Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

23 જુલાઈ ગુરૂવારે નાગરિકોની ફરિયાદોનું ઓનલાઈન નિવારણ કરવામાં આવશે

Tue, July 21 2026

ગાંધીનગર: તમારી સમસ્યા સીધી મુખ્યમંત્રી સુધી! દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો રાજ્ય સરકારનો લોકપ્રિય કાર્યક્રમ ‘રાજ્ય સ્વાગત’ આ મહિને પણ યોજાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 23 જુલાઈ 2026, ગુરૂવારના રોજ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનું ઓનલાઈન નિવારણ કરવામાં આવશે.

ક્યારે અને ક્યાં યોજાશે રાજ્ય સ્વાગત? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા આ જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે ‘રાજ્ય સ્વાગત’ યોજવામાં આવે છે.

જુલાઈ-2026નો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. 23 જુલાઈ 2026ના રોજ યોજાશે.

સ્થળ: મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નેટ ઝીરો’ વિઝનની દિશામાં ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ

રૂબરૂ રજૂઆતનો સમય 

જે નાગરિકો મુખ્યમંત્રી સમક્ષ સીધી રજૂઆત કરવા માંગે છે તેઓ તા. 23 જુલાઈના રોજ સવારે 8:00 થી 11:00 દરમિયાન સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રૂબરૂ આવીને પોતાની અરજી/ફરિયાદ આપી શકશે.

મુખ્યમંત્રી સાંભળશે નાગરિકોની વાત 

રજૂઆતો સ્વીકાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે. તેઓ ઓનલાઈન માધ્યમથી આવેલી તમામ ફરિયાદો અને રજૂઆતો સાંભળશે અને સંબંધિત વિભાગોને તાત્કાલિક નિવારણ માટે સૂચનાઓ આપશે.

છેલ્લા 23 વર્ષથી ચાલી રહેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાગરિકો અને સરકાર વચ્ચે સીધો સંવાદ સ્થાપીને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો છે.

Tags:

ActiveCitizensCitizenEngagementCitizenRightsCitizensGrievancesCivicEngagementCivicTechCommunitySupportDigitalSolutionsEmpoweredCitizensGovernmentActionGrievanceAssistanceGrievanceResolutionJuly23OnlineRedressalPublicServiceSocialJusticeStrongerCommunitiesThursdayThoughtsTransparency

Share Article

Other Articles

Previous

લોકમેળાના ફોર્મ ઉપાડવામાં ભારે ઘસારો: બે દિવસમાં ૧૫૦થી વધુ ફોર્મ ઉપડી ગયા

Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નેટ ઝીરો’ વિઝનની દિશામાં ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
છેલ્લા 24 કલાકમાં પારડીમાં 8.19 ઈંચ વરસાદ: ગુજરાતમાં ચોમાસું 2026નો રિપોર્ટ જાહેર
3 કલાક પહેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ
3 કલાક પહેલા
જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!
3 કલાક પહેલા
`વેપન કાર્ટેલ’ની કમર તોડી નાખતી પીસીબી: ૩૮ હથિયાર, ૩૨ કાર્ટિસ, ૨૦ શખસો પકડાયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3289 Posts

Related Posts

આસામ: AAPએ લોકસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોની જાહેરાત કરી
Breaking
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહીં, નકામી વસ્તુઓમાં ખર્ચ વધુ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોકસભામાં ‘જી રામ-જી બિલ’ પાસ! વિપક્ષ દ્વારા ગૃહમાં બિલની કોપી ફાડવામાં આવી: ભારે હંગામો, જાણો શું છે ‘જી રામ-જી બિલ’
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટ એલસીબી ઝોન-1એ માલિયાસણ પાસેથી 3 કિલો 896 ગ્રામ ગાંજા સાથે 4 લોકોને દબોચ્યા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર