Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

એસ.ટી.ને ફળ્યું વેકેશન સ્પેશિયલ

Wed, June 10 2026

 19,200 એક્સ્ટ્રા ટ્રીપ, 9.60 લાખ મુસાફરોની સફર સુપરહિટ

ઉનાળુ વેકેશન 2026માં એસ.ટી નિગમ દ્વારા 19,200 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન: રાજ્યના 9.60 લાખ મુસાફરોએ કરી મુસાફરી

વડાપ્રધાનની અપીલના પરીણામે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં દૈનિક 15,000 સુધીનો વધારો નોધાયો

નિગમ દ્વારા દૈનિક 33,000 ટ્રીપો દ્વારા 27 લાખથી પણ વધુ મુસાફરોને સમયસર અને સલામત પરિવહન સેવા અપાય છે

ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ટ્રાફિક અને ધસારાને ધ્યાને લઈ, મુસાફરોને વિવિધ ધાર્મિક તથા ફરવાલાયક સ્થળોએ જવા-આવવા માટે પૂરતી પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે 19,200 જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન 2026માં 9.60 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે.

આ પણ વાંચો: શાળાઓ માત્ર ‘હાજરી’ પૂરતી: લાખોના કોચિંગ ક્લાસ અને ‘ડમી સ્કૂલો’ ની નવી પરંપરા!

એસ.ટી. નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગોધરા જેવા જિલ્લાઓ, ધાર્મિક અને પ્રવાસન સ્થળો સોમનાથ, દ્વારકા, પાવાગઢ, શામળાજી, અંબાજી જેવા વિવિધ સ્થળોએ વધારાની ટ્રીપનું આયોજન કરાયું હતું.

રાજ્યના નાગરિકો જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરે અને તેઓની મુસાફરી વધુ સુવિધાજનક બને તેવા શુભ આશય સાથે સરકાર દ્વારા રાજ્યની પરિવહન સેવાઓમાં વધારો કરીને ૩૦૦ નવીન બસો તાત્કાલિક અસરથી પ્રજાની સેવામાં મુકવામાં આવી હતી. જાહેર પરીવહનનો ઉપયોગ કરવાની વડાપ્રધાનની અપીલના પરીણામે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં દૈનિક 15,000 સુધીનો વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક 7,000 થી વધુ શિડ્યુલ અને 33,000 ટ્રીપો મારફતે આશરે ૩૩.૦૦ લાખ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવે છે. જેના દ્વારા દરરોજ 27 લાખથી પણ વધુ મુસાફરોને સમયસર અને સલામત પરિવહન સેવા મળી રહી છે.

નાગરીકોની સુખાકારી માટે કાર્યરત આ નવીન વાહનો રાજ્યના તમામ મુખ્ય કેન્દ્રો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, મહેસાણા, પાલનપુર, અંબાજી, પાદરા, ડભોઈ, ઝાલોદ, સંતરામપુર, ગોધરા, દાહોદ, અમરેલી, બગસરા, ભુજ, સાવરકુંડલા, અંજાર, પોરબંદર, લુણાવાડા, છોટાઉદેપુર, બોટાદ, મોરબી, હિંમતનગર, મોડાસા, નવસારી, થરાદ, ડીસા, નડિયાદ, અંકલેશ્વર, પ્રાંતિજ જેવા વિવિધ શહેરી વિસ્તારો તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યા છે.

Tags:

AdventureAwaitsDiscoverMoreExploreExtraTripsFamilyTravelHolidayPlansHydrationPassengerSafetyPublicTransportStateTransportSTCorporationSummerGetawaySummerVacation2026TransportUpdatesTravelerCommunityTravelGoalsTravelStatisticsVacationVibes

Share Article

Other Articles

Previous

કેન્સરની લડાઈ થઈ મોંઘી: કીમોની દવાઓ ‘સિસ્પ્લેટિન-કાર્બોપ્લેટિન’ના ભાવવધારાને કેન્દ્રની મંજૂરી, દર્દીઓની ચિંતા વધી

Next

શાળાઓ માત્ર ‘હાજરી’ પૂરતી: લાખોના કોચિંગ ક્લાસ અને ‘ડમી સ્કૂલો’ ની નવી પરંપરા!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્સરની લડાઈ થઈ મોંઘી: કીમોની દવાઓ ‘સિસ્પ્લેટિન-કાર્બોપ્લેટિન’ના ભાવવધારાને કેન્દ્રની મંજૂરી, દર્દીઓની ચિંતા વધી
4 મિનિટutes પહેલા
એસ.ટી.ને ફળ્યું વેકેશન સ્પેશિયલ
19 મિનિટutes પહેલા
શાળાઓ માત્ર ‘હાજરી’ પૂરતી: લાખોના કોચિંગ ક્લાસ અને ‘ડમી સ્કૂલો’ ની નવી પરંપરા!
46 મિનિટutes પહેલા
રાજ્ય સરકારની નવી સૂચિત ઔદ્યોગિક નીતિ: અલ્ટ્રા મેગા કેટેગરી અને પ્રોજેક્ટ THRIVE લોન્ચ થશે
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

સુરત : માંગરોળમાં નવરાત્રીમાં સગીરાનો દેહ પીંખનાર બંને નરાધમોને છેલ્લા શ્વાસ સુધી જેલની સજા, 10 લાખનો દંડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
જસદણ : પુત્ર – પુત્રીના લગ્નના એક માસ પૂર્વે જ પ્રોઢનું હાર્ટ એટેકથી મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
કરાંચીની છાતી ઉપર લહેરાયો ભારતનો ત્રિરંગો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેનેડામાં ભારત સરકારના ઈશારા પર લોરેન્સ બિશ્નોઇની ગુંડા ગેંગ કામ કરી રહી છે, કેનેડાની રોયલ પોલીસના અહેવાલમાં આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર