Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

અમદાવાદમાં ઇંગ્લેન્ડનો વ્હાઇટ વોશ: ટીમ ઇન્ડિયાનો ત્રીજા વન-ડેમાં શાનદાર વિજય, ઇંગ્લેન્ડની ટીમ 214 રનમાં તંબુ ભેગી થઈ

Thu, February 13 2025

ચેમ્પિયન્સ ટ્રોફીના અઠવાડિયા પહેલા રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ એક શાનદાર ખેલ દેખાડ્યો  હતો. . ભારતે ૧૦ વર્ષ બાદ વનડેમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરી નાખ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સીરિઝની અંતિમ અને ત્રીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને ૧૪૨ રનથી હરાવીને ઈંગ્લેન્ડના સુપડા સાફ કરી નાખ્યાં હતા. ભારત તરફથી મળેલા ૩૫૭રનના ટાર્ગેટમાં ઈંગ્લેન્ડની ટીમ ૩૪.૨ ઓવરમાં ૨૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ હારીને પહેલા બેટિગ કરતાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ૫૦ ઓવરમાં ૩૫૬ રન કર્યાં હતા.

 ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. બીજી વનડેમાં તોફાની સદી ફટકારનાર કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ન ચાલ્યો અને તે બીજી જ ઓવરમાં ૨ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગિલે ૯૫ બોલમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે ૧૦૨ બોલમાં ૧૧૨ રન કર્યાં હતા તો કોહલી અને અય્યરે પણ ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ ૫૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ તેની વન ડે કારકિર્દીની ૭૩મી અડધી સદી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ ૧૭ અને અક્ષર પટેલે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું.

શુભમન ગિલે સદી ફટકારી

અમદાવાદ વનડેમાં શુભમન ટીમ ઈન્ડિયા માટે શુભમેન બન્યો હતો. ગિલે ૯૫ બોલમાં શાનદાર સદી ફટકારી હતી અને ૧૧૨ રન બનાવીને આઉટ થયો હતો. ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલા ઈંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. બેન ડકેટ અને ફિલ સોલ્ટે ૬.૨ ઓવરમાં ૬૦ રનની તોફાની ભાગીદારી કરી હતી. જોકે ફાસ્ટ બોલર અર્શદીપ સિહે આ જોડીને તોડી નાખી હતી અને બન્નેને આઉટ કરાવી દીધાં હતા. ડકેટે ૩૪ અને સોલ્ટે ૨૩ રન ઉમેર્યા. આ પછી, ટોમ બેન્ટન અને જો રૂટે મળીને ત્રીજી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરી હતી. કુલદીપ યાદવે બેન્ટન (૩૮) ને પોતાના હાથે કેચ કરાવીને ભાગીદારી તોડી હતી. ત્યારબાદ અક્ષર પટેલે અનુભવી જો રૂટ (૨૪) ને આઉટ કર્યો જ્યારે હર્ષિત રાણાએ કેપ્ટન જોસ બટલર (૬) ને આઉટ કર્યો. ત્યારબાદ હર્ષિતે હેરી બ્રુક (૧૯) ને આઉટ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

તુલસી ગબાર્ડ કોણ છે ?? અમેરિકા પહોંચ્યા પછી પીએમ મોદીએ કરી મુલાકાત, આજે ટ્રમ્પ સાથે મહત્વની વાટા ઘાટ

Next

અંગદાન મહાદાન !! અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સર્જાયો અનોખો રેકોર્ડ, 30 હજારથી વધુ લોકોએ લીધા અંગદાનના શપથ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
7 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
7 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ નથી આપ્યો? કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો સવાલ, જવાબ માટે 4 અઠવાડિયાનો આપ્યો સમય
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
બનાસકાંઠા: સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત ; 20થી વધુ ઘાયલ
ગુજરાત
1 વર્ષ પહેલા
ઝેરી દારૂ પીવાથી ક્યાં થયા મોત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવા મામલે પોલીસને મળી મોટી સફળતા : એક આરોપીની ધરપકડ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર