Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઘરમેળે સમાધાન : જિલ્લા બેન્ક સામેની રીટ પાછી ખેંચાઈ

Wed, August 7 2024

  • હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, નીતિન ઢાકેચા અને વિજય સખીયા જૂથે મિત્રતામાં સમાધાન કર્યું

રાજકોટ : રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના જ બે બળિયા જૂથ દ્વારા સતા માટેના દાવપેચમાં જિલ્લા સહકારી બેંકમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઇકોર્ટમાં દાવો કરનારા સહકારી આગેવાનોના જૂથે અચાનક જ ઘરમેળે સમાધાન કરી લઈ હાઇકોર્ટમાં કરેલી રીટ અરજી પાછી ખેંચી લેતા સહકારીક્ષેત્રે લાંબા સમયથી ચાલતા જુથવાદનો અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સહકારી અગ્રણી જયેશ રાદડીયાના વડપણ હેઠળની રાજકોટ જિલ્લા સહકારી બેંકની ભરતીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અન્ય અનેકવિધ ગોટાળાઓના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લાનું જ હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, નીતિન ઢાકેચા અને વિજય સખીયાનું જુથ મેદાને પડ્યું હતું. કથીત ભ્રષ્ટાચાર વિશે સૌ પ્રથમ રાજ્ય સરકાર તથા ભાજપના પ્રમુખ પ્રમુખને રૂબરૂ અને લેખિત ફરિયાદ કરીને પગલા લેવાની માંગ થઇ હતી.પરંતુ તેમાં કોઇ પરિણામ નહીં આવતા છેવટે આ જુથે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ફેબ્રુઆરી-2022થી કાનૂની જંગ શરુ થયો હતો.બીજી તરફ ગઇકાલની હાઇકોર્ટની મુદતમાં રીટ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા બેંકમાં ભરતી સહિતના પ્રકરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે હાઇકોર્ટમાં દાવો દાખલ કરનાર સહકારી આગેવાનો પરસોતમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા તથા વિજય સખીયાએ કેસ પાછો ખેંચી લેવાની પ્રક્રિયા કરી લીધી છે એકાએક આ પ્રકારના નિર્ણય વિશે પરસોતમ સાવલિયાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સહકારી તથા રાજકીય ક્ષેત્રના કોમન મિત્રોના સતત આગ્રહને કારણે આ નિર્ણય લેવાયો છે.જો કે,આ સમાધાન પ્રક્રિયામાં મોરબીના સહકારી આગેવાન મગ્ન વડાવિયાની ભૂમિકા નિર્ણાયક હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Tags:

district bankgujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ : કોઠારિયા-મોરબી રોડ ઉપર 21.24 લાખની વીજ ચોરી ઝડપાઇ

Next

ભાવિકો થશે બિમાર: ગુણાતીતનગરમાં જલારામ નમકીનમાંથી ૧૪૦ કિલો વાસી પેટીસ પકડાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
1 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
2 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
2 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આગામી તા.17,23 અને 24 નવેમ્બરે તમામ બુથ ઉપર મતદાર નોંધણી ઝુંબેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બનાવનાર આરોપી ઝડપાયો
Breaking
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, અધૂરી ઇચ્છાઓ પુર્ણ થશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટ : કણકોટ ચોકડીથી કોરાટ ચોક સુધીના રસ્તાને ૫૧ કરોડના ખર્ચે ફોર-લેન કરાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર