Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ટ્રાફિકનાં ઈ-મેમોના 1600 કરોડ રૂપિયા બાકી : લોકો ભરતા જ નથી

Sat, August 8 2026

૧૫ ટકા લોકો જ તુરંત દંડ ભરે છે

ગાંધીનગર: ગુજરાતમાં ટ્રાફિકના કાયદાનો ભંગ મોટાભાગે હેલ્મેટ અને સ્ટોપલાઈન ક્રોસ કરવાના મામલે થાય છે. જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં દર મિનિટે સરેરાશ ૧૭ જેટલા ચલણ ઇસ્યુ થાય છે. આ ઈ-મેમો ભરવામાં પણ ગુજરાતીઓ આળસ બતાવે છે અને આમ કરતા કરતા બાકી રકમનો આંક ૧૬૦૦ કરોડ રૂપિયાને પાર થઇ ગયો છે. ગુજરાતમાં ટ્રાફિક પોલીસે ઈ-ચલણ ઇસ્યુ કરવાની શરૂઆત ૨૦૨૩માં કરી હતી અને અત્યાર સુધીમાં ૧.૯૯ કરોડ ઈ-ચલણ ઇસ્યુ થયા છે. આ પૈકી ૧૫ ટકા લોકો  જ સ્થળ ઉપર દંડ ભરે છે જયારે કેટલાક  કોર્ટના ઓર્ડરની રાહ જુએ છે. રાહ જોયા પછી પણ મોટાભાગના લોકો ઈ-મેમોની રકમ ભરતા જ નથી.

એવું નથી કે, આ હાલત ગુજરાતમાં છે. બાકી મેમોની રકમના મામલે ગુજરાત તો દેશમાં સાતમાં નંબરે છે. રાજ્યસભામાં માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 1 જાન્યુઆરી 2021થી 30 જુલાઈ 2026 વચ્ચે માત્ર છ રાજ્યોમાં જ ગુજરાત કરતાં વધુ રકમના ચલણ બાકી છે.આ યાદીમાં ઉત્તર પ્રદેશ રૂ. 11,331 કરોડથી વધુના બાકી ચલણ સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ દિલ્હી રૂ. 11,097.07 કરોડ સાથે બીજા, તમિલનાડુ રૂ. 3,601.76 કરોડ સાથે ત્રીજા, હરિયાણા રૂ. 2,620.53 કરોડ સાથે ચોથા, ઓડિશા રૂ. 2,167.52 કરોડ સાથે પાંચમાં અને રાજસ્થાન રૂ. 2,066.91 કરોડ સાથે છઠ્ઠા ક્રમે છે. ગુજરાત રૂ. 1,607.64 કરોડના બાકી દંડ સાથે દેશમાં સાતમા ક્રમે છે.

આ પણ વાંચો: સીમાંકન બિલને સમર્થન નહીં જ: વિવિધ અટકળો વચ્ચે DMK એ વલણ સ્પષ્ટ કર્યું

જાહેર થયેલી વિગત પ્રમાણે, 2022માં 2.85 લાખ, 2023માં 16.05 લાખ, 2024માં 43.25 લાખ, 2025માં 85.74 લાખ અને 2026ના પ્રથમ છ મહિનામાં 51.52 લાખ મળી કુલ 199.41 લાખ ઈ મેમો ઈસ્યુ થયા છે. ઈ-ચલણના નેશનલ પોર્ટલ પર જોડાયા પછી ગુજરાતે અત્યાર સુધીમાં લગભગ 1.99 કરોડ ઈ-ચલણ જારી કર્યા છે. 2023માં 16.04 લાખ, 2024માં 43.25 લાખ અને 2025માં વધીને 85.74 લાખ ઈ-ચલણ ઇશ્યૂ થયા હતા. 2026ના પ્રથમ સાત મહિનામાં જ 51.52 લાખ ઈ-ચલણ કરવામાં આવ્યા છે. જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ 24,500, દર કલાકે 1,020 અને દર મિનિટે લગભગ 17 ચલણ ઇશ્યૂ થઈ રહ્યા છે.

ઈ-મેમો દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ સતત વધી રહી હોવાથી સરકારે એક રસ્તો કાઢ્યો છે. સરકારના નિર્ણય અનુસાર,  જે અંતર્ગત ટ્રાફિકના બાકી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો હવે બાકી લેણાં નહીં ચૂકવે ત્યાં સુધી વિવિધ RTO સેવાઓનો લાભ લઈ શકશે નહીં.

Tags:

CitizenEngagementCivicResponsibilityFinancialAccountabilityGovernmentRevenueLawEnforcementPayYourFinesPendingPaymentsPublicAwarenessRoadSafetyRs1600CroreTrafficAwarenessTrafficEMemoTrafficFinesTrafficRegulationsUrbanTransport

Share Article

Other Articles

Previous

વિદેશી ફંડ ઉપર લગામ મુકવાનો વધુ એક પ્રયાસ

Next

સીમાંકન બિલને સમર્થન નહીં જ: વિવિધ અટકળો વચ્ચે DMK એ વલણ સ્પષ્ટ કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
UPI પેમેન્ટને લઈ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) નો ખુલાસો!!!
3 મિનિટutes પહેલા
NEET-UG પેપર લીક કાંડ: NTAનાં જ ત્રણ મોટા માથાં વિલન, સીબીઆઈનો મોટો ધડાકો
19 મિનિટutes પહેલા
વિદેશી ફંડ ઉપર લગામ મુકવાનો વધુ એક પ્રયાસ
22 મિનિટutes પહેલા
ટ્રાફિકનાં ઈ-મેમોના 1600 કરોડ રૂપિયા બાકી : લોકો ભરતા જ નથી
24 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3413 Posts

Related Posts

બંદુક સાથે ફોટા મૂકી સીન જમાવનાર સહીત બે શખ્સોની ધરપકડ
રાજકોટ
3 વર્ષ પહેલા
મતદાનના સાત તબક્કા…જુઓ
Breaking
2 વર્ષ પહેલા
નાણામંત્રી નિર્મલાએ બેન્કોને શું સૂચના આપી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યે પુષ્પા તો ફાયર હૈ… રાજકોટમાં 110 શો,ફર્સ્ટ ડે એ 40 લાખનું કલેક્શન
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર