Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જુનાગઢ : ગ્રાહકોને ડિલિવરી કરવાના બહાને રાંધણ ગેસના બાટલાની ચોરી

Thu, June 6 2024

 
સોના, ચાંદી કે રોકડની ચોરી થાય તેવું તો સાંભળ્યું જ હતું ત્યારે હવે રાંધણ ગેસની બોટલો પણ ચોરી થવા લાગી છે. આવી જ એક ઘટના જુનાગઢના કેશોદમાં સામે આવી છે જેમાં રાંઘણ ગેસ બાટલાની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બાટલા  ચોરી કરી વાહન લઈને જતા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ત્યારે આ મામલે 2 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને તેમને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના જુનાગઢ જીલ્લાના કેશોદના નોજણવાવ ગામની છે જ્યાં 44 રાંઘણ ગેસ બાટલા ની ચોરી થઇ હતી. બાટલા ની ચોરી કરી વાહન લઈને જતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. નોજણવાવ  નેશનલ ગેસ એજન્સી નામની પેઢીમાંથી ડિલેવરી મેન અને મજૂર દ્વારા ચોરી કરવામાં આવી હતી. 9 દિવસ પહેલાં ડિલેવરીના નામે લઈ જવાતી રાંધણ બાટલા ની 2 શખ્સોએ ચોરી કરી ભાગી છૂટવા ઘટનાને અંજામ આપ્યો હતો .

ગ્રાહકોને ડિલેવરી કરવાના બહાને લઈ જવાતી રાંધણ ગેસ બાટલા ની બંને શખ્સોએ ઉઠાંતરી કરી હતી.  આ બંને શખ્સો એક દિવસ અગાઉ ડિલેવરી કરાયેલી બાટલા ના ગ્રાહકો પાસે ઉઘરાવાયેલી 34600 જેવી એકઠી રોકડ રકમ પણ ચોરી કરી લઈ ગયાં હતા. ચોરીને અંજામ આપવા ઉપયોગમાં લેવાયેલું વાહન સિધ્ધપુર પાટણ ખાલી હાલતમાં મળી આવ્યું હતું.

એક વર્ષથી ગેસ બાટલા  ડિલેવરી કરતા વાહન માલિકે તેમણે દેશ જવાનું હોય 20 દિવસ પહેલાં જ ગેસ એજન્સીના માલિકને ભલામણ કરી બંને શખ્સોને બાટલા  ડિલેવરી નું કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે ગેસ એજન્સી માલિકની ફરિયાદ આધારે રાજસ્થાનના (1) રામસરૂપ ફરસાભાઈ રામ (2) સુખદેવ ભજનારામ ગોધારી નામના બંને શખ્સો વિરૂધ્ધ ગુન્હોં નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

Tags:

deliverygas cylindersgujaratgujarat newsjunagadhkeshod

Share Article

Other Articles

Previous

આખરે અજય દેવગણની ફિલ્મ “મૈદાન” ઓટીટી પર થઈ રિલીઝ

Next

ગૂગલ મેપ્સમાં આવી રહ્યું છે મોટું અપડેટ : હવે યુઝરની હિસ્ટ્રી નહિ થાય સ્ટોર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
3 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
3 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
4 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
4 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

દેશી-વિદેશી પર PCBની ધોંસ: દારૂ સાથે બે બૂટલેગર પકડાયા, એક ફરાર
ક્રાઇમ
4 મહિના પહેલા
#LIVE : Rajkot ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન
રાજકોટ
1 વર્ષ પહેલા
વિંછીયા અને ભાડલામાં જુગારના દરોડા : 16ને દબોચ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
એક દેશ એક ચુંટણી બિલ આજે લોકસભામાં રજૂ થશે
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર