Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભરૂચમાં માનસિક યુવતીને પરિવારે બાથરૂમમાં બાંધીને રાખતા અભયમની ટીમે મૂકત કરાવી

Mon, August 12 2024

વોઇસ ઓફ ડે ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં 22 વર્ષની યુવતીને પરિવાર બાથરૂમમાં બાંધીને રાખતા હોવાની જાણ સ્થાનિકોએ 181 મહીલા હેલ્પ લાઈનમાં કરતાં અભયમ રેસ્ક્યુ ટીમ ભરૂચ સ્થળ પર પહોંચી બાથરૂમમાં બાંધી રાખેલ યુવતીને મુક્ત કરાવી હતી.

ઝઘડિયા તાલુકાના એક ગામ માંથી સ્થાનિક વ્યક્તિની ફરિયાદ કરી હતી કે, ગામમાં એક માનસિક બીમાર યુવતીને બંધક બનાવી બાથરૂમમાં ઉપર છત નથી જેથી વરસાદના પાણીથી પલળી જતાં અને વીજળીના અવાજથી ડરેલી યુવતી બૂમો પાડે છે જેથી તેને મદદરૂપ બનવા અભયમને જાણ કરી હતી.અને દીકરી પ્રત્યે આવા અમાનવીય વ્યવહાર બદલ અભયમ દ્રારા પરિવારની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેને અવારનવાર ખેંચ આવે આવતી હોવાથી તેને સ્થળ સ્થિતિનુ ભાન રહેતું નથી. જેથી તેને બાથરૂમમાં પુરી રાખી હતી. તેમ કહેતા રેસ્ક્યુ ટીમે પીડિતાના પિતાને ઠપકો આપી અને આવા અપરાધ બદલ સજા થઈ શકે તેનું ભાન કરાવ્યું હતું.જેથી પિતાએ ભૂલ બદલ માફી માગી હતી અને હવે પછી તેને કોઈ તકલીફ આપીશું નહિ તેની ખાત્રી આપી હતી.આમ અભયમ ટીમ બંધક બનેલી માનસિક બીમાર યુવતીને મૂકત કરાવી હતી.

Tags:

Abhayam teambhruchgujaratgujarat news

Share Article

Other Articles

Previous

રાજકોટ : શાપરમાં પતિએ પત્નીની હત્યા કરી લાશને થાંભલે લટકાવી દીધી

Next

હાલોલની માસવાડ GIDCમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું : 900 પેટી કબજે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
12 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
13 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
14 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
14 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ઉત્તરાખંડમાં ઓક્ટોબર માસ સુધીમાં સમાન સિવિલ કોડ લાગુ થઈ જશે : રાજ્ય સરકારના સૂત્રોની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ઇઝરાયલના લેબેનોનમાં ફરી હુમલા : હેલ્થ સેન્ટર પરના હુમલામાં 6ના મોત, સીરિયામાં પણ અનેક શહેરોમાં મોટા ધડાકા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની મુશ્કેલીઓ થશે દૂર, દિવસ શુભ રહેશે
ધાર્મિક
1 વર્ષ પહેલા
ભિષણ ચક્રવાત રેમલે બંગાળમાં મચાવી તબાહી, ઠેર ઠેર વૃક્ષ ઉખડીને ફેકાયા : એકનું મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર