Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાય જ કેમ રહ્યું છે, ખાલી આવાસની ફાળવણી કેમ નથી થતી? RMCની સંકલન સમિતિની બેઠકમાં સાંસદે લીધો ‘ક્લાસ’

Tue, November 18 2025

રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં સાંસદ, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ સાથે અધિકારીઓની સંકલન બેઠક મહિનામાં બે વખત મળે છે. આ બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોને લગતા પ્રશ્નોની ચર્ચા કરી અધિકારીઓ પાસેથી કામગીરીનો `હિસાબ’ માંગવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આ પ્રકારે બેઠક મળતી અને સાંસદ-ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવતાં એટલે તેનો કંઈક નિવેડો આવશે તેવું લાગતું હતું પરંતુ હવે આ સંકલન મિટિંગ ખાધું, પીધું’ને રાજ કર્યા જેવી જ બની રહેતી હોય તે પ્રકારે તેમાં પ્રશ્નોની ચર્ચા તો થાય છે પરંતુ સમયસર પ્રશ્નોનો નિકાલ ન આવી રહ્યાનું લાગ્યા વગર રહેતું નથી કેમ કે દર વખતની બેઠકમાં પાછલી બેઠકમાં જે પ્રશ્ન ચર્ચાયો હોય તેની ચર્ચા થાય છે અને અમુક નવી સમસ્યા જ ઉમેરાઈ રહી છે.

આ વખતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરના રામકૃષ્ણ આશ્રમ પાસે વારંવાર પાણી ભરાઈ જવાની ફરિયાદો મળી રહી છે ત્યારે આવું શા માટે બની રહ્યું છે ? તેમણે અધિકારીઓને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે આવું થવું જ જોઈએ. આ ઉપરાંત તેમણે ખાલી રહેલા આવાસની સ્થિતિ શું છે અને આવાસ ખાલી હોય તો પછી તેની ફાળવણી શા માટે કરાતી નથી તેનો જવાબ પણ માંગ્યો હતો. સાંસદ રામભાઈએ મહાપાલિકા હસ્તકની શાળામાં સ્ટાફ સેટઅપ કેમ ઘટી રહ્યું છે, વરસાદી પાણીના નિકાલનું શું વ્યવસ્થા કરવામાં આવી તે સહિતના પ્રશ્નો પૂછયા હતા. જો કે પ્રશ્નોના જવાબ તો મળ્યા પરંતુ સમસ્યામાંથી છૂટકારો ક્યારે મળશે તેનો કોઈ જ સચોટ જવાબ મળ્યો ન હોવાનું બેઠકમાં હાજર વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર: ભૂપેન્દ્ર પટેલ બુધવારે નહીં, શનિવારે આવશે રાજકોટ, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

આ ઉપરાંત રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રસ્તા પહોળા કરવા સુચન કર્યું હતું પરંતુ અમલ ક્યારથી શરૂ થશે તેનો કોઈ જ જવાબ અપાયો ન્હોતો. જ્યારે પેન્ડીંગ ટીપી સ્કીમને આગળ વધારવા, બાંધકામ શાખાને લાગુ પ્રશ્નો રજૂ કર્યા હતા જેના જવાબ લગત પોર્ટલમાં આપવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહે પણ ગાર્ડન શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને લાગુ પ્રશ્નો પૂછયા હતા.

Share Article

Other Articles

Previous

પેંડાગેંગ આખી પકડાઈ ગઈ, મરઘાગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો શોધ્યો જડતો નથી! રાજકોટ પોલીસનો ટૂંકો પડી રહેલો પન્નો

Next

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર: ભૂપેન્દ્ર પટેલ બુધવારે નહીં, શનિવારે આવશે રાજકોટ, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
1 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ટીબી હારશે, જુસ્સો જીતશે : ઋષિકેશ પટેલ
ગુજરાત
1 વર્ષ પહેલા
રોજબરોજની ખટપટથી કંટાળી રાજકોટ બારનાં સેક્રેટરીનું રાજીનામુ : ઉપપ્રમુખ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનો આરોપ
ગુજરાત
7 મહિના પહેલા
માણસ નહીં હેવાન , 10 વર્ષી બાળા સાથે 10 બદમાશોનું દુષ્કર્મ, ક્યાં બન્યું ? વાંચો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ગુજરાત સરકારે ગેરકાયદે વસવાટ કરતા 50 બાંગ્લાદેશીઓની કરી અટકાયત : 15 બાંગ્લાદેશીઓને કરાયા ડિપોર્ટ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર