Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

આખરે અજય દેવગણની ફિલ્મ “મૈદાન” ઓટીટી પર થઈ રિલીઝ

Thu, June 6 2024

એમેઝોન પ્રાઇમ વિડીયો પર ઘરબેઠા જોઈ શકાશે: ફૂટબોલ કોચના રૂપમાં જોવા મળશે અજય દેવગણ

અજય દેવગણના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ફિલ્મ “મૈદાન”એ બોક્સ ઑફિસ પર શાનદાર કલેક્શન કર્યા બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર આવી ગઈ છે. આ ફિલ્મ શરૂઆતમાં દર્શકોને પસંદ આવી ન હતી. જો કે, એક સપ્તાહ બાદ ફિલ્મે તાબડતોડ કમાણી કરીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગણે ફૂટબોલ કોચનું પાત્ર ભજવ્યું છે.

દર્શકો છેલ્લા ઘણા સમયથી ફિલ્મ મૈદાન ઓટીટી પર આવે તેની રાહ જોઈને બેઠા હતા. જે લોકોએ થિયેટરમાં આ ફિલ્મ નથી જોઈ તે લોકો હવે ઘર બેઠા આ ફિલ્મ જોઈ શકશે. ફિલ્મ મૈદાનને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 5 જૂનના રોજ રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર અમિત શર્મા અને અજય દેવગણના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

ફિલ્મ વિશે જણાવીએ તો મૈદાનમાં અજય દેવગણે સૈયદ અબ્દુલ રહીમનું પાત્ર ભજવ્યું છે. જે 1952 અને 1962 દરમિયાન ભારતના ફૂટબોલ કોચ રહ્યા હતા. આ ફિલ્મે લાખો દર્શકોના દિલ જીત્યા છે. મૈદાનએ અંદાજે રૂ.52.29 કરોડનું લાઈફટાઈમ કલેક્શન કર્યું હતું. હવે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર તમે જોઈ શકશો.

Tags:

Ajay Devganmaidaanott

Share Article

Other Articles

Previous

નીતિશકુમાર ગરમ લોઢા પર ઘા કરી મનમાની કરાવવા માંગે છે

Next

જુનાગઢ : ગ્રાહકોને ડિલિવરી કરવાના બહાને રાંધણ ગેસના બાટલાની ચોરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
8 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
8 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જાપાન ભારતમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવા માંગે છે ? શું કયું દેશ વિષે ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
આરબ દેશના નેતાઓ શા માટે આવે છે ભારત ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
RMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાંસદ સહિતને જમીન કપાત સામે વળતર, બગીચા શાખાની કામગીરીના ‘ભેદી’ ભાવની દરખાસ્ત પેન્ડિંગ
ગુજરાત
8 મહિના પહેલા
જુની કલેકટર કચેરી પાસે યુવકને મિત્રએ જ છરીના ઘા ઝીંક્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર