Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

4 વર્ષમાં 14,925 દર્દીઓને રૂ. 14 કરોડથી વધુની સહાય

Fri, August 7 2026

વહેલા નિદાન, વિનામૂલ્યે નિયમિત સારવાર અને નિષ્ણાત માર્ગદર્શનથી આદિજાતિ સમાજના સ્વાસ્થ્યનું રક્ષણ

પીડિત દર્દીઓને સાતત્યપૂર્ણ નિયમિત દવાઓ, ફોલો-અપ અને નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “મફત તબીબી સહાય યોજના” અંતર્ગત સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૬-૨૭માં કુલ ૧૪,૯૨૫થી વધુ દર્દીઓને રૂ. ૧૪.૫૭ કરોડથી વધુની વિનામૂલ્યે તબીબી સહાય પૂરી પાડીને તેમના આરોગ્ય રક્ષણનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.

સરકારે સિકલ સેલ એનિમિયા સામેની આ લડાઈને માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત ન રાખતા, સમગ્ર આદિજાતિ વિસ્તારમાં બહુમુખી આરોગ્ય પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં વ્યાપક સ્ક્રીનિંગ અભિયાન ચલાવીને રોગનું વહેલું નિદાન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સાથે જ, પીડિત દર્દીઓને સાતત્યપૂર્ણ નિયમિત દવાઓ, ફોલો-અપ અને નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા

ગ્રામીણ અને આંતરિયાળ વિસ્તારો સુધી આશા કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના સઘન સંકલનથી વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. સાથોસાથ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે ઉચ્ચ કક્ષાની સારવાર અને રિફરલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સિકલ સેલ એનિમિયાના સંપૂર્ણ ઉન્મૂલન માટે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મિશન સાથે સીધું સંકલન કરીને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી સ્વાસ્થ્ય અને કલ્યાણ પ્રત્યે પૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સિકલ સેલ એનિમિયાના અસરકારક નિયંત્રણ અને નાબૂદી માટે આરોગ્ય વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત અને સંકલિત પ્રયાસો આગામી સમયમાં પણ વધુ સઘન અને વ્યાપક રીતે ચાલુ રાખવામાં આવશે, તેમ આદિજાતિ વિકાસ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષેત્રે ક્રાંતિ: ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને VLSI સેન્ટર ઑફ એક્સેલન્સની ભેટ

Next

રાજ્યમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, નવા ૨૦ હજાર પ્લાન્ટની કામગીરી પ્રગતિમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટમાં ઓછા વરસાદે ચિંતા કરાવી: આજી-ન્યારીમાં ૩૪ દિ’ ચાલે તેટલુ જ પાણી
6 મિનિટutes પહેલા
સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો
24 મિનિટutes પહેલા
મોરબી નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ 804 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
45 મિનિટutes પહેલા
વિકસિત ગુજરાત સમિટ-2026: FDI માં ટોપ પર રહેલું ગુજરાત બન્યું દેશનું ‘ગ્રોથ એન્જિન’
1 કલાક પહેલા
Categories

નેશનલ

3409 Posts

Related Posts

હવે ચાલુ વિમાને થઇ શકશે ફોન,મેસેજઃ ચાર્જર વગર ફોન થશે ચાર્જ, મુસાફરોને આહલાદક અનુભવ કરાવવામાં આવશે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
જેમ્સ એન્ડ જવેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પ્રથમ વખત ‘રાજકોટ’ચમકયું: ગોલ્ડ પેનલમાં વિનીત વસા બિનહરીફ
ગુજરાત
11 મહિના પહેલા
મા ગંગાની આરાધનામાં કોઈ કમી રહી ગઈ હોય તો માફ કરજો…!! પીએમ મોદીએ મહાકુંભ પર બ્લોગ લખ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બંગાળમાં આ શું થઈ રહ્યું છે ? શું બની ફરી 4 ઘટનાઓ ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર