Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પને શું લાગ્યો ફટકો ? જુઓ

Sat, January 27 2024
  • કયા કેસમાં કાર્યવાહી થઈ ?

ન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જ્યૂરીએ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લેખિતા ઈ જીન કેરોલને વળતર તરીકે અધધ..83.3 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

યૌન શોષણ અને બદનામીના આરોપમાં ટ્રમ્પ પર કેસ ચાલી રહ્યો હતો. કેરોલના વકીલે માનહાનિ બદલ 10 મિલિયન ડોલર માંગ્યા હતા પણ જ્યૂરીએ તેના કરતા લગભગ આઠ ગણુ વધારે વળતર આપવાનો આદેશ ટ્રમ્પને આપ્યો છે.

જ્યૂરીએ લગભગ 3 કલાક સુધી ચર્ચા વિચારણા બાદ વળતર આપવાનો નિર્ણય લીધો હતો.

આ સમયે ટ્રમ્પ કોર્ટમાં હતા પણ અધવચ્ચે બહાર નીકળી ગયા હતા. જ્યૂરીને લાગ્યુ હતુ કે, ટ્રમ્પે લેખિકા કેરોલ અંગે જાહેરમાં કરેલી ટિપ્પણીઓથી કેરોલની બદનામી થઈ હતી.

જ્યૂરીએ જે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે તેમાં 65 મિલિયન ડોલર દંડની રકમ તેમજ લેખિકાની પ્રતિષ્ઠાને જે નુકસાન થયુ છે તે માટેના 11 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે.

જોકે આ મામલામાં ટ્રમ્પની અકડ યથાવત છે. તેમણે જ્યૂરીના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવીને તેની સામે અપીલ કરવાનુ નક્કી કર્યુ છે. આ મામલાની સુનાવણી દરમિયાન કેરોલના વકીલ રોબર્ટા કેપ્લાન દ્વારા અંતિમ દલીલો શરુ કરવામાં આવી તેની ગણતરીની મિનિટોમાં ટ્રમ્પ અચાનક જ બહાર જવા માંડ્યા હતા. આ જોઈને તેમને સુરક્ષા આપી રહેલા સિક્રેટ સર્વિસના એજન્ટ પણ તેમની પાછળ ઉભા થયા હતા.

એ પછી ન્યાયાધીશે કહ્યુ હતુ કે, કોર્ટના રેકોર્ડમાં ટ્રમ્પ ઉઠીને અધવચ્ચે અદાલતની બહાર નીકળી ગયા હોવાની વાતને નોંધવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ભાજપે દીલ્હીમાં આપના એમએલએંને શું કરી ઓફર ? જુઓ

Next

બંગાળ અને પંજાબમાં હતાશ થયેલી કોંગ્રેસને યુપીમાં મળ્યો સધિયારો, સમાજવાદી પાર્ટીએ 11 બેઠકો ફાળવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભેળસેળખોરોની હવે ખેર નહીં: રાજકોટમાં મેયર નેહલ શુક્લાનો ‘મેગા વોર પ્લાન’, 1 વર્ષ સુધી સત દરોડા
26 મિનિટutes પહેલા
કુમકુમ ભાગ્ય સિરિયલથી જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કર્યો આપઘાત
39 મિનિટutes પહેલા
રાજકોટના પિઝા શોખીનો ચેતજો! PAPA LOUIE’S માંથી ઝડપાયો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો
1 કલાક પહેલા
રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન
2 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
ગુજરાત
4 મહિના પહેલા
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન : લાંબી બીમારી બાદ દિલ્હીની હૉસ્પિટલમાં 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
2.25 કરોડમાં ડાયરેક્ટ ડેપ્યુટી કલેકટર ! અમદાવાદ પોલીસે ઠગ ટોળકી ઝડપી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
બેન્ક ખાતા ભાડે આપી ‘કમાણી’ કરવાનો ધીકતો ધંધોઃ 6 દિવસમાં 215 પકડાયા
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર