Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

ભાવિકો થશે બિમાર: ગુણાતીતનગરમાં જલારામ નમકીનમાંથી ૧૪૦ કિલો વાસી પેટીસ પકડાઈ

Wed, August 7 2024
  • જમીન પર પેટીસનો જથ્થો પાથરી દેવાયો’તો: શ્રાવણ શરૂ થતાં જ ભેળસેળયુક્ત પેટીસ ધાબડવાનું શરૂ થાય તે પહેલાં જ મનપાના દરોડા

    વોઈસ ઓફ ડે, રાજકોટ

    પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે અને ભાવિકો ભગવાન શિવની આરાધનામાં મગ્ન થઈ ગયા છે. બીજી બાજુ શ્રાવણ માસમાં ફરાળ સ્વરૂપે પેટીસ આરોગવાનું ચલણ વર્ષોથી ચાલ્યું આવતું હોય આ મહિનામાં પેટીસના વેચાણમાં જબદરસ્ત ઉછાળો આવતો હોય છે. આ તકનો લાભ લઈ અનેક નફાખોર ધંધાર્થીઓ ભેળસેળયુક્ત પેટીસ ધાબડી ભાવિકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડતા જ હોય છે સાથે સાથે આ પ્રકારની વાનગી ખાવાને કારણે લોકો બીમાર પડ્યા વગર રહેતા નથી. આવું જ એક કારસ્તાન ગુણાતીતનગરમાં આવેલા જલારામ નમકીનમાં ચાલતું હોવાનું ધ્યાન પર આવતાં મનપાની ફૂડ શાખાએ દરોડો પાડી ૧૪૦ કિલો વાસી પેટીસના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

    ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ તેમજ વ્રતના તહેવારોને ધ્યાનમાં રાખીને ફરાળી વસ્તુનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી ૧૮ પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જે પૈકી તુલસી બાગ સામે, ગુણાતીતનગર મેઈન રોડ પર આવેલા જલારામ નમકીનમાં તપાસ કરતાં ત્યાં જમીન ઉપર જ પેટીસનો જથ્થો પાથરી દેવાયો હોવાનું ધ્યાન પર આવ્યુંહતું. આ ઉપરાંત પેટીસની ગુણવત્તાની ચકાસણી કરાતાં તે વાસી હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી ૧૪૦ કિલો જેટલા જથ્થાનો નાશ કરી પેઢીને ચોખ્ખાઈ જાળવવા નોટિસ ફટકારાઈ હતી સાથે સાથે પેટીસનું નમૂનો લેવામાં આવ્યો હતો.

Tags:

FOOD DARODAgujaratgujarat newsrajkotrajkot corporation

Share Article

Other Articles

Previous

ઘરમેળે સમાધાન : જિલ્લા બેન્ક સામેની રીટ પાછી ખેંચાઈ

Next

રાજકોટ : મોલ, ઓફિસ અને કારખાનાઓમાં પણ હેરેસમેન્ટ કમિટી ફરજીયાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રાતનું વાસી ખાણું સવારે પીરસાતા ચુડાની કસ્તુરબા વિદ્યાલયમાં 150+ દીકરીઓની તબિયત લથડી: શાળા સંચાલકો ફરાર 
9 મિનિટutes પહેલા
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે
24 મિનિટutes પહેલા
અમદાવાદના 6 મોટા પ્રોજેક્ટ્સ માટે 2,719 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પર લાગી કેન્દ્ર સરકારની મહોર
39 મિનિટutes પહેલા
‘નમો ગ્રીન રેલ’: 110 Km સ્પીડ, ઝીરો પ્રદૂષણ અને 2600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ટ્રેનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
4 કલાક પહેલા
Categories

નેશનલ

3278 Posts

Related Posts

આજે પોતાની 250મી T-20 મેચ રમવા ઉતરશે ભારત : ઓમાન સામે અબૂ ધાબીમાં રમશે, ટીમ ઈન્ડિયા માટે આજની મેચ છે ખાસ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ગણપતિ પંડાલનો પણ વીમો લેવાય છે ? કેમ ?  જાણો ફેસ્ટિવલના વીમાનું મહત્વ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મધ્યપ્રદેશના બાલિકા ગૃહમાં શું બન્યું ? જુઓ
નેશનલ
3 વર્ષ પહેલા
અગ્નિવીરોના મૃત્યુ અંગે મોદી અને રાજનાથ જવાબ આપે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર