Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

મહેસુલ કામગીરી અને પડતર પ્રશ્નનાં વિરોધમાં રાજ્યમાં તલાટી મંત્રીની હડતાળ

Sat, July 4 2026

રાજ્ય સરકારે ૨૩૦૦થી વધુ તલાટી મંત્રીઓને નિમણુંક પત્ર આપ્યા

રાજ્યમાં એક તરફ ૨૩૦૦થી વધુ તલાટી મંત્રીઓને સરકારે નિમણુંક પત્ર આપ્યા છે અને દરેક તલાટી મંત્રીને ફાળવેલા જિલ્લામાં તાકિદે હાજર થવા હુકમ કરાયો છે તો બીજીબાજુ તલાટી મંત્રી મહામંડળ દ્વારા મહેસુલી કામગીરીના વિરોધમાં આજે કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરી ગયા હતા.

ગુજરાતમાં લાંબા સમયથી તલાટી મંત્રીઓની અનેક જગ્યા ખાલી હોય જેના કારણે ફરજ બજાવતા તલાટીઓ પર વધારાની મહેસુલની કામગીરી સોંપી દેવામાં આવી હતી.

તલાટી મંત્રીઓને વધારાની કામગીરી તેમજ લાંબા સમયથી પડતર જોબ કાર્ડની માંગણી સાથે શુક્રવારે એક દિવસની હડતાળ પર ઉતરી રાજ્યભરના તમામ તલાટીઓએ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.

તલાટી મંડળના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે સરકાર સાથે અગાઉ થયેલી વાટાઘાટો મુજબ તલાટી મંત્રીને મહેસુલ તલાટીના જોબચાર્ટ અલગ કરવાના હતા પરંતુ લાંબો સમય વિતી ગયો હોવા છતાં તેનો અમલ કરાયો નહોતો.

આ પણ વાંચો: ઉર્દૂ વિદેશી નહીં પણ ભારતની જ ભાષા : મુરલી મનોહર જોશી

બીજીબાજુ ગુરૂવારે રાજ્ય સરકારે ૨૩૦૦થી વધુ તલાટી મંત્રીઓને નિમણુંક પત્ર આપ દરેકને પોતાને ફાળવેલા જિલ્લામાં હાજર થવા હુકમ કર્યો છે જેમાં રાજકોટ જિલ્લામાં ૯૨ તલાટી મંત્રી ફાળવવામાં આવ્યા છે જેમાંથી ૮૯ તલાટી મંત્રી કલેકટર સમક્ષ હાજર થયા હતાં.

રાજકોટ જિલ્લામાં હાજર થયેલા તલાટી મંત્રીઓને એક-બે દિવસમાં જ પોસ્ટીંગ આપી દેવામાં આવશે. નવા તલાટી મંત્રી હાજર થતા ખેડુતોની પેન્ડીંગ અરજીઓનો તાત્કાલીક નિવેડો આવશે.

Tags:

AdministrativeReformCivilServiceCollectiveActionGovernmentEmployeesPendingIssuesPolicyChangeprotestPublicServiceRevenuePerformanceSocialJusticeStateGovernmentStateIssuesstrikeTalatiMinistersWorkersRights

Share Article

Other Articles

Previous

ઇરાનના નેતાઓ ગાલિબાફ, અરાઘચીની હત્યા કરી દેવાનો ઇઝરાયલનો પ્લાન હતો, અમેરિકાએ બચાવી લીધા

Next

ઉર્દૂ વિદેશી નહીં પણ ભારતની જ ભાષા : મુરલી મનોહર જોશી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ ટાળો, ફંગલ ઇન્ફેક્શન હવે સામાન્ય મલમથી નહીં મટે – CIDSCONમાં નિષ્ણાતોની ચેતવણી
6 કલાક પહેલા
ન્યૂનતમ પગાર ₹69,000, 6% ઇન્ક્રીમેન્ટ, 64 રજાઓ, પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટર સહિતની મોટી માંગણીઓ પર દિલ્હીમાં ચર્ચા
6 કલાક પહેલા
ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ
6 કલાક પહેલા
દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !
6 કલાક પહેલા
Categories

નેશનલ

3488 Posts

Related Posts

આજે અખાત્રીજ પર “મુહૂર્ત” સચવાયું:સોનાનાં ભાવમાં રૂ.2000નો કડાકો,ભાવ ઘટતાંની સાથે સોનીબજારમાં ખરીદી નીકળી
Breaking
1 વર્ષ પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામા ૨૩૫ જ્ઞાન સહાયક શિક્ષક ફરજ પર હાજર થયા
રાજકોટ
3 વર્ષ પહેલા
કોર્પોરેશન અને નગરપાલિકાઓની ભરતીમાં એક્સ આર્મીમેન માટે અનામત જાહેર
Breaking
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર