Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસ પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ લંબાવાયો

Tue, July 9 2024

છેલ્લા ઘણા સમયથી પડકારો ઊભા કરીને શાંતિનો ભંગ કરનાર અને હિંસક પ્રવૃત્તિમાં શામેલ રહેનાર આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસ ઉપર લગાવાયેલ પ્રતિબંધ કેન્દ્ર સરકારે વધુ 5 વર્ષ માટે લંબાવી દીધો હતો.

કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ પહેલા પણ જવાનોએ આ સંગઠનના અનેક લોકોની ધરપકડ કરી હતી. એમની પાસેથી અનેક દસ્તાવેજો અને સંપત્તિ મળી આવ્યા હતા. એમની દરેક પ્રકારની પ્રવૃત્તિ પણ બંધ કરાવી દેવામાં આવી હતી.

ગૃહ મંત્રાલયે એમ કહ્યું છે કે મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ યથાવત છે અને કોઈ પણ દેશવિરોધી અવાજોને ખામોશ કરવા માટે સરકાર સક્રિય રહી છે. સિખ ફોર જસ્ટિસ સંગઠન અનેક વાંધાજનક પ્રવૃત્તિમાં સંડોવાયેલું છે તેવી જાણ થયા બાદ અને પુરાવા મળ્યા બાદ તેના પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

Tags:

atanki

Share Article

Other Articles

Previous

સલાયામાંથી પકડાયેલા 500 કિલો હેરોઇન કેસમાં ચાર્જશીટ દાખલ

Next

ડાયરેક્ટર રાજામૌલી પર બનેલી ડોક્યુમેન્ટરીની રિલીઝ ડેટ આવી સામે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
2 કલાક પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
2 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
3 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

સાવધાન ! ટ્રમ્પ ટેરિફ દેશ માટે ચિંતા : રિઝર્વ બેન્કના ગવર્નરે ફુગાવો અને વિકાસનો અંદાજ લગાવી સતર્ક રહેવા કરી અપીલ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
ગુજરાત
7 મહિના પહેલા
હોકી ટીમનું ભારતમાં ‘ગ્રાન્ડ વેલકમ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કરણ જોહર ‘ધ ટ્રેટર્સ’ સીઝન 2 માં 21 સેલિબ્રિટીઓને નચાવશે
Entertainment
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર