં આંદોલન, યુવાનો બોલ્યા ‘ખાડીની મજૂરી કરતાં ભારતીય સેનાની વર્દી સારી’
3 મિનિટutes પહેલા
સાવરકર અંગેની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સામેની ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ
14 મિનિટutes પહેલા
જુલાઈમાં ફુગાવાનો દર થોડો ઘટીને 9.78 ટકા થયો: ઇંધણ અને વીજળીના ભાવ કાબુમાં રહેતા અનુકૂળ સ્થિતિ સર્જાઇ
16 મિનિટutes પહેલા
6000 કરોડના ડ્રગ્સ કેસના માસ્ટર માઈન્ડ વિરેન્દ્રને દુબઈથી ડિપોર્ટ કરાયો
18 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3455 Posts

Related Posts

લોકસભાના પૂર્વ સ્પિકર અને શિવસેનાના નેતા મનોહર જોશીનું નિધન
નેશનલ
2 વર્ષ પહેલા
માતાને કહ્યું, મારાથી ગોળી છૂટીને પત્નીને વાગી છે, હોસ્પિટલે જવું પડશે…શક્તિસિંહ ગોહિલના ભત્રીજાને 108ના સ્ટાફે પત્નીનું મૃત્યુ થયાનું કહેતા જ પોતે પણ ગોળી ધરબી
ક્રાઇમ
7 મહિના પહેલા
વડોદરા બોટ કાંડમાં નવેસરથી તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ વારાણસીથી 4 વંદે ભારત ટ્રેનોને આપી લીલી ઝંડી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર