Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

મેઘરાજાનો દક્ષિણના જિલ્લાઓમાં મુકામ યથાવત : તાપીના ડોલવણમાં પાંચ ઈંચ વરસાદ

Sat, July 6 2024

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘવિરામ બાદ રાજ્યના દક્ષિણના જિલ્લાઓમાં મેઘરાજાએ શનિવારે પણ મેઘકૃપા વરસાવી હતી, શનિવારે સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના દોલવણમાં પાંચ ઈંચ જયારે ડાંગના વઘઈમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો સાથે જ સાંજ સુધીમાં કુલ 44 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

આજે અષાઢી બીજના અવસરે શુકનવંતા મૃહુર્તમાં મેઘકૃપા વરસવાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાના કોઈ જ અણસાર નથી મળી રહ્યા, બીજી તરફ રાજ્યના દક્ષિણના જિલ્લાઓમાં શનિવારે પણ અવિરત મેઘસવારી આવી પહોંચતા સાંજ સુધીમાં તાપી જિલ્લાના દોલવણમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે ડાંગના વઘઈમાં 3 ઈંચ, નવસારીના વાંસદામાં અઢી ઈંચ, ડાંગના સુબીરમાં સવા બે ઈંચ, વલસાડના ધરમપુરમાં બે ઇચ, નવસારીના ખેરગામમાં તેમજ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ, પારડીમાં એક ઈંચ અને ગણદેવી, ચોરાસી, ઉમરગામ સહિતના 44 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

Tags:

gujaratgujarat newsmonsoonraintapi

Share Article

Other Articles

Previous

હયાત વીજલાઇનને બદલે કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપી પૂર્ણ કરો: પ્રીતિ શર્મા

Next

GMERS મેડિકલ કોલેજમાં ફી વધારો પરત ખેંચો : આપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
15 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
16 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
16 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
16 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

હલદાની રેલવે ટ્રેક નજીકના મકાનો હટાવવા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યને પૂરું કરવામાં અડચણ આવશે ; બિનજરૂરી ખર્ચમાં વધારો થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પરેશ રાવલની ફિલ્મ The TAJ Storyનું ટ્રેલર રીલીઝ : શું છે તાજમહેલના 22 બંધ રૂમ પાછળનું રહસ્ય? અનેક રાઝ ખુલશે
Entertainment
5 મહિના પહેલા
દેશના 10 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠકો માટે સવારથી મતદાન શરૂ : બંગાળમાં રાત્રે ધડાકામાં TMCના કાર્યકરની હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર