Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

આજથી શાળાઓ શરૂ, પણ બજારમાં ધો.૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકોની ભારે તંગી

Mon, June 8 2026

કાગળના ભાવ ૪૦% ઘટ્યા છતાં ચોપડીઓ સસ્તી ન થઈ: વાલી મંડળમાં રોષ

આજથી રાજ્યભરમાં શાળાઓ વેકેશન પૂરું કરીને રાબેતા મુજબ શરૂ થવા જઈ રહી છે. નવા શૈક્ષણિક સત્રને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ તો છે, પરંતુ આ ઉત્સાહ પર પાઠ્યપુસ્તક મંડળના નબળા આયોજને પાણી ફેરવી દીધું છે. અમદાવાદના જાણીતા સ્ટેશનરી માર્કેટ કાગદી બજાર માં દર વર્ષ જેવી રોનક આ વખતે ગાયબ છે, કારણ કે બજારમાં પૂરતા પુસ્તકો જ ઉપલબ્ધ નથી.

વાલી મંડળના સભ્ય નરેશ શાહે ગંભીર સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, `સરકાર ભલે દાવા કરે, પણ અત્યારે ધોરણ ૧ થી ૮ માં માંડ ૫૦% પુસ્તકો બજારમાં આવ્યા છે. જ્યારે ધોરણ ૯ થી ૧૨ ના ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના પુસ્તકો બજારમાંથી બિલકુલ ગાયબ છે.” આ સિવાય સરકારી શાળાઓમાં જે મફત પુસ્તકો આપવામાં આવે છે, તેની ગણતરી પણ ખોરવાઈ છે. આ પુસ્તકો હમણાં જ પ્રિન્ટિગમાં અપાયા હોવાથી બાળકોને મફત પુસ્તકો મેળવવા માટે હજુ એક મહિના સુધી રાહ જોવી પડશે.” સરકારે ચાલુ વર્ષે પાઠ્યપુસ્તકો અને નોટબુક્સના ભાવ સ્થિર રાખવાની જાહેરાત કરીને વાલીઓને રાહત આપવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: રાજ્યની  ITIમાં AIથી લઇ EV વાહનો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરાયા

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોઈ ભાવ વધારો ઝીંકાયો નથી તે વાત સાચી, પરંતુ તેની પાછળનું ગણિત કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. વાલી મંડળ અને વેપારીઓના મતે ભૂતકાળમાં કાગળનો ભાવ ૧૦૦ પ્રતિ કિલો હતો, ત્યારે પણ પુસ્તકોની ખછઙ અત્યાર જેટલી જ હતી. આ વર્ષે સરકારે ૬૪ પ્રતિ કિલોના ભાવે કાગળ ખરીદ્યો છે. જેથી કાગળના ભાવમાં સીધો ૪૦% નો ઘટાડો થયો હોવા છતાં, પુસ્તકોની કિમતમાં એક પણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો નથી. વાલી મંડળની માગ છે કે આ ઘટેલા ભાવનો લાભ સીધો જનતાને મળવો જોઈએ અને પુસ્તકો ૪૦% સસ્તા થવા જોઈએ.

Tags:

BackToSchoolEducationCrisisEducationForAllFutureOfEducationInvestInEducationKnowledgeIsPowerLearningChallengesLearningMaterialsMakeEducationAccessibleQualityEducationSchoolResourcesSchoolsStartFromTodaySchoolSuppliesStd1to12StudentsInNeedSupportStudentsTextbookDemandTextbookShortage

Share Article

Other Articles

Previous

બ્રેન્ટ ક્રૂડ $96ને પાર, ડોલર સામે રૂપિયો તૂટીને 95.23ની ઐતિહાસિક સપાટીએ

Next

રાજ્યની  ITIમાં AIથી લઇ EV વાહનો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
દેશ વિરોધી પ્રવૃત્તિ કરતાં મૌલાનાને ફંડ આપતા બે શખસોની ધરપકડ
43 મિનિટutes પહેલા
ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીની 2 એન્જિનિયરિંગ પરીક્ષાઓ રદ
1 કલાક પહેલા
અમદાવાદમાં SG હાઇવે પર જળબંબાકાર વચ્ચે પેલેડિયમ મોલ પાસે CMનો કાફલો ફસાયો, પોલીસે બંધ કટ ખોલી રસ્તો કરાવ્યો
1 કલાક પહેલા
લાલ સમુદ્રમાં સાઉદીના 2 તેલ ટેન્કરો પર ભીષણ મિસાઇલ હુમલો: બાબ અલ-મંડેબ સ્ટ્રેટ બંધ, વૈશ્વિક તેલ પુરવઠા પર ખતરો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3301 Posts

Related Posts

સરકારે OTT ક્ષેત્રે ઝુકાવ્યુ : પ્રસાર ભારતીનું પ્લેટફોર્મ વેવ્સ લોન્ચ
Entertainment
2 વર્ષ પહેલા
બદલાપુરની ઘટના સામે હિંસક વિરોધ પ્રદર્શન કરનાર 40 ની ધરપકડ : 300 લોકો સામે FIR
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચીનમાં અનરાધાર વરસાદને પગલે આવ્યા પુર, 4ના મોત, 10 લાપતા, સડકો પર નદીઓ સર્જાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Oscars 2025 :  ‘અનુજા’ ઓસ્કારની રેસમાંથી બહાર, ‘અનોરા’ બેસ્ટ ફિલ્મ ; જોઈ લો એવોર્ડ્સ વિનર્સનું લિસ્ટ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર