Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પેંડાગેંગ આખી પકડાઈ ગઈ, મરઘાગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો શોધ્યો જડતો નથી! રાજકોટ પોલીસનો ટૂંકો પડી રહેલો પન્નો

Tue, November 18 2025

રાજકોટમાં ઘણા લાંબા સમય બાદ ગેંગવોરે માથું ઉંચકી ક્યારેય કલ્પના ન કરી હોય તે પ્રકારે સામસામું ફાયરિંગ કરી શહેર આખાને ભયના ઓથાર હેઠળ લાવી દીધું હતું. આ ચોંકાવનારી ઘટના બનતાં જ પોલીસે બન્ને ગેંગના એક બાદ એક ટપોરીઓને પકડી પાડ્યા હતા. આ ફાયરિંગ પેંડાગેંગ અને મરઘાગેંગ વચ્ચે થયું હતું જે પૈકી પેંડા ગેંગના 17 ટપોરી સામે પોલીસે ગુજસીટોકનું હથિયાર ઉગામી ગુનો દાખલ કર્યો છે જે અંતર્ગત 15 આરોપી હાલ રિમાન્ડ છે. જ્યારે ફરાર રહેલા બે શખસોને પણ દબોચી લઈ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે મરઘાગેંગનો `લીડર’ સમીર ઉર્ફે સંજલો જાવિદ જુણેજા પોલીસને શોધ્યો જડી રહ્યો નથી.

અગાઉ પેંડા ગેંગના 17માંથી 15 લોકોને દબોચીને રિમાન્ડ પર લેવાયા છે જ્યારે બાકી રહેલા મીલન નરભેરામ ગોંડલિયા (ઉ.વ.32, રહે.માધાપર ચોકડક્ષ પાસે મહાકાલેશ્વર મંદિર) તેમજ અમનદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા (ઉ.વ.24, રહે.પુનિતનગર)ને પકડી લઈ ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ પર લીધા હતા. આ બન્ને પેંડાગેંગના સાગરિતોને આશરો આપવા તેમજ ગુનો આચર્યા બાદ મદદગારી કરી રહ્યા હતા. હવે પેંડાગેંગના તમામ 17 આરોપી કે જેમના સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે તે તમામ પકડાઈ ચૂક્યા છે. રિમાન્ડ દરમિયાન એવી વિગત પણ બહાર આવી હતી કે પેંડાગેંગે સોશ્યલ મીડિયા ઉપર સ્ટોરી અપલોડ કરી હરિફ ગેંગ તેમજ લોકો સામે સીન જમાવવા માટે મોંઘાદાટ વાહન જેમાં કાર-બાઈક સહિત સમાવિષ્ટ છે તે વસાવ્યા અને પડાવ્યા છે ત્યારે ટૂંક સમયમાં પોલીસ આ વાહન પણ કબજે લેશે.

આ પણ વાંચો :રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાય જ કેમ રહ્યું છે, ખાલી આવાસની ફાળવણી કેમ નથી થતી? RMCની સંકલન સમિતિની બેઠકમાં સાંસદે લીધો ‘ક્લાસ’

બીજી બાજુ મરઘાગેંગનો શૂટર સમીર ઉર્ફે મરઘો સહિત આઠ ટપોરીને પોલીસે પકડી લીધા છે પરંતુ ગુનો બન્યાને આજે 19 દિવસ વીતી જવા છતાં મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવિદભાઈ જુણેજા પોલીસ પકડથી દૂર રહેવા પામ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની તમામ બ્રાન્ચ તેને શોધી રહી છે આમ છતાં તે પકડમાં આવી રહ્યો ન હોય પોલીસની શાખ દાવ ઉપર લાગી જવા પામી છે.

Share Article

Other Articles

Previous

ગીરતારામાં ઉતર્યા બોલીવૂડના સિતારા! રાજકોટ એરપોર્ટથી કંગના પહોંચી સાસણ: કિંગ ખાન,દીપિકા-રણવીર અને ઘોની રવાના

Next

રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાય જ કેમ રહ્યું છે, ખાલી આવાસની ફાળવણી કેમ નથી થતી? RMCની સંકલન સમિતિની બેઠકમાં સાંસદે લીધો ‘ક્લાસ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
16 મિનિટutes પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
17 મિનિટutes પહેલા
Explainer: ઇઝરાયલ અને અમેરિકાએ શા માટે ઈરાન પર કર્યો મોટો હુમલો? યમન અને લેબનોન ઈરાનની તરફેણમાં,જાણો સૌથી મોટું કારણ
25 મિનિટutes પહેલા
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટમાં દોઢ ઇંચ, ગોંડલમાં પોણા બે ઇંચ
રાજકોટ
1 વર્ષ પહેલા
વૈશ્વિક મંદીની ધારણાથી આઇ.ટી શેરોમાં કડાકા
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
રામ મંદિર ઉપર હુમલાની ધમકી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નાના-મધ્યમ વર્ગના લોકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિણર્ય : જનતાને થશે લાભ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર